સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રના 29 જાન્યુઆરી, 2025 ના જાહેરનામાના એક ભાગને રદ કર્યો, જેમાં ઔદ્યોગિક શેડ, શાળાઓ, કોલેજો અને છાત્રાલયોને લગતા બાંધકામ પ્રોજેક્ટ્સને પર્યાવરણીય અસર…
View More શૈક્ષણિક બાંધકામોને પણ પર્યાવરણ નિયમોથી મુક્તિ નહીંindia news
65 લાખ મતદારોની બાદબાકી: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ
બિહારમાં મતદાર યાદી સુધારણા મામલે એડીઆરના વકીલે કમી કરાયેલા તમામ મતદારોની યાદી માગી, વધુ સુનાવણી 12મીએ મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) પછી 1…
View More 65 લાખ મતદારોની બાદબાકી: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમસુપ્રીમે હાઇકોર્ટના જજને નિવૃત્તિ સુધી ફોજદારી કેસોથી દૂર કર્યા
એક અભૂતપૂર્વ પગલામાં, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશને પદ છોડે ત્યાં સુધી કોઈપણ ફોજદારી કેસોનો નિર્ણય લેવા પર પ્રતિબંધ મૂક્યો છે, સિવિલ વિવાદમાં ફોજદારી સમન્સને…
View More સુપ્રીમે હાઇકોર્ટના જજને નિવૃત્તિ સુધી ફોજદારી કેસોથી દૂર કર્યાસરકારી યોજનામાં સ્ટાલિનના નામ પર પ્રતિબંધ સુપ્રીમે હટાવ્યો
સુપ્રીમ કોર્ટે આજે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા પસાર કરાયેલા વચગાળાના આદેશને રદ કર્યો, જેમાં તમિલનાડુ સરકારને કલ્યાણકારી કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા માટે જાહેર કરાયેલ ઉંગલુદન સ્ટાલિન…
View More સરકારી યોજનામાં સ્ટાલિનના નામ પર પ્રતિબંધ સુપ્રીમે હટાવ્યોજિનપિંગને, મોદીને ફોન કરીશ પણ ટ્રમ્પને નહીં: ટેરિફ ચર્ચા માટે ઓફર નકારતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ મંગળવારે તેમના યુએસ સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગે ચર્ચા કરવા માટે ગમે ત્યારે ફોન કરવાની ઓફરને નકારી કાઢી…
View More જિનપિંગને, મોદીને ફોન કરીશ પણ ટ્રમ્પને નહીં: ટેરિફ ચર્ચા માટે ઓફર નકારતા બ્રાઝિલના રાષ્ટ્રપતિબિહારનો ગરીબ પ્લમ્બર રાતોરાત બની ગયો દેશનો સૌથી ધનિક
બેંક ખાતામાં માત્ર રૂા.500ની બેેલેન્સ હતી અને 10 લાખ કરોડ જમા થઇ ગયા, પોલીસ-ઇન્કમટેક્સ અને બેંક પણ ધંધે લાગ્યા બિહારમાં એક ગરીબ પ્લમ્બરના કોટક મહિન્દ્રા…
View More બિહારનો ગરીબ પ્લમ્બર રાતોરાત બની ગયો દેશનો સૌથી ધનિકયતિન ઓઝા સામે અવમાનનો કેસ ઉદારતા બતાવી પૂરો કરો : સુપ્રીમ
પાંચ વખત માફી માંગ્યા બાદ સુપ્રીમે હાઇકોર્ટમાં કેસ પાછો મોકલ્યો પરંતુ માફી ન સ્વીકારાતા મૌખિક સૂચના આપી સુપ્રીમ કોર્ટે મંગળવારે વરિષ્ઠ વકીલ યતીન ઓઝાને 2020…
View More યતિન ઓઝા સામે અવમાનનો કેસ ઉદારતા બતાવી પૂરો કરો : સુપ્રીમઅદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામું
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન ગૌતમ અદાણીએ 5 ઓગસ્ટ, 2025થી તેમના પદ પરથી રાજીનામું…
View More અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામુંખાનગી શાળાઓ FRC નક્કી કરે તે મુજબ જ ફી લઇ શકે: સુપ્રીમ કોર્ટ
FRC એ ફી માટે લીઝ, રેન્ટ, લોનનું વ્યાજ ધ્યાને ન લેતા હાઇકોર્ટે ખાનગી શાળાઓની તરફેણમાં આપેલા ચૂકાદાને બ્રેક હજારો વાલીઓ-વિદ્યાર્થીઓને રાહત આપતો ચૂૂકાદો, ખાનગી શાળાઓએ…
View More ખાનગી શાળાઓ FRC નક્કી કરે તે મુજબ જ ફી લઇ શકે: સુપ્રીમ કોર્ટહાથણીનો વિવાદ ચરમ સીમાએ, વનતારા પરત સોંપવા તૈયાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, સુપ્રીમ કોર્ટમાં પુન: વિચાર અરજી કરશે મહારાષ્ટ્રના કોલ્હાપુરના જૈન મઠમાંથી જામનગરના વનતારામાં લાવવામાં આવેલી માધુરી નામની હાથણીનો વિવાદ ઉગ્ર બનતા…
View More હાથણીનો વિવાદ ચરમ સીમાએ, વનતારા પરત સોંપવા તૈયાર