ચેટ વાયરલ કરનારી યુવતીનો ખુલાસો સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના મોકૂફ રાખેલા લગ્ન હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. લગ્ન ટળી ગયા બાદ પલાશ પર સ્મૃતિને…
View More હું કોરિયોગ્રાફર નથી કે પલાશ સાથે સંબંધ નથીindia
રાજીનામાની જગ્યાએ એટીટ્યૂટ, ગંભીર પર BCCIના ચાર હાથ?
હોમ ગ્રાઉન્ડ પર 25 વર્ષ પછી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં હાર છતાં બીસીસીઆઈ કોઈપણ પ્રકારના ફેરફારના મૂડમાં નથી. 12 મહિનાની અંદર ભારતમાં બે-બે શરમજનક…
View More રાજીનામાની જગ્યાએ એટીટ્યૂટ, ગંભીર પર BCCIના ચાર હાથ?WPL ઓક્શન, દિપ્તી 3.2 કરોડમાં વેચાઇ, 11 ખેલાડી બની કરોડપતિ
ઓલરાઉન્ડર અમેલિયા કેર સૌથી મોંઘી વિદેશી ખેલાડી, એલીસા હીલી અનસોલ્ડ રહી, પાંચ ફ્રેન્ચાઇઝીઓએ 67 ખેલાડીઓ માટે લગાવી બોલી આ વર્ષે હરાજી પહેલા જ્યારે UP વોરિયર્સે…
View More WPL ઓક્શન, દિપ્તી 3.2 કરોડમાં વેચાઇ, 11 ખેલાડી બની કરોડપતિ19 કરોડનો ચેક, નકલી IAS કાર્ડ: દિલ્હી બ્લાસ્ટનું મુંબઇ કનેકશન
પાકિસ્તાન સેના અને અફઘાન દળો સાથે સંબંધો ધરાવતી મહિલાની ધરપકડ: વિસ્ફોટ સમયે દિલ્હીમાં હતી 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ ચાલુ…
View More 19 કરોડનો ચેક, નકલી IAS કાર્ડ: દિલ્હી બ્લાસ્ટનું મુંબઇ કનેકશનનવા આધારકાર્ડ, અપડેરેશન માટે UIDAIએ માન્ય દસ્તાવેજોની યાદી બહાર પાડી: પાસપોર્ટ હુકમનું પત્તું
UIDAI એ આધાર અપડેટ અને નવી નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે દસ્તાવેજોની નવી યાદી બહાર પાડી છે. અગાઉ લોકોને આધાર મેળવવા અથવા અપડેટ કરવામાં…
View More નવા આધારકાર્ડ, અપડેરેશન માટે UIDAIએ માન્ય દસ્તાવેજોની યાદી બહાર પાડી: પાસપોર્ટ હુકમનું પત્તુંભાજપ-શિવસેના વચ્ચે વધતી તિરાડ વચ્ચે શિંદે પર સીધો હુમલો કરી કહ્યું, લંકા અમે બાળીશું
મહારાષ્ટ્રના શાસક ગઠબંધનમાં તિરાડ વધી રહી છે. ખાસ કરીને, ભાજપ અને શિવસેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જે સમાન હિન્દુત્વ વિચારધારા શેર કરવાનો દાવો…
View More ભાજપ-શિવસેના વચ્ચે વધતી તિરાડ વચ્ચે શિંદે પર સીધો હુમલો કરી કહ્યું, લંકા અમે બાળીશુંચાઇનીઝ પાર્ટસ, નકલી IMEI નંબર: ગેરકાયદે મોબાઇલ ફેકટરી ઝડપાઇ: 1826 સેટ કબજે, પાંચ શખ્સોની ધરપકડ
દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં પોલીસે એક ગેરકાયદેસર મોબાઇલ ફોન એસેમ્બલી અને IMEI નંબર બદલવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે જે છેલ્લા બે વર્ષથી ચોરી, લૂંટ, સાયબર…
View More ચાઇનીઝ પાર્ટસ, નકલી IMEI નંબર: ગેરકાયદે મોબાઇલ ફેકટરી ઝડપાઇ: 1826 સેટ કબજે, પાંચ શખ્સોની ધરપકડછૂટાછેડા મંજૂર કરતા પહેલા અદાલતે દંપતીના અલગ થવા પાછળનું કારણ શોધવું જરૂરી: સુપ્રીમ
એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે છૂટાછેડા આપતા પહેલા, દંપતીના અલગ થવા પાછળનું કારણ નક્કી કરવું મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે…
View More છૂટાછેડા મંજૂર કરતા પહેલા અદાલતે દંપતીના અલગ થવા પાછળનું કારણ શોધવું જરૂરી: સુપ્રીમદિલ્હીમાં હવાનું પ્રદૂષણ રોકવા કોઇ જાદુઇ છડી નથી: સુપ્રીમ
આરોગ્ય કટોકટી જાહેર કરવા અદાલતના મિત્રએ આગ્રહ કરતા બેંચે કહ્યું, અમને કહો કયા આદેશો આપીએ જેથી લોકોને સ્વચ્છ હવા મળી રહે? દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ પર…
View More દિલ્હીમાં હવાનું પ્રદૂષણ રોકવા કોઇ જાદુઇ છડી નથી: સુપ્રીમમુસ્લિમો ભાજપને મત નથી આપતા એટલે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ નથી અપાયું
કેરળ ભાજપના પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ અંગેના પોતાના નિવેદનથી એક નવી રાજકીય ચર્ચા જગાવી છે. બુધવારે કોઝિકોડ પ્રેસ ક્લબ દ્વારા…
View More મુસ્લિમો ભાજપને મત નથી આપતા એટલે કેન્દ્રમાં પ્રતિનિધિત્વ નથી અપાયું