ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. અમેરિકી સેનાએ ગઈ કાલે (8 સપ્ટેમ્બર) ઈરાનના 5 તેલ ટેન્કરો પર હુમલો કર્યો હતો તેના થોડા…
View More અમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર: US બેઝ પર 20 મિસાઈલો છોડી, હોર્મુઝમાં 10 જહાજો પર હુમલાનો દાવોIran attack
અમેરિકાના 90 સ્થળે હુમલા, ઇરાનનો 3 ખાડી દેશો ઉપર મિસાઇલમારો
ભારતના સહયોગથી બનેલા ચાબહાર બંદર પર પ્રથમવાર હુમલો: ખામેનીની અંતિમયાત્રામાં વિક્ષેપ પાડવા મશહદના રસ્તે 3 બ્રિજ તોડી પાડયાનો આક્ષેપ: 3નાં મોત: ઇરાને કુવૈત, બેહરીન અને…
View More અમેરિકાના 90 સ્થળે હુમલા, ઇરાનનો 3 ખાડી દેશો ઉપર મિસાઇલમારોહોર્મુઝમાં સિંગાપોરના જહાજ પર ઇરાનનો હુમલો: શાંતિ કરાર સામે સવાલ
યુએનએ બચાવ કામગીરી બંધ કરી: 11,000 ખલાસીઓની સુરક્ષા સામે જોખમ સિંગાપોરના જ્હાજ પર ઇરાનના ડ્રોન હુમલા બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાં ફરી તણાવ વધ્યો છે. આ હુમલો…
View More હોર્મુઝમાં સિંગાપોરના જહાજ પર ઇરાનનો હુમલો: શાંતિ કરાર સામે સવાલઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો, મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વધ્યો
ઈરાને ફરી એકવાર યુએઈ પર મોટો હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર ઈરાને અનેક બેલિસ્ટિક મિસાઈલો, ક્રુઝ મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. યુએઈની હવાઈ…
View More ઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો, મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વધ્યોસાઉદીમાં USના દૂતાવાસ પર ઇરાને હુમલો કરતા 3 માળ ભડકે બળ્યા
બે ફાઇટર જેટ અને બે બ્લેક હોક રેસ્કયુ હેલિકોપ્ટર ઇરાને તોડી પાડયા બાદ એક પાયલોટને બંધક બનાવ્યાનો દાવો: દુબઇમાં મિસાઇલ-ડ્રોનના કાટમાળ પડયા એક પાયલોટ જીવંત…
View More સાઉદીમાં USના દૂતાવાસ પર ઇરાને હુમલો કરતા 3 માળ ભડકે બળ્યાઈરાનના અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલ પર નવા હુમલાઓ
કુવૈત, જોર્ડન અને બહેરીન ઉપર પણ પ્રહાર: પરસ્પરની વાટાઘાટોની વાર્તાઓ વચ્ચે યુધ્ધ પૂર બહારમાં ચાલુ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ બુધવારે જાહેર કર્યું છે…
View More ઈરાનના અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલ પર નવા હુમલાઓઆખરે દુબઈમાં રિયલ એસ્ટેટ સોદાઓ પણ ખોરંભે પડયા
મધ્યપૂર્વમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે દુબઈનું પ્રોપર્ટી માર્કેટ પણ દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે. 2021 પછીના સમયગાળામાં દુબઈમાં પ્રોપર્ટીની કિંમતોમાં આશરે 60 થી 75…
View More આખરે દુબઈમાં રિયલ એસ્ટેટ સોદાઓ પણ ખોરંભે પડયાઇરાનના હુમલામાં USના પાંચ મહાકાય સૈન્ય વિમાનો નષ્ટ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન એરબેઝ પર ઈરાને મિસાઈલથી હુમલો…
View More ઇરાનના હુમલામાં USના પાંચ મહાકાય સૈન્ય વિમાનો નષ્ટઈરાને હુમલાની ધમકી આપતા શત્રુ દેશોમાં વિદેશી બેંકોને તાળા
પોતાની વિરાટ બેંક ઈમારત ધરાશયી થયા પછી ઈરાની સૈન્ય દ્વારા વળતો ઘા કરવા પૂર્વે સૈન્ય દ્વારા ચેતવણી જાહેર ઈરાને ચેતવણી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ…
View More ઈરાને હુમલાની ધમકી આપતા શત્રુ દેશોમાં વિદેશી બેંકોને તાળાઇરાનનો દૂર તુર્કી સુધી હુમલો નાટોના દરવાજે પહોંચ્યુ યુધ્ધ
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ, સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધમાં ડૂબી ગયું છે. બંને બાજુથી ભારે બોમ્બમારો ચાલી રહ્યો છે. મંગળવારે, અમેરિકા અને ઈઝરાયલી દળોએ…
View More ઇરાનનો દૂર તુર્કી સુધી હુમલો નાટોના દરવાજે પહોંચ્યુ યુધ્ધ