પાંચ ટી-20 અને ત્રણ ODI શ્રેણીનું શેડયૂલ જાહેર, ઇંગ્લેન્ડની ટીમ જાહેર ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની…
View More 28મીએ રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 જંગindia news
ઘરવાળીનું સતત મોઢું જોવાના બદલે સપ્તાહમાં 90 કલાક કામ કરો: L&Tના બોસના નિવેદનથી હોબાળો
લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યન સોશિયલ મીડિયા પર અચાનક ચર્ચામાં આવી ગયા છે. ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના 70 કલાક કામના નિવેદન પછી હવે એનએસ…
View More ઘરવાળીનું સતત મોઢું જોવાના બદલે સપ્તાહમાં 90 કલાક કામ કરો: L&Tના બોસના નિવેદનથી હોબાળોઅલ્હાબાદ હાઇકોર્ટની કામગીરી ચિંતાજનક: અન્સારી કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દેશની હાઈકોર્ટની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં ખાસ કરીને અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસોની યાદી અંગેની પ્રગતિ અંગે પણ નારાજગી વ્યક્ત…
View More અલ્હાબાદ હાઇકોર્ટની કામગીરી ચિંતાજનક: અન્સારી કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણીહું ભગવાન નથી, માણસ છું, મારાથી પણ ભૂલો થાય: મોદી
ઝેરોધાના સહસ્થાપક નિખિલ કામથ સાથે પ્રથમ પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં પીએમએ કહ્યું, યુવાનોએ મહત્વાકાંક્ષા સાથે નહીં, મિશન સાથે રાજકારણમાં આવવું જોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેરોધાના…
View More હું ભગવાન નથી, માણસ છું, મારાથી પણ ભૂલો થાય: મોદીહવે કયારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું: કંગના રનૌત
વિવાદોના અંતે 17મીએ ‘ઇમર્જન્સી’ રિલીઝ થશે કંગના રનૌત પોતાની ફિલ્મ ઇમરજન્સીને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. સેન્સર બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મેળવવામાં વિવાદો થયા. બાદ…
View More હવે કયારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું: કંગના રનૌતમહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ ‘કલ્પવાસ’ કરશે
સુધા મૂર્તિ, સાવિત્રી દેવી જિંદાલ, હેમામાલિની પણ ડૂબકી લગાવશે મહાકુંભમાં ભાગ લેવા માટે દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી હસ્તીઓ આવી રહી છે. તેમાંથી…
View More મહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ ‘કલ્પવાસ’ કરશે10માં અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો 15મીથી પ્રારંભ
વિશ્વભરની યુનિક ફિલ્મોની મોસ્ટ અવેટેડ 10મો અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15 થી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન PVR INOX, પ્રોઝોન મોલ, છત્રપતિ સંભાજીનગર ખાતે યોજાવાનો છે.…
View More 10માં અજંતા-ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો 15મીથી પ્રારંભલોસ એન્જલસની આગમાંથી માંડ-માંડ બચી નોરા ફતેહી
અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે હજારો ઇમારતો બળીને ખાક થઈ ગઈ હતી અને 1 લાખ 30 હજારથી વધુ લોકોને ઘર ખાલી કરવાની ફરજ પડી…
View More લોસ એન્જલસની આગમાંથી માંડ-માંડ બચી નોરા ફતેહીસોમવારથી ખો-ખો વર્લ્ડ કપનો પ્રારંભ, 23 દેશોની 39 ટીમ જોડાશે
ભારતીય પુરુષ ટીમનું તેતૃત્વ પ્રતિક વાયકર અને મહિલા ટીમનું પ્રિયંકા ઇંગ્લે કરશે ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI)અને ઈન્ટરનેશનલ ખો-ખો ફેડરેશન (IKKF) એ ભારતીય પુરુષ અને…
View More સોમવારથી ખો-ખો વર્લ્ડ કપનો પ્રારંભ, 23 દેશોની 39 ટીમ જોડાશેસોમવારથી પ્રયાગરાજમાં વિશ્ર્વના સૌથી મોટા મેળા મહાકુંભનો શુભારંભ
સોમવારથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્ર્વના સૌથી મોટા મેળા મહાકુંભનો પ્રારંભ થશે 13 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ મહાકુંભમાં દેશ-વિદેશથી 40 થી 4પ કરોડ લોકો…
View More સોમવારથી પ્રયાગરાજમાં વિશ્ર્વના સૌથી મોટા મેળા મહાકુંભનો શુભારંભ