તમિલ ફિલ્મથી ડેબ્યૂ કરશે, ઇન્સ્ટાગ્રામમાં તસવીર શેર કરી ક્રિકેટ અને સિનેમા વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. પછી ભલે તે ફિલ્મોમાં ક્રિકેટ બતાવવાની હોય કે ક્રિકેટમાં…
View More ક્રિકેટ પછી રૂપેરી પડદે ધૂમ મચાવશે ક્રિકેટર સુરેશ રૈનાindia news
ગિલની બેટિંગ, આકાશદીપ-સિરાઝની બોલિંગ સામે ઇંગ્લેન્ડ ઘૂંટણિયે, શ્રેણી 1-1થી બરાબર
એજબાસ્ટનના મેદાનમાં ભારતની પ્રથમ જીત, ગુરુવારે લોડ્ર્સના મેદાનમાં ત્રીજી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા માટે શાનદાર સફળતા લઈને આવી.…
View More ગિલની બેટિંગ, આકાશદીપ-સિરાઝની બોલિંગ સામે ઇંગ્લેન્ડ ઘૂંટણિયે, શ્રેણી 1-1થી બરાબરભારત સહિતના બ્રિક્સ દેશો પર વધારાની 10 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકા વિરોધી નીતિઓ સાથે ચાલનારા કોઇપણ દેશને બક્ષવામાં નહીં આવે: 9 જુલાઇની ડેડલાઇન 1 ઓગસ્ટ સુધી લંબાવી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ટેરિફ લાદવા અંગે…
View More ભારત સહિતના બ્રિક્સ દેશો પર વધારાની 10 ટકા ટેરિફ: ટ્રમ્પની ધમકીભાગેડુ નીરવ મોદીનો ભાઈ નેહલ અમેરિકામાં પકડાયો, PNB કૌભાંડમાં CBI-EDની અપીલ પર કાર્યવાહી
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના અન્ય એક મહત્વપૂર્ણ આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ દીપક મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)…
View More ભાગેડુ નીરવ મોદીનો ભાઈ નેહલ અમેરિકામાં પકડાયો, PNB કૌભાંડમાં CBI-EDની અપીલ પર કાર્યવાહીત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માન
નેહરૂ, ઇન્દિરા ગાંધી, મનમોહનસિંહને તેમના લાંબા કાર્યકાળ છતાં માત્ર 6 આંતરરાષ્ટ્રીય ખિતાબ: ભાજપે નિશાન સાધ્યું ત્રિનિદાદ-ટોબેગો દ્વારા વડાપ્રધાન મોદીને ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ…
View More ત્રિનિદાદ-ટોબેગોના એવોર્ડ સાથે મોદીની ઝોળીમાં 25 સન્માનચાઇનીઝ એપ દ્વારા રોકાણના નામે ઠગાઇ કેસમાં રૂા.900 કરોડનું મની લોન્ડરિંગ
ચાઇનીઝ એપ LOXAM સંબંધિત રોકાણ છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી અને 30 જૂને માસ્ટરમાઇન્ડ રોહિત વિજની ધરપકડ કરી. પ્રિવેન્શન ઓફ…
View More ચાઇનીઝ એપ દ્વારા રોકાણના નામે ઠગાઇ કેસમાં રૂા.900 કરોડનું મની લોન્ડરિંગમંડીમાં વરસાદ-પૂરનું તાંડવ, સાંસદ કંગના રનોત ગાયબ !
હિમાચલમાં મેઘતાંડવમાં ભયાનક તબાહી સર્જાઈ છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 64 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ કુદરતી આફતને લઈ રાજ્યમાં રાજકારણ શરુ…
View More મંડીમાં વરસાદ-પૂરનું તાંડવ, સાંસદ કંગના રનોત ગાયબ !શિંદેના ‘જય ગુજરાત’ નારાથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ: વિપક્ષો તૂટી પડ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ, તેમના પ્રવચનના અંતે જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાતનો નારો લગાવતા, સમગ્ર મહારાષ્ટ્રમાં રાજકીય…
View More શિંદેના ‘જય ગુજરાત’ નારાથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ: વિપક્ષો તૂટી પડ્યાભાષા માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ: ઉધ્ધવ
20 વર્ષ પછી મરાઠી વિજય રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હિન્દુ, હિંદુસ્તાન સ્વીકાર્ય પણ હિંદી નહીં: અમે સાથે રહેવા ભેગા થયા છીએ રાજ ઠાકરેએ કહ્યું…
View More ભાષા માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ: ઉધ્ધવદિલ્હીમાં એક જ રૂમમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યા
ગૂંગળામણથી મોત થયાનું પોલીસનું અનુમાન રાજધાની દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં શનિવારે એક સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવતાં…
View More દિલ્હીમાં એક જ રૂમમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યા