અજિત અગરકર છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે સેવા આપી રહ્યા છે, પરંતુ હવે તેમનું પદ જોખમમાં છે. શરૂૂઆતમાં એવું અનુમાન કરવામાં આવી…
View More અજીત અગરકરના સ્થાને VVS લક્ષ્મણ બનશે ચીફ સિલેક્ટર?india news
શ્રેયા કાલરા લોકઅપ-2ની વિજેતા, 1 કરોડનું ઇનામ જીત્યું
અનેક અઠવાડિયાં સુધી ચાલેલા અઘરાં ટાસ્ક, ડ્રામા અને જોરદાર સ્પર્ધા બાદ આખરે શ્રૈયા કાલરા ’લોક અપ 2’ની વિજેતા બની ગઈ છે. ફારાહ ખાન અને રિતેશ…
View More શ્રેયા કાલરા લોકઅપ-2ની વિજેતા, 1 કરોડનું ઇનામ જીત્યું22 ફેબ્રુ.થી 23 માર્ચ સુધી રમાશે ICC, ODI વર્લ્ડ કપના ક્વોલિફાયર મેચ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી 2027 ODI વર્લ્ડ કપ માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે અને ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આપતા વર્લ્ડ…
View More 22 ફેબ્રુ.થી 23 માર્ચ સુધી રમાશે ICC, ODI વર્લ્ડ કપના ક્વોલિફાયર મેચવિદેશમાં દીકરીને દુર્ગા સપ્તશતીના મંત્રો શિખવતી પ્રિયંકા ચોપરાનો વીડિયો વાયરલ
પ્રિયંકા ચોપરાએ તેની પુત્રી માલતી મેરી સાથે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની પુત્રીને દુર્ગા સપ્તશતીના મંત્રો શીખવતી જોઈ શકાય છે.…
View More વિદેશમાં દીકરીને દુર્ગા સપ્તશતીના મંત્રો શિખવતી પ્રિયંકા ચોપરાનો વીડિયો વાયરલવૈભવ બનશે T20નો કિંગ, બટલરની આગાહી
ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જોસ બટલરે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાને નામ કર્યો છે. આ લિસ્ટમાં તેમણે વેસ્ટઈન્ડિઝના કીરોન પોલાર્ડને પછાડ્યો…
View More વૈભવ બનશે T20નો કિંગ, બટલરની આગાહીમાફિયા અતિક અહેમદના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, ઝાંસી જેલમાં બંધ ભાઈને મળવા જતો હતો
અતિક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ ઘટના ઝાંસીના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ અકસ્માતમાં…
View More માફિયા અતિક અહેમદના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, ઝાંસી જેલમાં બંધ ભાઈને મળવા જતો હતોપંખા લગાવી સુકવાયો લખનૌ-કાનપુર એક્સપ્રેસવે! અખિલેશે વીડિયો શેર કરી સરકાર પર સાધ્યું નિશાન
હાલમાં લખનૌ-કાનપુર એક્સપ્રેસવે ચર્ચાનો વિષય બન્યો છે. ઉદ્ઘાટનના માત્ર 20 દિવસમાં જ હાઇવે પર ખાડા પડી જતાં અનેક વખત સમારકામ થયું હોવાની માહિતી…
View More પંખા લગાવી સુકવાયો લખનૌ-કાનપુર એક્સપ્રેસવે! અખિલેશે વીડિયો શેર કરી સરકાર પર સાધ્યું નિશાનસંસદનું કોકડું ઉકેલવા ર્જિજુ, રાહુલ વચ્ચેની બેઠક નિષ્ફળ
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ચાલી રહેલા મડાગાંઠને સમાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે…
View More સંસદનું કોકડું ઉકેલવા ર્જિજુ, રાહુલ વચ્ચેની બેઠક નિષ્ફળઝારખંડમાં સગીરાના અપહરણ પછી બળાત્કાર: આરોપીનું મોબ-લિન્ચિગ
મંગળવારે, ચતરા જિલ્લાના તાંડવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં, ગ્રામજનોએ અનુસૂચિત જાતિની સગીર છોકરીનું અપહરણ અને બળાત્કાર કરવાના આરોપી એક યુવાનને માર માર્યો હતો.…
View More ઝારખંડમાં સગીરાના અપહરણ પછી બળાત્કાર: આરોપીનું મોબ-લિન્ચિગમહારાષ્ટ્રમાં ‘એનાલોગ પનીર’ પર એક વર્ષ માટે પ્રતિબંધ લાગુ
મહારાષ્ટ્રમાં ‘એનાલોગ પનીર’ અથવા નોન-ડેરી પનીર પર એક વર્ષ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અન્ન સુરક્ષા અને માનક અધિનિયમ હેઠળ અન્ન અને ઔષધ વહીવટીતંત્ર (એફડીએ)ના…
View More મહારાષ્ટ્રમાં ‘એનાલોગ પનીર’ પર એક વર્ષ માટે પ્રતિબંધ લાગુ