કારગિલ-POK-સિરક્રિક પાક.ને સોંપવા કોંગ્રેસે નિર્ણય કર્યો’તો

  ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા છે. દુબેનો દાવો છે કે જુલાઈ 2006માં મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટો બાદ, પાકિસ્તાનને…

View More કારગિલ-POK-સિરક્રિક પાક.ને સોંપવા કોંગ્રેસે નિર્ણય કર્યો’તો

ભારતમાં વિદ્યાર્થીઓ-શિક્ષણ સંસ્થાઓ પર સરકારી દમન વધ્યું

ભારત સહિત ઓછામાં ઓછા પાંચ દેશોમાં વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ પર પોલીસ અને સૈન્ય દળો દ્વારા હિંસક કાર્યવાહી નોંધવામાં આવી છે. આ ઘટનાઓ વિશ્વના 59 દેશો અને…

View More ભારતમાં વિદ્યાર્થીઓ-શિક્ષણ સંસ્થાઓ પર સરકારી દમન વધ્યું

શુક્રવારથી રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા U-19 સિરિઝનો પ્રારંભ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસસીએ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંડર-19 શ્રેણીનું આયોજન કરશે. નિરંજન શાહ સ્ટેડિયમમાં ત્રણ વનડે મેચો અને એક ચાર દિવસની યુવા ટેસ્ટ મેચ…

View More શુક્રવારથી રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા U-19 સિરિઝનો પ્રારંભ

અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળા

હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચને કેટલાક સમય પહેલા અયોધ્યામાં પ્રોપર્ટી (જમીન) ખરીદી હતી. હવે ખબર આવી છે કે આ જમીન પર અમિતાભ બચ્ચન ધરમશાળા…

View More અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળા

UPI વ્યવહારમાં ગ્રાહકો પર બોજ નહીં પણ વેપારીના ખિસ્સા પર ભાર

સરકારે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) UPI વ્યવહારો માટે, ટ્રાન્સફર કરવામાં આવતી રકમને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં. નાણાં મંત્રાલયે…

View More UPI વ્યવહારમાં ગ્રાહકો પર બોજ નહીં પણ વેપારીના ખિસ્સા પર ભાર

ભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરી

ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે FTAને લાગુ…

View More ભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરી

સિમાંકન બિલ માટે સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર?

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના એક મહત્વપૂર્ણ સહયોગી પક્ષના વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે ખુલાસો કર્યો છે કે, સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાધમાં સંસદનું વિશેષ સત્ર…

View More સિમાંકન બિલ માટે સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર?

યુપીમાં સપાના નેતાની ગોળી મારી હત્યા, હત્યારાઓ ફરાર

ગઇસાંજે પ્રયાગરાજના હાંડિયામાં, મોઢા પર માસ્ક પહેરીને બાઇક પર આવેલા ત્રણ બદમાશોએ ગંગાપાર વિસ્તારના એસપી જિલ્લા સચિવ અને ભૂતપૂર્વ ગ્રામ પ્રધાન પવન કુમાર યાદવ (50)ની…

View More યુપીમાં સપાના નેતાની ગોળી મારી હત્યા, હત્યારાઓ ફરાર

OTTનું સાંસ્કૃતિક પ્રદૂષણ રોકવા RSS દ્વારા જૂથની રચના: સેન્સરશીપ આવી રહી છે

  છજજ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવતે OTT (ઓવર-ધ-ટોપ) ક્ધટેન્ટને “નૈતિક અધ:પતન”નું કારણ ગણાવ્યાના લગભગ બે વર્ષ બાદ, સંઘે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર જોવા…

View More OTTનું સાંસ્કૃતિક પ્રદૂષણ રોકવા RSS દ્વારા જૂથની રચના: સેન્સરશીપ આવી રહી છે

પેટાચૂંટણીમાં મતદાન કરી મુસ્લિમો સાબિત કરે કે તેઓ ભાજપના મિત્ર છે: બંગાળના સીએમ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બે બેઠકો માટેની પેટાચૂંટણી પહેલાં લઘુમતી મતદારો માટે એક ’કસોટી’ નક્કી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ મતદારોએ…

View More પેટાચૂંટણીમાં મતદાન કરી મુસ્લિમો સાબિત કરે કે તેઓ ભાજપના મિત્ર છે: બંગાળના સીએમ