જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ ફોન...
જામનગર શહેરમાંથી જુદી જુદી પાંચ લક્ઝરી બસમાંથી 10 નંગ બેટરીની ચોરી કરનારને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી 10 નંગ ચોરાઉ બેટરી- મોબાઈલ ફોન...
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ની ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને અવેજી સફાઈ કામદાર મંગળવારે મોડી સાંજે જામનગર એસીબીના હાથે રૂૂપિયા 22,500 ની લાંચ લેતાં રંગે હાથ...
જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના હોલસેલના...
બે લાખનો મુદૃામાલ જપ્ત કરતી એલસીબી જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી ગઈ રાત્રે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો એલ.સી.બી. ની ટુકડીએ પકડી પાડ્યો...
જામનગર શહેરમાં ઠંડી ની શરૂૂઆતની સાથે સાથે ચોર ટોળકી સક્રિય બની છે, અને માધવબાગ વિસ્તારમાં આવેલા બે રહેણાક મકાનને નિશાન બનાવી લઇ, અંદરથી રૂૂપિયા સવા લાખની...
જામનગર નજીક નાની ખાવડી વિસ્તાર માં ગઇકાલે વહેલી સવારે એક રાજપૂત યુવાનની હત્યા નિપજાવાઈ હતી. અને ઉશ્કેરાટ માં આવી ગયેલા આરોપીએ ગળાના ભાગે ધારદાર હથીયાર નો...
દિલ્હીનો 14 વર્ષનો યુવાન યશપાલ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સાયકલ પર ભારત યાત્રા કરી રહ્યો છે. તેણે આ યાત્રાની શરૂૂઆત છ મહિના પહેલા કરી...
જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિનનો જામનગર જિલ્લામાં શુભારંભ કરાવાયો હતો.બેઠકમાં નાંણાકીય વર્ષ 2023-24 દરમ્યાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર દાતાઓનું કલેક્ટર...
પાંચ વ્યક્તિને ઇજા, સામ સામી ફરિયાદ જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા બે પાડાશીઓ વચ્ચે જૂની અદાવત ના કારણે ફરી મન દુ:ખ થયું હતું, અને બંને પક્ષે...