જામનગરના પટેલ કોલોનીના અમુક વિસ્તારોમાં ગંદા પાણીનું નળ વાટે વિતરણ થઈ રહ્યું છે. ઉપરાંત મચ્છરનગરમાં પાણીની પાઈપલાઈન ઊંડી નાખવાના બદલે અદ્ધકચરૂૂ કામ થયું હોવાના મુદ્દે…
View More જામનગરમાં ગંદા પાણી વિતરણ અને લાઇનમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું આવેદન પત્રjamnagar news
જામનગર નવા નાગના ગામે કચરો- મૃત ઢોરના ઢગલાથી લોકો ત્રાહિમામ
જામનગર મહાનગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ અને મૃત ઢોર નો નિકાલ અયોગ્ય રીતે કરવામાં આવતો હોવાથી આજે ત્રણ ગામના સ્થાનિક રહેવાસીઓ એ મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાં મોઢે…
View More જામનગર નવા નાગના ગામે કચરો- મૃત ઢોરના ઢગલાથી લોકો ત્રાહિમામજામનગરમાં ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયો
જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વિક્રેતાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રતિબંધિત ચાઈનીઝ…
View More જામનગરમાં ચાઇનીઝ દોરી વેચતો વેપારી ઝડપાયોજામનગર સોની ફળીનો વિદ્યાર્થી એકાએક લાપતા
જામનગરમાં હવાઈ ચોક નજીક સોની ફળીમાં શિવ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ ગુણવંતરાય ગોપીયાણીનો 19 વર્ષની વય પુત્ર સુજલ કે જે ધોરણ 12માં અભ્યાસ કરે છે,…
View More જામનગર સોની ફળીનો વિદ્યાર્થી એકાએક લાપતાજામનગરના દરિયામાંથી પાંચ આતંકીઓ સાથેની બોટ પકડાઈ
સમગ્ર ગુજરાત રાજ્યના સાગર કિનારાઓ ઉપર દેશ વિરોધી તેમજ આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે તેમજ ગુજરાતની તમામ અલગ અલગ સૂરક્ષા એજન્સીઓને સતર્કતા ચકાસવાના ભાગરૂૂપે રાજ્ય…
View More જામનગરના દરિયામાંથી પાંચ આતંકીઓ સાથેની બોટ પકડાઈજામનગરમાં ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વાહનચાલકો
સામાન્ય રીતે ચાર રસ્તા કે ચોકડી પર પોલીસને જોઈને મોટાભાગના વાહન ચાલકો રસ્તો બદલી લે છે અથવા ત્યાંથી દૂર જવાનો પ્રયાસ કરે છે. પોલીસ…
View More જામનગરમાં ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વાહનચાલકોજામનગરમાં મહિલાના મકાન ઉપર પથ્થરમારો, મહિલાને ઈજા
જામનગરમાં હવાઈ ચોક નજીક ભાનુશાળી વાડ વિસ્તારમાં રહેતા પુનિત રાજેશભાઈ કનખરા નામના 34 વર્ષના ભાનુશાળી યુવાને પોતાના ઘર ઉપર ઈંટ વડે પથ્થરમારો કરી પોતાની…
View More જામનગરમાં મહિલાના મકાન ઉપર પથ્થરમારો, મહિલાને ઈજાકૌટુંબિક બનેવીએ જામનગરની સગીરાને રાજકોટની હોટેલમાં મળવા બોલાવી કોલ્ડ્રિંકસમાં કેફી પ્રવાહી ભેળવી પીવડાવ્યું
બીજા દિવસે સવારે બનેવીએ તરૂણીને પાણી છાંટી જગાડયા બાદ જામનગરની બસમાં બેસાડી દીધી હતી કોલેજની રજા હોવાથી પોતાના ઘરે ગયા બાદ એસીડ પી આપઘાતનો…
View More કૌટુંબિક બનેવીએ જામનગરની સગીરાને રાજકોટની હોટેલમાં મળવા બોલાવી કોલ્ડ્રિંકસમાં કેફી પ્રવાહી ભેળવી પીવડાવ્યુંભુજીયા કોઠા પાસે એક રસ્તો બંધ કરવાની જાહેર નોટિસનો બે રસ્તા પર અમલ!
જામનગરમાં તળાવની પાળ પર ભુજીયા કોઠા પાસેથી ક્રેઇન હટાવવાની કામગીરીને અનુસંધાને ભુજીયા કોઠાથી ખંભાળીયા ગેઇટ તરફનો રસ્તો 7 થી 10 જાન્યુઆરી સુધી બંધ રાખવાની…
View More ભુજીયા કોઠા પાસે એક રસ્તો બંધ કરવાની જાહેર નોટિસનો બે રસ્તા પર અમલ!જામનગરમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરાતા બાળકોને જીવનુ જોખમ
જામનગર શહેરમાં આવેલી ખાનગી સહિતની જુદી જુદી સ્કૂલે વિદ્યાર્થીઓ ને લેવા-મૂકવા જતી રિક્ષાઓ અને વેનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરવામાં આવતા હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે…
View More જામનગરમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરાતા બાળકોને જીવનુ જોખમ