કેનેડામાં ગોળી વાગતાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટના સમયે પીડિતા કામ પર જવા માટે બસની રાહ જોઈને બસ સ્ટોપ પર ઉભી હતી…
View More કેનેડામાં બે ગેંગ વચ્ચે અથડામણમાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યાindia news
સેટેલાઇટ ટોલિંગ સિસ્ટમ 1 મેથી લાગુ થઇ રહ્યાની વાત ખોટી
અગાઉ એવા અહેવાલ વહેતા થયા હતા કે 1 મે 2025થી સેટેલાઇટ -આધારિત ટોલિંગ સિસ્ટમ શરૂૂ કરવામાં આવશે અને તે હાલની FASTag-આધારિત ટોલ કલેક્શન સિસ્ટમનું સ્થાન…
View More સેટેલાઇટ ટોલિંગ સિસ્ટમ 1 મેથી લાગુ થઇ રહ્યાની વાત ખોટીશિકાગોમાં વધુ એક ગુજરાતી યુવકની અજાણ્યા શખ્સોએ ગોળી ધરબી કરેલી હત્યા
શિકાગોમાં એક ગુજરાતી યુવકને શૂટ કરી દેવાયો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, મૃતકનું નામ કેવિન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. શિકાગો પોલીસના જણાવ્યા…
View More શિકાગોમાં વધુ એક ગુજરાતી યુવકની અજાણ્યા શખ્સોએ ગોળી ધરબી કરેલી હત્યાકેટલાક ક્રિકેટરોએ નગ્ન ફોટા મોકલ્યા, એકે કારમાં સૂવાની ઓફર પણ કરી
લિંગ પરિવર્તન કરનાર કોચ સંજય બાંગરની પુત્રીનો સ્ફોટક ઇન્ટરવ્યૂ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની પુત્રી અનાયાએ ગયા વર્ષે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી અને લિંગ…
View More કેટલાક ક્રિકેટરોએ નગ્ન ફોટા મોકલ્યા, એકે કારમાં સૂવાની ઓફર પણ કરીRR માટે મુશ્કેલી, સંજૂ સેમસન હજુ અનફિટ
રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી અને ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. હવે એવામાં રાજસ્થાન…
View More RR માટે મુશ્કેલી, સંજૂ સેમસન હજુ અનફિટ“હવે સમય આવી ગયો છે”, સેહવાગે રોહિતની નિવૃત્તિ પર ઉઠાવ્યો સવાલ
વર્તમાન IPL સીઝનમાં રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે વિરોધી બોલરો સામે દહેશત ફેલાવનાર પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે હાલમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી રોહિત…
View More “હવે સમય આવી ગયો છે”, સેહવાગે રોહિતની નિવૃત્તિ પર ઉઠાવ્યો સવાલઓરેન્જ કેપની રેસમાં ઐયર-વિરાટની એન્ટ્રી, પર્પલ કેપના ટોપ-5 દાવેદારોમાં 4 ભારતીય
ગુજરાત મિરર, મુંબઇ તા.19 IPL 2025ની આ સિઝનમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બેટિંગ હોય કે બોલિંગ, દરેક ક્ષેત્રમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો…
View More ઓરેન્જ કેપની રેસમાં ઐયર-વિરાટની એન્ટ્રી, પર્પલ કેપના ટોપ-5 દાવેદારોમાં 4 ભારતીયRCBને 5 વિકેટે પરાજય આપી પંજાબ કિંગ્સનો શાનદાર વિજય, પ્લેઓફની મજબૂત દાવેદારી
IPL 2025માં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની મેચમાં 5 વિકેટે શાનદાર જીત નોંધાવીને આ સિઝનમાં પોતાની પાંચમી જીત મેળવી લીધી છે.…
View More RCBને 5 વિકેટે પરાજય આપી પંજાબ કિંગ્સનો શાનદાર વિજય, પ્લેઓફની મજબૂત દાવેદારીચૂંટાયેલી સરકારની સર્વોપરિતા: ધનખડે આ વાત તામિલનાડુના રાજ્યપાલને કહેવી જોઇએ
રાજ્યપાલો દ્વારા રાજ્યોની વિધાનસભામાં પસાર કરાતાં બિલોને રોકી રાખવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધેલા આકરા વલણના કારણે રાજકીય વિવાદ પેદા થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે ગયા…
View More ચૂંટાયેલી સરકારની સર્વોપરિતા: ધનખડે આ વાત તામિલનાડુના રાજ્યપાલને કહેવી જોઇએJEE મેન્સનું પરિણામ જાહેર: 2 ગુજરાતી સહિત 24 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સન્ટાઈલ
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે JEE મેઈન 2025 સત્ર 2ના પરિણામો જાહેર કર્યા છે. પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી અને JEE એડવાન્સ્ડ…
View More JEE મેન્સનું પરિણામ જાહેર: 2 ગુજરાતી સહિત 24 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સન્ટાઈલ