વૈભવ સૂર્યવંશીને ટાટા કર્વ કાર, સાઈ સુદર્શન ઈમેજિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ IPL 2025ની ફાઈનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને ટાઈટલ જીત્યું છે…
View More સાઈ સુદર્શનને ઓરેન્જ અને પ્રસિધ્ધ કૃષ્ણાને પર્પલ કેપindia news
‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ કરો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે હાથ ધરેલા ’ઑપરેશન સિંદૂર’ વખતે આખો દેશ એક થઈ ગયો હતો.…
View More ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ કરોમધ્યપ્રદેશના ઝાબુઆ ભયાનક અકસ્માત: સિમેન્ટથી ભરેલી ટ્રક વાન પર પલટી મારતાં 9ના મોત
મધ્યપ્રદેશના ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં એક એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. રાજસ્થાનથી સિમેન્ટ લઈ જતો ટ્રક…
View More મધ્યપ્રદેશના ઝાબુઆ ભયાનક અકસ્માત: સિમેન્ટથી ભરેલી ટ્રક વાન પર પલટી મારતાં 9ના મોતભારતના દુશ્મન મૌલાના અબ્દુલ અજીજનું પાકમાં રહસ્યમય મોત
પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનો ખેલ ખતમ થઇ ગયો છે. આતંકનો ચહેરો ગણાતા જૈશ-એ-મોહમ્મદના સીનિયર કમાન્ડર મૌલાના અબ્દુલ અજીજ ઇસરનું મોત થયું છે. રહસ્યમય રીતે…
View More ભારતના દુશ્મન મૌલાના અબ્દુલ અજીજનું પાકમાં રહસ્યમય મોતઆસામમાં પુરથી 5 લાખ લોકો પ્રભાવિત, 11ના મોત
દેશના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં 29 મેના રોજ ચોમાસાએ દસ્તક આપી હતી. 5 દિવસ પછી પણ ચોમાસું ત્યાં અટકી ગયું છે. આને કારણે મણિપુર, આસામ, અરુણાચલ પ્રદેશ,…
View More આસામમાં પુરથી 5 લાખ લોકો પ્રભાવિત, 11ના મોતઅંતે પાકિસ્તાને સ્વીકાર્યું, ભારતે 20 નહીં 28 સ્થળોએ હુમલા કર્યા
પહલગામ આતંકી હુમલા બાદ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર મુદ્દે અનેકવખત જૂઠાણું ચલાવ્યું હતું. પરંતુ તેના આ…
View More અંતે પાકિસ્તાને સ્વીકાર્યું, ભારતે 20 નહીં 28 સ્થળોએ હુમલા કર્યાRCB V/S PBKS, 5 ખેલાડીઓ રહેશે હુકમનો એક્કો
આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025 ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. આજના ફાઇનલમાં ટોચના 5 ખેલાડીઓના પ્રદર્શન…
View More RCB V/S PBKS, 5 ખેલાડીઓ રહેશે હુકમનો એક્કોમોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટ
80 હજાર ટિકિટો ઓનલાઇન વેંચાઇ ગઇ, 25 હજાર ટિકિટો આમંત્રિતો-મહેમાનો માટે અનામત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાશે. આ મેચમાં સમાપન સમારોહની…
View More મોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટ30 સપ્ટેમ્બરથી શરૂ થશે મહિલા વર્લ્ડ કપ, બે નવેમ્બરે ફાઈનલ
ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂૂ થશે, જ્યારે ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન…
View More 30 સપ્ટેમ્બરથી શરૂ થશે મહિલા વર્લ્ડ કપ, બે નવેમ્બરે ફાઈનલહિમેશ રેશમિયાના “કેપ મેનિયા” ટૂરનો દેશભરમાં દબદબો
મુંબઇ કોન્સર્ટમાં 11,000 ટિકિટોનું વિક્રમજનક વેચાણ બોલિવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાનો કેપ મેનિયા ટૂર દેશભરમાં ધૂમ મચાવી રહ્યો છે. મુંબઈના બીકેસી સ્થિત જિયો…
View More હિમેશ રેશમિયાના “કેપ મેનિયા” ટૂરનો દેશભરમાં દબદબો