ખેડૂતે વાડીના શેઢે વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હોવાથી કાંટાળી તારને અડી જતાં ભોગ લેવાયો: વાડીમાલિક સામે ગુનો નોંધાયો જામજોધપુરમાં પતંગ લેવા માટે ગયેલા 14…
View More જામજોધપુરમાં પતંગ લેવા ગયેલા 14 વર્ષના તરુણને વીજઆંચકો લાગતાં મૃત્યુJamjodhpur news
જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતી યુવતીનો ઝેર પી આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુરમાં વાડી વિસ્તારમાં રહેતી એક યુવતીને તેણીના પરિવારજનોએ પસંદગીના યુવક સાથે સગાઈ કરવાની ના પાડતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા…
View More જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતી યુવતીનો ઝેર પી આપઘાતજામજોધપુરમાં યાર્ડ નજીકની જીનિંગ મીલમાં ભીષણ આગ
રૂપિયા 20 લાખનું નુકસાન થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી રાધિકા ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે આગ લાગી હતી, અને કપાસનો જથ્થો સળગી…
View More જામજોધપુરમાં યાર્ડ નજીકની જીનિંગ મીલમાં ભીષણ આગજામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયા
જામનગર શહેર અને જામજોધપુરમાં ગઈ રાતે પોલીસે જુગાર અંગે જુદા જુદા પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે, અને 24 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે…
View More જામજોધપુર સહિત પાંચ સ્થળે જુગાર દરોડામાં 24 પત્તાંપ્રેમી પકડાયાજામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિ ઉપર હીચકારો હુમલો
વાહન પાર્ક કરવાના મુદ્દે તકરાર કર્યા પછી હથિયાર સાથે ધસી આવેલા પાંચ શખ્સોએ હુમલો કરી દીધો જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિદેવ પર…
View More જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિ ઉપર હીચકારો હુમલો