મિડલ ઇસ્ટ યુદ્ધની સ્થિતિ વચ્ચે દુનિયાભરમાં ફ્યુઅલ સંબંધિત સંકટ ઘેરાઈ રહ્યું છે. દેશભરમાં હાલ ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને લઈને ભારે અફરાતફરીનો માહોલ…
View More ગેસ સિલિન્ડર અછત વચ્ચે ઘરમાં લાવો આ ઇલેક્ટ્રિક ગેજેટ્સ, ફટાફટ બની જશે રસોઈindia
મંડપમાંથી ગેંગસ્ટર વરરાજાની ધરપકડથી દુલ્હનની આંખે શ્રાવણ-ભાદરવો
સીમાએ કહ્યું કે વિધિ બાકી છે, ઘડીક મુક્તિ આપો, પોલીસે ડિમાન્ડ ઠુકરાવી હાથમાં મહેંદી, ચહેરા પર પીઠી અને ગળામાં હાર સાથે સીમા ભોપાલના કોહેફિઝા પોલીસ…
View More મંડપમાંથી ગેંગસ્ટર વરરાજાની ધરપકડથી દુલ્હનની આંખે શ્રાવણ-ભાદરવોપહેલી એપ્રિલથી વાર્ષિક ટોલ પાસમાં નવો ભાવ વધારો લાગુ
જોતમે વારંવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો અને FASTag દ્વારા વાર્ષિક ટોલ પાસનો ઉપયોગ કરો છો, તો તમને નોંધપાત્ર વધારો જોવા મળશે. નેશનલ હાઇવે…
View More પહેલી એપ્રિલથી વાર્ષિક ટોલ પાસમાં નવો ભાવ વધારો લાગુકલકત્તામાં PM મોદીની જાહેર સભા પહેલા BJP-TMC વચ્ચે ઘર્ષણ-પથ્થરમારો
ભાજપના જિલ્લા પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓ ઘાયલ, ભાજપના સમર્થકો બસોમાં પથ્થરો લાવ્યા હોવાનો આક્ષેપ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પૂર્વે સ્થિતિ…
View More કલકત્તામાં PM મોદીની જાહેર સભા પહેલા BJP-TMC વચ્ચે ઘર્ષણ-પથ્થરમારોInstagramની પ્રાઈવેસી ખત્મ!!! આ તારીખથી મેટા એન્ક્રિપ્ટેડ ચેટ્સ બંધ કરશે, તમારી ચેટ્સ હવે નહીં રહે પ્રાઈવેટ,
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે 8 મે 2026 પછી ઇન્સ્ટાગ્રામ પર…
View More Instagramની પ્રાઈવેસી ખત્મ!!! આ તારીખથી મેટા એન્ક્રિપ્ટેડ ચેટ્સ બંધ કરશે, તમારી ચેટ્સ હવે નહીં રહે પ્રાઈવેટ,સોનમ વાંગચુકને તત્કાલ જેલમાંથી મુક્ત કરવામાં આવશે: મોદી સરકારનો મોટો નિર્ણય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકને લઈને મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકને તાત્કાલિક અસરથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. સરકારે રાષ્ટ્રીય…
View More સોનમ વાંગચુકને તત્કાલ જેલમાંથી મુક્ત કરવામાં આવશે: મોદી સરકારનો મોટો નિર્ણયઅમેરિકામાં વિઝા માટે લૂંટનો ડ્રામા, 11 ગુજરાતીઓનું કૌભાંડ
‘યુ-વિઝા’ મેળવવા સ્ટોર માલિકો સાથે મળી સશસ્ત્ર લૂંટનું તરકટ રચ્યુ ગેરકાયદે ઘુસણખોરી બાદ વર્ક પરમિટ મેળવવા ગજબનું ભેજુ લડાવ્યું અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા…
View More અમેરિકામાં વિઝા માટે લૂંટનો ડ્રામા, 11 ગુજરાતીઓનું કૌભાંડજમવાનું મોંઘું, રેસ્ટોરાં ગેસનો એકસ્ટ્રા ચાર્જ વસૂલવા લાગી!!
કોમર્શિયલ LPGનો પુરવઠો ઘટી ગયો હોવાથી હાલમાં હોટેલમાં જમવા જવાનું મોંઘું થઈ ગયું છે, કેમ કે રેસ્ટોરાં અને ઇટરીઝને સિલિન્ડર મેળવવા માટે વધુ અગવડો પડી…
View More જમવાનું મોંઘું, રેસ્ટોરાં ગેસનો એકસ્ટ્રા ચાર્જ વસૂલવા લાગી!!સાયબર ગઠિયાઓ ઉપર 72 દેશોમાં દરોડા, 45 હજાર IP એડ્રેસ બ્લોક
100 જેટલા શખ્સોની અટકાયત, સાયબર ફ્રોડ સામે ઇન્ટરપોલની આંતરરાષ્ટ્રીય જંગ વિશ્વભરમાં અદ્રશ્ય રહીને લોકોના ખિસ્સા અને બેંક ખાતા સાફ કરતા સાયબર ઠગો સામે ઇન્ટરપોલે અત્યાર…
View More સાયબર ગઠિયાઓ ઉપર 72 દેશોમાં દરોડા, 45 હજાર IP એડ્રેસ બ્લોકગાયક ‘બાદશાહ’નો પાસપોર્ટ જપ્ત કરવા મહિલા આયોગની માંગ
બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ’બાદશાહ’ ગણાતા રેપર બાદશાહ અત્યારે પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ કાયદાકીય મુશ્કેલીઓ અને ભારે વિરોધને કારણે ચર્ચામાં છે. તેમનું તાજેતરમાં…
View More ગાયક ‘બાદશાહ’નો પાસપોર્ટ જપ્ત કરવા મહિલા આયોગની માંગ