ટ્રમ્પના 50 ટકાના ટેરિફ સામે ખેડૂતોના હિત ખાતર લડી લેવાની વડાપ્રધાનની જાહેરાત, અમેરિકા સામે ઝૂકીશું નહીં, ડેરી-પશુપાલન-મત્સ્ય ઉદ્યોગ માટે ભારત કોઇ સમાધાન કરશે નહીં: મોદીનો…
View More વ્યક્તિગત કિંમત ચૂકવવા તૈયાર; ટ્રમ્પ સામે મોદીનો મોરે મોરોindia news
કેનેડામાં કપિલ શર્માની કેફેમાં નાસ્તો-પાણી કરવા પહોંચી પોલીસ
કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સરેમાં આવેલી રેસ્ટોરાં કેપ્સ કેફે પર 10 જુલાઈએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી સરે પોલીસ-સર્વિસે આ ઘટનાની તપાસ શરૂૂ…
View More કેનેડામાં કપિલ શર્માની કેફેમાં નાસ્તો-પાણી કરવા પહોંચી પોલીસકાલે રિલીઝ થશે ‘ઉદયપુર ફાઇલ્સ’ લાંબા વિવાદ બાદ કેન્દ્રની લીલીઝંડી
2022માં થયેલી એક હત્યા પર આધારિત સંવેદનશીલ ફિલ્મ છે ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ પર લાંબા વિવાદ બાદ, હવે આખરે ફિલ્મની રિલીઝને લીલી ઝંડી મળી ગઈ છે.…
View More કાલે રિલીઝ થશે ‘ઉદયપુર ફાઇલ્સ’ લાંબા વિવાદ બાદ કેન્દ્રની લીલીઝંડીમાલેગાવ બ્લાસ્ટ પર સાહિલ શેઠની કંપની બનાવશે ફિલ્મ
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની કોર્ટે ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ શ્રીકાંત પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ…
View More માલેગાવ બ્લાસ્ટ પર સાહિલ શેઠની કંપની બનાવશે ફિલ્મમરાઠી વિવાદ વચ્ચે કાજોલે હિન્દી બોલવાની ના પાડતા ભારે હોબાળો
મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહની ઘટનાનો વીડિયો વાયરલ મહારાષ્ટ્રમાં તાજેતરમાં કેટલાક હિન્દી ભાષી લોકોને બળજબરીપૂર્વક મરાઠી બોલવાનું કહેવામાં આવતા હોબાળો મચ્યો હતો. જેમાં કેટલાક બનાવોમાં…
View More મરાઠી વિવાદ વચ્ચે કાજોલે હિન્દી બોલવાની ના પાડતા ભારે હોબાળોબળાત્કાર કેસમાં યશ દયાલની ધરપકડ રોકવા કોર્ટનો ઇનકાર
આઇપીએલ 2025ની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ફાસ્ટ બોલર યશ દયાલ ફરી એકવાર ગંભીર કાનૂની વિવાદમાં ફસાયો છે. જયપુરમાં એક સગીરાએ તેના પર બળાત્કારનો આરોપ…
View More બળાત્કાર કેસમાં યશ દયાલની ધરપકડ રોકવા કોર્ટનો ઇનકારICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ગિલ-સ્ટોક્સ થયા નોમિનેટ
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલને જુલાઈ મહિના માટે ICC પ્લેયર ઑફ ધ મંથ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેમના…
View More ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ગિલ-સ્ટોક્સ થયા નોમિનેટ‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન
અમેરિકા સાથેના ટેરિફ વોર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે ખેડૂતોના…
View More ‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદનપાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિર આ વર્ષે જૂન મહિનામાં જ અમેરિકાના 5 દિવસના પ્રવાસે ગયા હતા. અને આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે…
View More પાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યુંછત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે(6 ઓગસ્ટ, 2025) નક્સલીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળોએ પણ સામે જવાબ આપ્યો છે અને એક નક્સલીને…
View More છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ