ભારતની બોર્ડર સાથે જોડાયેલા છ જિલ્લામાં બાંગ્લાદેશી કટ્ટરપંથીઓનો વિજય થતા હાઇએલર્ટ

જલપાઇગુડી, માલદા, મુર્સિદાબાદ, નાદિયા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણામાં BSF દ્વારા પેટ્રોલિંગ વધારાયું બાંગ્લાદેશમાં બે દાયકાથી ચાલી આવતી રાજકીય ગતિરોધને તોડીને, તારિક રહેમાનની આગેવાની હેઠળની…

View More ભારતની બોર્ડર સાથે જોડાયેલા છ જિલ્લામાં બાંગ્લાદેશી કટ્ટરપંથીઓનો વિજય થતા હાઇએલર્ટ

વેલેન્ટાઈન્સ ડે : એક દિવસ નહીં, દરરોજ જીવાતો પ્રેમ

આજે સમય બદલાયો, સમાજ બદલાયો, સબંધોની માગણીઓ બદલાઈ છતાં પ્રેમનો મૂળ સ્વભાવ બદલાયો નથી. પ્રેમ હંમેશા સચ્ચાઈ, સમર્પણ અને સાથ માગે છે. આજનો સમય પ્રેમની…

View More વેલેન્ટાઈન્સ ડે : એક દિવસ નહીં, દરરોજ જીવાતો પ્રેમ

અર્શદીપના સ્થાને કુલદીપ યાદવનો સમાવેશ કરવા ગાવસ્કરનું સૂચન

T20 વર્લ્ડ કપ 2026માં 15 ફેબ્રુઆરીએ કોલંબોના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઐતિહાસિક ટક્કર થવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારતીય ટીમના…

View More અર્શદીપના સ્થાને કુલદીપ યાદવનો સમાવેશ કરવા ગાવસ્કરનું સૂચન

‘રામાયણ’ ફેમ રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન

‘રામાયણ’, અલીફ લૈલા, જય જય બજરંગબલી જેવી ધારાવાહિકમાં યોગદાન ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં પૌરાણિક કથાઓને જીવંત કરનાર સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ રામાનંદ સાગર…

View More ‘રામાયણ’ ફેમ રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન

પ્રિયંકાની ‘વારાણસી’ બનશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, 1361 કરોડનું બજેટ

એસ.એસ. રાજામૌલી ભવ્ય અને શાનદાર ફિલ્મ બનાવી રહ્યાં છે   પ્રિયંકા ચોપરાની ફિલ્મ “વારાણસી” ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ બનવાની તૈયારીમાં છે. આ ફિલ્મનું ક્ધફર્મ…

View More પ્રિયંકાની ‘વારાણસી’ બનશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, 1361 કરોડનું બજેટ

2027નો વન-ડે વર્લ્ડ કપ જીતવો મારુ સપનું: રોહિત શર્મા

ભારતના સૌથી સફળ કેપ્ટનોની વાત કરીએ તો, તેમાં રોહિત શર્મા બીજા નંબરે આવે છે. એમએસ ધોનીના નામે 3 ICC ટ્રોફી છે અને તે ભારતનો સૌથી…

View More 2027નો વન-ડે વર્લ્ડ કપ જીતવો મારુ સપનું: રોહિત શર્મા

આ વસ્તુઓ વિના અધૂરી છે મહાશિવરાત્રી પૂજા, જાણો સંપૂર્ણ સામગ્રી

    આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે, રાત્રિ જાગરણ…

View More આ વસ્તુઓ વિના અધૂરી છે મહાશિવરાત્રી પૂજા, જાણો સંપૂર્ણ સામગ્રી

અત્યાર સુધી મોંઘવારી માપનમાં સરકાર ઘોડાગાડીના ભાડાને ધ્યાનમાં લેતી હતી

મોંઘવારી નક્કી કરવામાં છેક હવે આધાર વર્ષ 2012થી બદલી 2024 કર્યું : રેડિયો, વીસીઆર સહિત અનેક વસ્તુ પરના ખર્ચ બાકાત જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી ગયા મહિનાની…

View More અત્યાર સુધી મોંઘવારી માપનમાં સરકાર ઘોડાગાડીના ભાડાને ધ્યાનમાં લેતી હતી

અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય

કલકત્તા હાઈકોર્ટે SC/ST એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ) ના ઉપયોગને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ…

View More અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય

મધ્ય પ્રદેશના ઉત્તમ સ્વામીનું અધમ કૃત્ય: આસ્થાના નામે ક્ધયા ફસાવી

પ્રસિદ્ધ કથાવાચક અને ધર્મગુરુ ગણાવતા ઉત્તમ સ્વામી સામે એક યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીએ ઈ-મેલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો…

View More મધ્ય પ્રદેશના ઉત્તમ સ્વામીનું અધમ કૃત્ય: આસ્થાના નામે ક્ધયા ફસાવી