NEET-UG 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ચાર્જશીટ પરીક્ષા પ્રણાલીની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તપાસ એજન્સીએ દાવો કર્યો…
View More ‘NTAના જ નિષ્ણાતોએ લીક કર્યું પેપર..’, NEET પેપર લીક કેસમાં CBIનો મોટો ખુલાસોindia news
ઘોર કળીયુગ; 3 પુત્રીને પિતાની અંતિમવિધિ માટે સમય નથી!
સોનીપતમાંથી સામે આવેલો એક કિસ્સો માત્ર એક વૃદ્ધના અવસાનની ઘટના નથી, પરંતુ બદલાતા કળિયુગી સંબંધો અને પારિવારિક મૂલ્યોની દર્દનાક વાસ્તવિકતા છતી કરતો કિસ્સો છે. પોતાના…
View More ઘોર કળીયુગ; 3 પુત્રીને પિતાની અંતિમવિધિ માટે સમય નથી!ખડગે-રિજિજુ વચ્ચે ટપાટપી
ચોમાસુ સત્રના 14મા દિવસે સંસદમાં વિક્ષેપ જોવા મળ્યો, કારણ કે વિપક્ષે બંને ગૃહોમાં સૂત્રોચ્ચાર કર્યા. રાજ્યસભામાં, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ નિયમ 235 ટાંક્યા બાદ…
View More ખડગે-રિજિજુ વચ્ચે ટપાટપીપારણા વખતના ફોટા જાહેર કરી મંત્રીઓએ વચનભંગ કર્યો: વાંગચૂક
કાર્યકર્તા સોનમ વાંગચુકે ગઇકાલે દાવો કર્યો હતો કે સરકારે તેમની 26 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરતી વખતે તેમના ફોટા જાહેર કરીને વચન તોડ્યું છે, અને…
View More પારણા વખતના ફોટા જાહેર કરી મંત્રીઓએ વચનભંગ કર્યો: વાંગચૂકબળાત્કાર કેસમાં ‘તહેલકા’ ફેમ તેજપાલને 10 વર્ષની જેલ
મેગેઝિનના ભૂતપૂર્વ સંપાદક તરુણ તેજપાલ સામેના બળાત્કાર કેસ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગોવામાં બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે તરુણ તેજપાલને દોષિત ઠેરવ્યા છે. બન્ને પક્ષના…
View More બળાત્કાર કેસમાં ‘તહેલકા’ ફેમ તેજપાલને 10 વર્ષની જેલપરિવાર ઉંઘમાં હતો ત્યારે 100 વર્ષ જૂનું મકાન પડ્યું: 6નાં મોત
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બનેલી એક હૃદયદ્રાવક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમાં મૂકી દીધો છે. મહુલી ગામમાં લગભગ 100 વર્ષ જૂનું જર્જરિત મકાન…
View More પરિવાર ઉંઘમાં હતો ત્યારે 100 વર્ષ જૂનું મકાન પડ્યું: 6નાં મોતઓલ્ડ મોંક, મેકડોવેલ્સ સહિતની દારૂ ઉપર પ્રતિબંધ: કૃત્રિમ ફ્લેવરના ઉપયોગનો ઘટસ્ફોટ
ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જાણીતી દારૂૂની કેટલીક બ્રાન્ડ્સ સામે કાર્યવાહી કરી છે. જેમાં Old Monk અને McDowell’s No.1ના કેટલાક વેરિઅન્ટ્સનો…
View More ઓલ્ડ મોંક, મેકડોવેલ્સ સહિતની દારૂ ઉપર પ્રતિબંધ: કૃત્રિમ ફ્લેવરના ઉપયોગનો ઘટસ્ફોટઅનામત આંદોલન: ઇન્ટરનેટથી હવે રસ્તા પર
દેશભરમાં જાતિ આધારિત અનામત (રિઝર્વેશન) સામે વિરોધના સૂર તીવ્ર બની રહ્યા છે. UGCના 2026ના નિયમો પર શરૂૂ થયેલા વિવાદ બાદ આ વિરોધ હવે દેશના ખૂણે-ખૂણે…
View More અનામત આંદોલન: ઇન્ટરનેટથી હવે રસ્તા પરશાહરૂખ ખાન નંબર 1 સેલિબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડી રણવીર સિંહ નંબર ટુ
યાદીમાં 13 પુરૂષ અને 12 મહિલાઓનો સમાવેશ ભારતના સૌથી મોંઘા સેલેબ્રિટી બ્રાન્ડ્સની યાદી આવી ગઈ છે અને તેમાં બોલિવૂડના કિંગ શાહરૂૂખ ખાન નંબર વન પર…
View More શાહરૂખ ખાન નંબર 1 સેલિબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડી રણવીર સિંહ નંબર ટુટેસ્ટ ટીમમાં 7થી 8 સિનિયર ખેલાડી હોવા જોઇએ: રહાણે
હેડ કોચ ગૌતમ ગંભીરને ટકોર કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી રમવા મળશે એવી ઘણા મહિનાઓ સુધી રાહ જોયા બાદ તાજેતરમાં જ નિવૃત્તિ લઈ લેનાર ભૂતપૂર્વ કેપ્ટન…
View More ટેસ્ટ ટીમમાં 7થી 8 સિનિયર ખેલાડી હોવા જોઇએ: રહાણે