રવિવારથી ક્રમિક દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થશે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં…
View More શનિવારે લાંબામાં લાંબો દિવસ: જાથાindia news
મધ્યપૂર્વમાં ભડકાથી સોના-ચાંદીના ભાવ લાલચોળ
ચાંદીનો કિલોનો ભાવ રૂા.1,11,200 અને સોનાનો 24 કેરેટ 1 તોલાનો ભાવ રૂા.1,02,240 પહોંચ્યો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ અને યુએસ સેન્ટ્રલ બેંક યુએસ ફેડરલ રિઝર્વના…
View More મધ્યપૂર્વમાં ભડકાથી સોના-ચાંદીના ભાવ લાલચોળવિશ્ર્વની ટોપ યુનિવર્સિટીમાં ભારતની 50 યુનિ.નો સમાવેશ
QS વર્લ્ડ યુનિ. રેન્કિંગમાં ભારત ચોથા ક્રમે, IIT દિલ્હીએ બોમ્બેને પાછળ છોડી, ઈંઈંજઈ બેંગ્લોરનો પણ દબદબો QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 ની યાદી…
View More વિશ્ર્વની ટોપ યુનિવર્સિટીમાં ભારતની 50 યુનિ.નો સમાવેશપહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકા
પાક. પત્રકારના ખુલાસા મુજબ બન્ને આઈએસઆઈ સાથે સંકળાયેલા છે પાકિસ્તાની પત્રકાર આદિલ રાજાએ, જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ ઉપર 22 એપ્રિલ 2025ના રોજ થયેલા…
View More પહેલગામ હુમલાના ષડયંત્રમાં મુનીરના બે કાંધિયા અધિકારીઓની સીધી ભૂમિકાપૂણેમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 7નાં મોત, 31ને ઈજા
બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા જઈ રહેલી પોલીસવેન પલ્ટી મહારાષ્ટ્રના પુણે શહેરમાં ગઇકાલેની રાત માર્ગ અકસ્માતો માટે કાળ બનીને આવી હતી. બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોના…
View More પૂણેમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 7નાં મોત, 31ને ઈજાલેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ
ટેક્નિકલ ખામીથી વિમાન પરત: રાયપુરમાં ફલાઇટના દરવાજા ન ખુલ્યા દિલ્હીથી લેહ જતી ફ્લાઇટ 6E2006 ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી છે. આ પ્લેનમાં 180 મુસાફરો…
View More લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગમુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતા
ભારત-પાક.યુધ્ધ રોકાવ્યાની વધુ એક વખત મારી ડંફાશ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાનો શ્રેય લીધો હતો, તેમણે પીએમ મોદી અને પાકિસ્તાનના સેના…
View More મુનીરે નોબેલ આપવા વકાલત કરતાં ટ્રમ્પ બોલ્યા I LOVE PAKISTAN, મોદી શાનદાર નેતાઅભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય સાથે છૂટાછેડા લેશે ?
અભિષેક બચ્ચનની એક ખાસ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર વધુ સક્રિય…
View More અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય સાથે છૂટાછેડા લેશે ?ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ, ગીલ ચોથા અને રિષભ પંત પાંચમા સ્થાને બેટિંગ કરશે
નંબર 3 માટે સાઇ સુદર્શન અને કરૂણ નાયરના નામ ચર્ચામાં, કાલથી શ્રેણીનો પ્રારંભ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં શરૂૂ થનારી પહેલી ટેસ્ટ મેચ માટે હવે…
View More ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ, ગીલ ચોથા અને રિષભ પંત પાંચમા સ્થાને બેટિંગ કરશેBCCIને ઝટકો, કોચી ટસ્કર્સને 538 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
પૂર્વ IPL ફ્રેન્ચાઈઝી કોચી ટસ્કર્સ કેરળ અને BCCI વચ્ચે ચાલી રહેલા કાનૂની લડાઈમાં વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટે…
View More BCCIને ઝટકો, કોચી ટસ્કર્સને 538 કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ