બે માસના ઘટાડા બાદ ફરી વધી, ગ્રામીણ ભારતમાં બિન-કૃષિ ક્ષેત્રનો હિસ્સો મજબૂત થયો ભારતમાં મહિલાઓની બેરોજગારી 3 મહિનાની ટોચે પહોંચી, જે બે મહિનાના ઘટાડા પછી…
View More ભારતમાં મહિલાઓની બેરોજગારી 3 મહિનાની ટોચેindia
કર્ણાટકના જાતિ સર્વેક્ષણમાં ભાગ લેવા ઇનકાર કરતું મૂર્તિ દંપતી
રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અને તેમના ટેકનોક્રેટ પતિ નારાયણ મૂર્તિએ જાતિ સર્વેક્ષણમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. આ દંપતીએ કર્ણાટક સરકારને પત્ર લખીને જણાવ્યું છે…
View More કર્ણાટકના જાતિ સર્વેક્ષણમાં ભાગ લેવા ઇનકાર કરતું મૂર્તિ દંપતીસીજેઆઈ પર જુતું ફેંકનાર વકીલ સામે કેસ ચાલશે
સીજેઆઇ બીઆર ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોર હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમની સામે ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. ભારતના એટર્ની…
View More સીજેઆઈ પર જુતું ફેંકનાર વકીલ સામે કેસ ચાલશેદિલ્હી હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી અગાઉ મહિલાને કિસ કરતો જોવા મળ્યો વકીલ
દિલ્હી હાઈકોર્ટની એક વર્ચ્યુઅલ કોર્ટ કાર્યવાહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોર્ટરૂૂમમાં કોઈ દલીલ કે ન્યાયાધીશ દ્વારા વકીલને ઠપકો…
View More દિલ્હી હાઇકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણી અગાઉ મહિલાને કિસ કરતો જોવા મળ્યો વકીલભારત અમને ક્રુડની આયાતનું બિલ ચાઇનીઝ કરન્સીમાં ચુકવે છે: રશિયન ડેપ્યુટી પીએમ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે તેવા દાવા વચ્ચે રશિયાના નાયબ વડાપ્રધાન એલેકઝેન્ડર નોવાકે કહ્યું હતું કે, રશિયા ભારતનો ટોચનો ક્રૂડ…
View More ભારત અમને ક્રુડની આયાતનું બિલ ચાઇનીઝ કરન્સીમાં ચુકવે છે: રશિયન ડેપ્યુટી પીએમભાજપ-જેડીયુએ તમામ ઉમેદવાર જાહેર કર્યા, મહાગઠબંધનમાં મોકાણ
એનડીએના બે મુખ્ય ભાગીદાર પક્ષોને ભાગે 101-101 બેઠકો આવી છે: સીટ-શેરિંગ ફોર્મ્યુલા વગર આરજેડીએ બિનસતાવાર રીતે 45 અને કોંગ્રેસે 12 ઉમેદવારોને ટિકીટ આપી બિહાર વિધાનસભાની…
View More ભાજપ-જેડીયુએ તમામ ઉમેદવાર જાહેર કર્યા, મહાગઠબંધનમાં મોકાણ350 કિ.મી. પ્રતિ કલાક પેસેન્જર કોરિડોર વિકસાવવા રેલ યોજના
કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શન-2025નું ઉદ્ઘાટન…
View More 350 કિ.મી. પ્રતિ કલાક પેસેન્જર કોરિડોર વિકસાવવા રેલ યોજનાદિલ્હી સ્વામિ. અક્ષરધામની મુલાકાત લેતા મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ
મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સેલન્સી ઉખનાગીન ખુરલસુખ (Ukhnaagiin Khrelskh) એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે…
View More દિલ્હી સ્વામિ. અક્ષરધામની મુલાકાત લેતા મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખકિશોરો-યુવાનોમાં કરોડરજ્જુની સમસ્યામાં વધારો
મોબાઇલનો વધુ ઉપયોગ, જીમની ભૂલો, ગેમિંગ ઉપકરણો અને ખોટી રીતે બેસવાનું કારણભૂત વિશ્વ સ્પાઇન ડે પર, આરોગ્ય નિષ્ણાતો અમદાવાદની 12 થી 40 વર્ષની વયની યુવા…
View More કિશોરો-યુવાનોમાં કરોડરજ્જુની સમસ્યામાં વધારોશું સોનાક્ષી સિંહા પ્રૅગ્નન્ટ છે? ઝહીર ઇકબાલની આ હરકતે બધાનું ધ્યાન ખેંચ્યું, જુઓ VIDEO
સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની અફવાઓ ઓનલાઈન ફેલાઈ રહી છે. અભિનેત્રીએ આ અફવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ તેના પતિ ઝહીર ઈકબાલે રમૂજી રીતે પ્રતિક્રિયા…
View More શું સોનાક્ષી સિંહા પ્રૅગ્નન્ટ છે? ઝહીર ઇકબાલની આ હરકતે બધાનું ધ્યાન ખેંચ્યું, જુઓ VIDEO