સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, હિંદુ એકતાનું હિમાયતી સંગઠન તેની વિચારધારાના કારણે વિવાદમાં રહ્યું હોવા છતાં વિસ્તરણ અને સ્વીકૃતિ પામવામાં સફળ રહ્યું છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને હિન્દુની…
View More RSSની શતાબ્દિ યાત્રા: સતત સંઘર્ષ સાથે સ્વીકૃતિની મથામણindia
નાની બચત યોજનાઓનો વ્યાજ દર યથાવત રહેશે
સતત સાતમા કવાર્ટરમાં કોઇ ફેરફાર નહીં કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2025) માટે તમામ સરકારી બચત યોજનાઓના વ્યાજ દર યથાવત રાખવાનો…
View More નાની બચત યોજનાઓનો વ્યાજ દર યથાવત રહેશેઅનિલ અંબાણીની કંપની સાથે જોડાયેલા 6 સ્થળે ઇડીના દરોડા
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા નાણાની હેરાફેરી મામલે કાર્યવાહી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ગેરકાયદેસર રીતે મોકલવામાં આવેલા કથિત નાણાંની તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગઇકાલે ફોરેન…
View More અનિલ અંબાણીની કંપની સાથે જોડાયેલા 6 સ્થળે ઇડીના દરોડાકોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.16 સુધીનો વધારો
ઓક્ટોબર 2025 શરૂૂ થઈ ગયો છે અને તેમાં ઘણા મોટા ફેરફારો થયા છે . મહિનાના પહેલા દિવસે જ લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. દેશભરમાં LPG…
View More કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.16 સુધીનો વધારોચેન્નાઇ વીજમથકે કમાન તૂટતાં 9નાં મોત, 10ને ઇજા
બાંધકામ સ્થળે દુર્ઘટના: ઘાયલોની હાલત ગંભીર ગઇકાલે નોર્થ ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન (એન્નોર) ના બાંધકામ સ્થળે એક મોટો અકસ્માત થયો. બાંધકામ હેઠળની કમાન તૂટી પડતાં…
View More ચેન્નાઇ વીજમથકે કમાન તૂટતાં 9નાં મોત, 10ને ઇજાટીમ ઇન્ડિયાને કયારે મળશે ટ્રોફી? ACC મીટિંગ બાદ પણ કોકડું ગુંચવાયેલું
ACC એ પાંચ દેશોને બેઠક યોજી વિવાદ ઉકેલવા કહ્યું એશિયા કપ 2025 ફાઇનલમાં ભારતની પ્રભાવશાળી જીત બાદ, ટ્રોફી અને મેડલને લઈને ચાલી રહેલો વિવાદ હજુ…
View More ટીમ ઇન્ડિયાને કયારે મળશે ટ્રોફી? ACC મીટિંગ બાદ પણ કોકડું ગુંચવાયેલુંઆવતીકાલથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ
શુભમન ગીલ પ્રથમ વખત ભારતની ધરતી પર સુકાની પદ નિભાવશે: ટીમમાં કે.એલ રાહુલ, યશસ્વી જયસ્વાલનુ પુનરાગમન આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે…
View More આવતીકાલથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલા
પૂનાવાલા વેક્સિન બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીના માલિક છે આઇપીએલ 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે વેચાણ માટે તૈયાર છે. અહેવાલો સૂચવે છે કે બ્રિટિશ…
View More 17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલાબેંકો અને બિલ્ડરો દ્વારા છેતરપિંડી: રેરા જેવી સંસ્થા પણ વામણી પુરવાર થઇ છે
મેઇન્ટેનન્સની રકમ ઓળવી જવી, સમયસર બાંધકામ પ્રોજેકટ પુરા ન કરવા, બ્રોસરમાં દર્શાવેલી સુવિધાઓ ન આપવી જેવા વિવિધ કારણોસર અનેક શહેરોમાં બિલ્ડરો સામે ફલેટધારકો ફરીયાદ કરતા…
View More બેંકો અને બિલ્ડરો દ્વારા છેતરપિંડી: રેરા જેવી સંસ્થા પણ વામણી પુરવાર થઇ છેકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી, બેંગ્લુરુની હોસ્પિટલમાં દાખલ કરાયા
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી છે. તેમને આજે(1 ઓક્ટોબર) બેંગ્લુરુની એમએસ રામૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ખરાબ તબિયતની ફરિયાદ કરી હતી…
View More કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી, બેંગ્લુરુની હોસ્પિટલમાં દાખલ કરાયા