હાસ્ય કલાકાર કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ કેપ્સ કાફે પર બે વાર ગોળીબાર કરવામાં આવ્યો છે. હવે આ મામલે એક મોટી અપડેટ બહાર આવી છે.…
View More સલમાન ખાન સાથે જે કામ કરશે તે મરી જશે, કપિલ શર્માના કેફે પર ગોળીબાર પછી ધમકીindia
દોષિતની સજા સ્થગિત કરવા અલ્હાબાદ હાઈકોર્ટના ઈનકારથી સુપ્રીમ નારાજ: ફરી સુનાવણીનો આદેશ
સુપ્રીમે ફરી એકવાર અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોને લાગુ કર્યા વિના, દોષિતની સજાને સ્થગિત કરવાનો…
View More દોષિતની સજા સ્થગિત કરવા અલ્હાબાદ હાઈકોર્ટના ઈનકારથી સુપ્રીમ નારાજ: ફરી સુનાવણીનો આદેશવોટચોરી, સોગંદનામા મામલે હવે ચૂંટણી પંચ-રાહુલ સામસામે
આરોપો મામલે એફિડેવિટની ચૂંટણીપંચની માગણીનો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું, મેં સાંસદ તરીકે સોગંદ લીધા છે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે…
View More વોટચોરી, સોગંદનામા મામલે હવે ચૂંટણી પંચ-રાહુલ સામસામેટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી, સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુ
ભારતમાંથી થતી આયાત પર અમેરીકાએ પ0 ટકા ડયુટી ઝીકયા બાદ હવે ટેરિફ અંગે કોઇપણ વાટાઘાટો કરવાની પણ સ્પષ્ટ ના પાડી છે. જેથી ભારતીય શેરબજારમા આજે…
View More ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી, સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુઆવતીકાલે રક્ષાબંધન પર ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહીંતર ભાઇ-બહેનનાં સંબંધોમાં પડશે તિરાડ
રક્ષાબંધન ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને તેમની પ્રગતિ અને…
View More આવતીકાલે રક્ષાબંધન પર ભૂલથી પણ ન કરતાં આવી ભૂલો, નહીંતર ભાઇ-બહેનનાં સંબંધોમાં પડશે તિરાડરામ મંદિર જોઇ શકાય છે, પરંતુ ફાઇલ જોવા એક ટેબલેથી બીજા ટેબલે ફરવું પડે છે
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલના પદ ઉપર આરૂૂઢ ગુજરાતના પૂર્વ અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલ અચાનક પોતાના મિજાજના દર્શન કરાવ્યાં છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ…
View More રામ મંદિર જોઇ શકાય છે, પરંતુ ફાઇલ જોવા એક ટેબલેથી બીજા ટેબલે ફરવું પડે છેસુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અલ્હાબાદ હાઇકોર્ટના 13 ન્યાયાધીશો એકજૂથ થયા
જસ્ટિસ પ્રશાંતકુમારને ફોજદારી કેસોની સુનાવણીથી બાકાત કરવાનો વિવાદ ઘેરો બન્યો સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પ્રશાંત કુમાર સામે આપેલા આદેશથી ન્યાયતંત્રમાં અગવડતા અને વિરોધનું…
View More સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અલ્હાબાદ હાઇકોર્ટના 13 ન્યાયાધીશો એકજૂથ થયાસમય બદલાશે, સજા ચોક્કસ મળશે: રાહુલની ચૂંટણી પંચને ચીમકી
ઉત્તરાખંડ, એમ.પી. અને છત્તીસગઢમાં પણ મત ચોરી થયાનો આક્ષેપ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર હુમલો કર્યો…
View More સમય બદલાશે, સજા ચોક્કસ મળશે: રાહુલની ચૂંટણી પંચને ચીમકીટેરિફના ડબલ ડોઝ પછી ભારત સાથે વેપાર વાટાઘાટો પણ બંધ કરતા ટ્રમ્પ
જયાં સુધી મૂળ મુદ્દા ઉકેલાય નહીં ત્યાં સુધી વાતચીત નહીં ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત કરનાર ટ્રમ્પે વધુ વેપાર વાટાઘાટોની શક્યતાને નકારી કાઢી છે.…
View More ટેરિફના ડબલ ડોઝ પછી ભારત સાથે વેપાર વાટાઘાટો પણ બંધ કરતા ટ્રમ્પલગ્નબ્રાહ્ય સંબંધોમાં કાંચીપુરમ બન્યું ભારતનું નંબર-1 શહેર
સેન્ટ્રલ દિલ્હી બીજા સ્થાને, ડેટિંગ એપનો 2025નો ડેટા જાહેર લગ્નેતર સંબંધો ઇચ્છતી વ્યક્તિઓ માટેના વૈશ્વિક ડેટિંગ પ્લેટફોર્મ ઍશ્ર્લી મેડિસન દ્વારા જૂન 2025માં જાહેર કરાયેલા ડેટા…
View More લગ્નબ્રાહ્ય સંબંધોમાં કાંચીપુરમ બન્યું ભારતનું નંબર-1 શહેર