પદ્મભૂષણની જાહેરાત બાદ પી.આર.શ્રીજેશની પ્રતિક્રિયા ઑલિમ્પિક્સમાંબે વાર મેડલ જીતેલો ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ ગોલકીપર અને હાલના ભારતીય જુનિયર ટીમના કોચ પી.આર. શ્રીજેશને પદ્મભૂષણ પુરસ્કાર આપવાની…
View More ભારતીય હોકીને મેં જે આપ્યું છે, તેના કરતા વધારે દેશે મને પરત આપ્યુંindia news
તમન્ના ભાટિયા-વિજય વર્મા વચ્ચે બ્રેકઅપની ચર્ચા જામી
બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રી પ્રેમ મેળવવાની વાત કરતી જોવા મળી રહી…
View More તમન્ના ભાટિયા-વિજય વર્મા વચ્ચે બ્રેકઅપની ચર્ચા જામીમહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદ
મહાકુંભમાં મૌની અમાસના શાહી સ્નાન વખતે ભયંકર નાસભાગ મચી હતી. આમાં 20 લોકોના મોતની આશંકા છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ…
View More મહાકુંભમાં નાશભાગમાં 20 લોકોના મોતની આશંકા, પ્રયાગરાજ આવતી બધી ખાસ ટ્રેનો રદશ્રીલંકન નૌસેનાના ફાયરિંગમાં ભારતના પાંચ માછીમારો ઘાયલ, MEAએ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
આજે(28 જાન્યુઆરી, 2025) ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકન નૌકાદળ દ્વારા ગોળીબારની ઘટનામાં પાંચ માછીમારો ઘાયલ થયા હતા. પાંચમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા છે.…
View More શ્રીલંકન નૌસેનાના ફાયરિંગમાં ભારતના પાંચ માછીમારો ઘાયલ, MEAએ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યુંદેશને સહન કરવું પડે તો પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને રહેવા દો: પિત્રોડા ફરી ઝળકયા
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ. સેમ પિત્રોડાએ ભારતમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની વસાહત અંગે ટિપ્પણી કરીને ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના…
View More દેશને સહન કરવું પડે તો પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને રહેવા દો: પિત્રોડા ફરી ઝળકયાલોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ડોનેશનમાં 87% વધારો: ચૂંટણી બોન્ડનો હિસ્સો 50%થી ઓછો
2024 માં લોકસભાની ચૂંટણીના ભાગરૂૂપે, ભાજપને દાન અગાઉના વર્ષ કરતાં 87% વધીને રૂૂ. 3,967.14 કરોડને સ્પર્શ્યું, જ્યારે પક્ષના કુલ યોગદાનમાં ચૂંટણી બોન્ડનો હિસ્સો ઘટીને…
View More લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ડોનેશનમાં 87% વધારો: ચૂંટણી બોન્ડનો હિસ્સો 50%થી ઓછોદિલ્હી ચૂંટણી પહેલાં ગુરમીત રામરહીમને પેરોલ
બળાત્કાર કેસમાં 20 વર્ષની જેલસજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી એકવાર પેરોલ મળી છે. મંગળવારે સવારે જ તેને…
View More દિલ્હી ચૂંટણી પહેલાં ગુરમીત રામરહીમને પેરોલડોકટરનું અપહરણ કરી 6 કરોડની ખંડણી માગી, પછી રૂા.300 આપી છોડી દીધા
કર્ણાટકમાં, બદમાશોએ ડોક્ટરનું અપહરણ કર્યું અને પછી તેના ભાઈને બોલાવીને 6 કરોડ રૂૂપિયાની ખંડણી માંગી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી…
View More ડોકટરનું અપહરણ કરી 6 કરોડની ખંડણી માગી, પછી રૂા.300 આપી છોડી દીધામમતાને મહામંડલેશ્ર્વર બનાવવા સામે સાધુ-સંતોની વિરોધની આહલેક
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા 2025 દરમિયાન અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો મુદ્દો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. કિન્નર અખાડા દ્વારા મમતા…
View More મમતાને મહામંડલેશ્ર્વર બનાવવા સામે સાધુ-સંતોની વિરોધની આહલેકઅયોધ્યામાં ભક્તોને ન આવવા ટ્રસ્ટની અપીલ
મહાકુંભ સાથે કાશી અને રામનગરી બન્ને ધર્મસ્થળો પર ભાવિકો ઊમટી પડતા સર્જાઇ અવ્યવસ્થા પ્રયાગરાજ, અયોધ્યા અને વારાણસીની ત્રિવેણીમાં ભક્તોનું પૂર છે. કાશીમાં ગંગા સાથે આસ્થાની…
View More અયોધ્યામાં ભક્તોને ન આવવા ટ્રસ્ટની અપીલ