અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને નિતનવા ફતવા સૂઝે છે ને ટ્રમ્પનો તાજો ફતવો એચ-વન બી (H-1B) વિઝા માટેની ફીમાં કરાયેલો તોતિંગ વધારો છે. અમેરિકાએ 1990માં એચ-વન…
View More H1-B વીઝા ફીમાં વધારો: ટેરિફ કરતાં પણ ભારતને વધુ કનડે તેવો ટ્રમ્પનો નિર્ણયindia news
GSTના નવા રેટ આજથી લાગુ, સાબુથી લઈને કાર સુધી આ વસ્તુઓ થઇ સસ્તી
નવરાત્રીનો પહેલો દિવસ દેશ માટે ખુશીઓ લઈને આવ્યો છે. આજથી નવો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યો છે. ઘણી આવશ્યક ચીજવસ્તુઓ હવે કરમુક્ત…
View More GSTના નવા રેટ આજથી લાગુ, સાબુથી લઈને કાર સુધી આ વસ્તુઓ થઇ સસ્તીરામભદ્રાચાર્ય સામેના વાંધાજનક વીડિયો દુર કરવા કોર્ટનો આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે જગતગુરુ રામભદ્રાચાર્ય સાથે સંકળાયેલા કેટલાક વાંધાજનક વીડિયો અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. હાઈકોર્ટે સોશિયલ મીડિયા પરથી રામભદ્રાચાર્યના તમામ વાંધાજનક…
View More રામભદ્રાચાર્ય સામેના વાંધાજનક વીડિયો દુર કરવા કોર્ટનો આદેશતારી પુત્રી અને ભાભીમાં ખૂબ ગરમી છે: આવું કહેનારા SDMની તત્કાળ હકાલપટ્ટી
મધ્ય પ્રદેશમાં એક એસડીએમને માતા અને દીકરી સહિત પરિવારને હેરાન કરવું ભારે પડી ગયું. મામલો સામે આવ્યા બાદ સીએમ મોહન યાદવે તેમને સસ્પેન્ડ કરવાના…
View More તારી પુત્રી અને ભાભીમાં ખૂબ ગરમી છે: આવું કહેનારા SDMની તત્કાળ હકાલપટ્ટીબિહારમાં માતા દુર્ગાની મૂર્તિ તોડાતાં બખેડો: દુકાનોને આગચંપી, તોડફોડ
લ્લાના મજગામા ગામમાંથી ભારે બબાલના મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્ણિયા જિલ્લાના બૈસાના મજગામા ગામમાં દેવી દુર્ગા માતાની નિર્માણાધીન પ્રતિમાની તોડફોડ કરવામાં આવતા ભારે હંગામો…
View More બિહારમાં માતા દુર્ગાની મૂર્તિ તોડાતાં બખેડો: દુકાનોને આગચંપી, તોડફોડભારત હુમલો કરશે તો સાઉદી પાક.નું રક્ષણ કરશે
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને નાટો કરારની જોગવાઇ ટાંકી જણાવ્યું: એક સભ્ય પર હુમલો બધા સભ્યો પર હુમલો ગણાશે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઇસ્લામાબાદમાં પત્રકારોને જણાવ્યું…
View More ભારત હુમલો કરશે તો સાઉદી પાક.નું રક્ષણ કરશેવિદ્યાર્થીઓને કેપીસીટી કરતા વધુ લક્ષ્યાંક આપી નહીં શકાય
શાળાઓમાં વધેલી હિંસક પ્રવૃત્તિને અટકાવવા શિક્ષણ વિભાગ એકશનમાં: કાઉન્સેલર અને સાયક્રિયાટ્રીકની ભરતી કરવી પડશે, ગાઇડલાઇન જાહેર કરાઇ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર…
View More વિદ્યાર્થીઓને કેપીસીટી કરતા વધુ લક્ષ્યાંક આપી નહીં શકાયમણિપુરમાં આસામ રાઇફલ્સના વાહન પર હુમલો: 2 જવાન શહીદ, 5 ઘાયલ
મણિપુરમાં ફરી એકવાર અર્ધલશ્કરી દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે બિષ્ણુપુર જિલ્લામાં સશસ્ત્ર માણસોના એક જૂથે આસામ રાઇફલ્સના વાહન પર હુમલો કર્યો. આસામ રાઇફલ્સના…
View More મણિપુરમાં આસામ રાઇફલ્સના વાહન પર હુમલો: 2 જવાન શહીદ, 5 ઘાયલસરકારી હાઉસિંગ સોસાયટીની છત સહિયારી મિલકત ગણાય
બોમ્બે હાઈકોર્ટે ઈમારતના ટેરેસના આંતરિક સમારકામ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નિયમો હેઠળ ટેરેસ એ સોસાયટીની મિલકત છે. તેથી,…
View More સરકારી હાઉસિંગ સોસાયટીની છત સહિયારી મિલકત ગણાય2000-2001માં વાજપેયીએ જાહેર કરેલા યુધ્ધવિરામમાં મારી મુખ્ય ભૂમિકા હતી: યાસિન મલિકનો નવો દાવો
મનમોહનસિંહને લપેટમાં લીધા બાદ સંઘના નેતાઓ તથા ડોભાલ, પૂર્વ એનએસએ બ્રજેશ મિશ્રાને મળ્યા હોવાનું કહ્યું જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના વડા અને દોષિત…
View More 2000-2001માં વાજપેયીએ જાહેર કરેલા યુધ્ધવિરામમાં મારી મુખ્ય ભૂમિકા હતી: યાસિન મલિકનો નવો દાવો