કેનેડામાં વસતા 26 ખાલિસ્તાનીઓના પ્રત્યાર્પણની ભારત ફરી માંગ કરશે

G7 સમિટમાં પીએમ મોદી મુદ્દો ઉઠાવે તેવી સંભાવના આ દિવસોમાં કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 26 વોન્ટેડ આતંકવાદીઓના હૃદયના ધબકારા વધી ગયા છે. તેનું કારણ…

View More કેનેડામાં વસતા 26 ખાલિસ્તાનીઓના પ્રત્યાર્પણની ભારત ફરી માંગ કરશે

ઉત્તરપ્રદેશમાં લિવઇનમાં રહેતી મહિલા એક્ઝિ.ની હત્યા કરી લાશ સળગાવી દીધી

ભાઇ અને પિતાએ જ મોતને ઘાટ ઉતારી, ઓનર કિલિંગની ઘટના મુઝફ્ફરનગરના જંગલમાં એક મહિલાનો સળગેલો મૃતદેહ મળી આવ્યાના થોડા દિવસો બાદ, પોલીસે તેના પિતા અને…

View More ઉત્તરપ્રદેશમાં લિવઇનમાં રહેતી મહિલા એક્ઝિ.ની હત્યા કરી લાશ સળગાવી દીધી

દિલ્હીના ત્રિલોકપુરી મેટ્રો સ્ટેશનમાં આગથી અંધાધૂંધી

દિલ્હી મેટ્રોના પિંક લાઇનના ત્રિલોકપુરી મેટ્રો સ્ટેશન પર એક રૂૂમમાં આગ લાગતાં અંધાધૂંધી મચી ગઈ અને ધુમાડો નીકળવા લાગ્યો. આ કારણે, પિંક લાઇન પર સેવા…

View More દિલ્હીના ત્રિલોકપુરી મેટ્રો સ્ટેશનમાં આગથી અંધાધૂંધી

ભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયું

વિશ્ર્વ બેંકના ચોંકાવનારા આંકડા, બે પડોશી રાષ્ટ્રો વચ્ચે જમીન આસમાનનો ફર્ક છે વિશ્વ બેંકના તાજેતરના આંકડાએ બે પડોશી દેશો ભારત અને પાકિસ્તાનની ગરીબી નાબૂદ કરવાની…

View More ભારતે ગરીબી સામે યુદ્ધ જીત્યું: પાક. ભૂખમરામાં ધકેલાયું

હંસલ મહેતાની વેબ સિરીઝમાં અનિલ કપૂર – વિજય વર્મા

અનિલ કપૂર અને વિજય વર્મા એક નવી વેબ સિરીઝમાં સાથે દેખાશે. બિઝનેસ ગૃહો વચ્ચેની હોડ આધારિત આ વેબ સિરીઝ હંસલ મહેતા બનાવી રહ્યા છે. તે…

View More હંસલ મહેતાની વેબ સિરીઝમાં અનિલ કપૂર – વિજય વર્મા

કાશીમાં ભગવાન શિવની થીમ પર ક્રિકેટ સ્ટેડિયમ, સનાતન ધર્મની ઝલક

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી…

View More કાશીમાં ભગવાન શિવની થીમ પર ક્રિકેટ સ્ટેડિયમ, સનાતન ધર્મની ઝલક

કપિલ શર્માના શોમાં ફરી નવજોત સિધ્ધુની એન્ટ્રી?

21 જૂને શરૂ થનાર શોનો પ્રોમો રિલીઝ કપિલ શર્મા હંમેશા લોકોને હસાવતા રહે છે. પહેલા તે ટીવી પર ધૂમ મચાવતો હતો અને હવે તે OTT…

View More કપિલ શર્માના શોમાં ફરી નવજોત સિધ્ધુની એન્ટ્રી?

એમ.એસ.ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન

આ સ્થાન મેળવનાર 11મા ભારતીય ખેલાડી બન્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક મોટો નિર્ણય લીધો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં…

View More એમ.એસ.ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન

ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!

ચેમ્પિયન ટ્રોફી બાદ ODIને પણ અલવિદા કહેશે તેવી ઇઈઈઈંની માન્યતા હતી   ભારતીય ક્રિકેટ અત્યારે એક અનોખા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી…

View More ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!

હાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો, US એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, જુઓ વિડીયો

  લોસ એન્જલસમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ અમેરિકાને હચમચાવી નાખ્યું છે. આ દરમિયાન અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તનનો વીડિયો વાયરલ…

View More હાથકડી પહેરાવીને જમીન પર પછાડ્યો, US એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે ગુનેગારો જેવું વર્તન, જુઓ વિડીયો