સંસદના બજેટ સત્રમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે હોબાળો ચાલી રહ્યો છે. આ હોબાળાને કારણે હજુ સુધી રાષ્ટ્રપતિના અભિભાષણ પણ ચર્ચા શરૂ થઈ શકી…
View More લોકસભામાં પીએમ મોદીનું સંબોધન ટળ્યું, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિતindia
કાઠમંડુથી તૂર્કિયે જતી ફ્લાઈટનું કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાંથી નિકળ્યા ધૂમાડા
કોલકાતા એરપોર્ટ પર તૂર્કીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. નેપાળના કાઠમંડુથી તૂર્કિયેના ઈસ્તંબુલ આ ફલાઈટ જઈ રહી હતી. ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા…
View More કાઠમંડુથી તૂર્કિયે જતી ફ્લાઈટનું કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાંથી નિકળ્યા ધૂમાડાસુનેત્રા પવાર સમગ્ર મહારાષ્ટ્રમાં કરશે ‘અજિતદાદા સ્મૃતિયાત્રા’
લોકોની સાથે સંવાદનો એકમાત્ર ઉદેશ અજિત પવારના અકસ્માતમાં થયેલા મૃત્ય પછી નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ની જવાબદારી સુનેત્રા પવાર સંભાળી રહ્યાં છે. હવે પક્ષને સંભાળવા અને…
View More સુનેત્રા પવાર સમગ્ર મહારાષ્ટ્રમાં કરશે ‘અજિતદાદા સ્મૃતિયાત્રા’રજત શર્મા માનહાનિ કેસમાં જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકને સમન્સ
ટીવી પત્રકારત્વના જાણીતા ચહેરા અને ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે…
View More રજત શર્મા માનહાનિ કેસમાં જયરામ રમેશ, પવન ખેરા અને રાગિણી નાયકને સમન્સસુપ્રીમમાં ચૂંટણીપંચની સામે વાઘણની જેમ ગર્જતા મમતા બેનર્જી
ચીફ જસ્ટિસ સામે પંદર મિનિટ સુધી જોરદાર રજુઆત કરી, ચુંટણીપંચને છ-છ વખત લખ્યા છતા જવાબ આપતુ નથી: ‘વોટસએપ’ આયોગ બની ગયા હોવાનો આરોપ પશ્ચિમ બંગાળમાં…
View More સુપ્રીમમાં ચૂંટણીપંચની સામે વાઘણની જેમ ગર્જતા મમતા બેનર્જીકૃષિ-ડેરી ક્ષેત્રના હિત સાથે સમાધાન કર્યું નથી, ટ્રેડ ડીલની ડીટેલ વગર ગોયલનું આશ્ર્વાસન
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે લોકસભામાં ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારનો બચાવ કરતા કહ્યું કે ભારતે બંને પક્ષો વચ્ચે લગભગ એક વર્ષની વાટાઘાટો…
View More કૃષિ-ડેરી ક્ષેત્રના હિત સાથે સમાધાન કર્યું નથી, ટ્રેડ ડીલની ડીટેલ વગર ગોયલનું આશ્ર્વાસનમેન્સ અને મહિલા ક્રિકેટમાં અલગ-અલગ સાઈઝના બોલ વપરાશે
બાઉન્ડ્રીની બહારનો કેચ પકડવા હવામાં અધ્ધર રહીને એક જ વાર બોલને ટચ કરી શકાશે, MCC દ્વારા 73 મોટા સુધારા જાહેર ક્રિકેટના કાયદાઓ ઘડતી મેરિલબોન ક્રિકેટ…
View More મેન્સ અને મહિલા ક્રિકેટમાં અલગ-અલગ સાઈઝના બોલ વપરાશેભારત-અમેરિકા વચ્ચે થયેલ વ્યાપારિક સમજૂતી કરારને આવકારતું ચેમ્બર
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ ઔદ્યોગીક હબ તરીકે ગણાય છે અને વિદેશી બજારોમાં રાજકોટના ઉત્પાદનોની મજબુત માંગ છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અમેરીકાના 50% ના…
View More ભારત-અમેરિકા વચ્ચે થયેલ વ્યાપારિક સમજૂતી કરારને આવકારતું ચેમ્બરરાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEO
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચે વિવાદ સર્જાયો હતો. આજે સંસદ સંકુલમાં રાહુલ…
View More રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કેન્દ્રીય મંત્રીને કહ્યા ‘ગદ્દાર દોસ્ત’, ટિપ્પણી બાદ માહોલ ગરમાયો, જુઓ VIDEOબેટ કેવી રીતે પકડવું તે જાણતા નથી તેવા લોકો ક્રિકેટ સંગઠનો ચલાવે છે!
મહારાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ભાઇ-ભત્રીજાવાદ સામે હાઇકોર્ટે મુકેલો સ્ટે પણ માન્ય રાખ્યો રમત ક્ષેત્રમાં વધતી જતી દખલગીરી અને ગેરરીતિઓ સામે સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણી મંગળવાર, 3…
View More બેટ કેવી રીતે પકડવું તે જાણતા નથી તેવા લોકો ક્રિકેટ સંગઠનો ચલાવે છે!