યાદ છે ને તે મોમેન્ટ? જ્યારે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને એશિયા કપ 2025ની ફાઈનલમાં ખરાબ રીતે હરાવ્યું હતું અને ત્યારબાદ ભારતીય ટીમે…
View More ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું મોહસીન નકવીનું સપનું અધુરું જ રહ્યુંindia
અંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદાર
સમીર મિનહાસની ધૂંવાધાર બેટિંગ, બોલિંગ કરવાનો નિર્ણય, પાક.ના પેસ બોલરના એટકે બાજી ફેરવી દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતીય ચાહકોને મોટી નિરાશા સાંપડી છે.…
View More અંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદારમહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં મહાવિકાસ અઘાડી સાફ, શિંદેની શિવસેનાના શાનદાર દેખાવ
મહારાષ્ટ્રમાં હાલમાં જ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ ગઈ જેમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિએ વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખ્યા. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે), એનસીપી (અજિત પવાર જૂથ)…
View More મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓમાં મહાવિકાસ અઘાડી સાફ, શિંદેની શિવસેનાના શાનદાર દેખાવપત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથી
પતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, આવી પરિસ્થિતિ ભારતીય સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે, પણ એથી ફોજદારી ન થઇ શકે સુપ્રીમ કોર્ટે…
View More પત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથીકથાવાચકને ગાર્ડ ઓફ ઓનર: ડીજીપીએ એસપીનો ખુલાસો માગ્યો
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની પોલીસે ’અતિશય ભક્તિ’ બતાવી છે, જે હવે તેમના માટે ગળાની ફાંદ બનતી નજરે પડી રહી છે. એક ખાનગી કાર્યક્રમ દરમિયાનપુંડરિક ગોસ્વામીને…
View More કથાવાચકને ગાર્ડ ઓફ ઓનર: ડીજીપીએ એસપીનો ખુલાસો માગ્યોબિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદી
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક રાજકીય રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આકરા પ્રહારો કર્યા, તેના પર ઘુસણખોરો અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ…
View More બિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદીT20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: કેપ્ટન તરીકે સૂર્યા યથાવત, ગિલ બહાર, જુઓ આખું લિસ્ટ
આગામી વર્ષના T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પણ સુકાની પદ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. જયારે અક્ષર…
View More T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: કેપ્ટન તરીકે સૂર્યા યથાવત, ગિલ બહાર, જુઓ આખું લિસ્ટરાષ્ટ્રીય ખેડૂત દિવસ-પડકારોમાંથી પ્રગતિ કરતો યોદ્ધા
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીંની ધરતી, પાણી, હવામાન તેમજ અનેક પરંપરાઓ ખેતી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આજે સમય જરૂૂર બદલાયો છે, ટેક્નોલોજી બદલાઈ…
View More રાષ્ટ્રીય ખેડૂત દિવસ-પડકારોમાંથી પ્રગતિ કરતો યોદ્ધાતિલક-હાર્દિકનો તરખાટ, ભારતે દ.આફ્રિકા સામેની શ્રેણી 3-1થી જીતી
વરૂણ ચક્રવર્તી ચાર બેટ્સમેનોને આઉટ કરી આ વર્ષ T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા ભારતે પાંચમી ઝ20ઈં મેચમાં દક્ષિણ આફ્રિકાને 30 રનથી હરાવ્યું.…
View More તિલક-હાર્દિકનો તરખાટ, ભારતે દ.આફ્રિકા સામેની શ્રેણી 3-1થી જીતીCSKમાંથી ધોનીની વિદાયનો પ્લાન ફાઇનલ, ટીમના સંકેત
ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વાર ચેમ્પિયન બનાવનાર દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની માટે આઈપીએલમાંથી સંન્યાસનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. ધોની છેલ્લી સિઝનમાં સીએસકે માટે અનકેપ્ડ…
View More CSKમાંથી ધોનીની વિદાયનો પ્લાન ફાઇનલ, ટીમના સંકેત