સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં પતિ-પત્નીના લાંબા સમયથી ચાલી રહેલા દાંપત્ય જીવનના વિવાદનો અંત લાવતા, પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલ ઘરેલુ હિંસા કેસ રદ કર્યો…
View More સમાધાન પછી પતિને વધુ ખંખેરવાના પત્નીના દાવા રદ કરતી સુપ્રીમindia news
બુંદેલ ખંડમાં નદી બચાવવા આદિવાસી લોકો કલાકો સુધી પાણીમાં ઉતર્યા
કેન-બેતવા લિંક પ્રોજેકટનો ભારે વિરોધ પુન: સ્થાપનના કરોડોના ફંડ વચેટિયાઓ ગળી જાય છે કેન-બેટવા લિંક પ્રોજેક્ટ સામે છતરપુરમાં આદિવાસી અને ખેડૂતો દ્વારા ચાલી રહેલ આંદોલન…
View More બુંદેલ ખંડમાં નદી બચાવવા આદિવાસી લોકો કલાકો સુધી પાણીમાં ઉતર્યા3 યુવકોએ સગીરા-સ્ત્રીઓને ફસાવી 100થી વધુ સેકસ વીડિયો વાયરલ કર્યા
અમરાવતી જિલ્લાના 19 વર્ષીય યુવકની સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવા અને તેમને બ્લેકમેલ કરવા માટે આ કૃત્યનો વીડિયો રેકોર્ડ કરવા બદલ ધરપકડ થયાના માંડ 24…
View More 3 યુવકોએ સગીરા-સ્ત્રીઓને ફસાવી 100થી વધુ સેકસ વીડિયો વાયરલ કર્યાકોઇ કોર્ટ દિગંબર સાધુઓના જાહેર દેખાવ પર પ્રતિબંધ મૂકી શકે છે?
સબરીમાલા કેસની સુનાવણીમાં ધાર્મિક પરંપરા સંદર્ભે વકીલોની તેજતર્રાર દલીલો ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) એ બુધવારે સબરીમાલા સંદર્ભની સુનાવણી કરતી જઈની નવ ન્યાયાધીશોની બેન્ચને પૂછ્યું કે…
View More કોઇ કોર્ટ દિગંબર સાધુઓના જાહેર દેખાવ પર પ્રતિબંધ મૂકી શકે છે?મુરૈનાથી અમદાવાદ જતી બસ પલ્ટી મારી જતાં ત્રણનાં મોત, 35 ગંભીર
રાજસ્થાનના કોટામાં નેશનલ હાઈવે-27 પર કાલે રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી મધ્યપ્રદેશ જતી એક તેજ રફ્તાર સ્લીપર કોચ બસ અનિયંત્રિત થઈને પલટી…
View More મુરૈનાથી અમદાવાદ જતી બસ પલ્ટી મારી જતાં ત્રણનાં મોત, 35 ગંભીરસિમાંકન બિલમાં બેઠકોનો ખેલ અને રાજકીય દાવપેચ
દક્ષિણના રાજ્યોની બેઠકો ઘટાડી ભાજપના જનાધાર વાળા ઉતર ભારતની બેઠકો 5 ટકા વધી જાય રાજકીય પ્રભુત્વ વધારવાના મુદ્દે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે મોટી ટક્કર…
View More સિમાંકન બિલમાં બેઠકોનો ખેલ અને રાજકીય દાવપેચખાડી યુદ્ધ સિઝફાયરની અસમંજસ વચ્ચે શેરબજારમાં ભારે ઉથલપાથલ
ગઈકાલે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ આજે પણ માર્કેટમાં ચમક જોવા મળી હતી શરૂૂઆતના તબક્કામાં માર્કેટ 500 પોઈન્ટ ઉપર જોવા મળ્યું હતું. પરંતુ માત્ર…
View More ખાડી યુદ્ધ સિઝફાયરની અસમંજસ વચ્ચે શેરબજારમાં ભારે ઉથલપાથલઅમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલ
વૈશ્વિક સ્તરે અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ છતાં ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી એક નવા શિખરે પહોંચી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ…
View More અમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલમહિલાઓને 33 ટકા અનામતની ખાત્રી પરંતુ તેની પાછળ વસતી ગણતરી અને સિમાંકનની શરતોથી વિપક્ષોની ઉંઘ હરામ
જો મહિલા અનામતને ટેકો ન આપે તો અનેક રાજ્યોની ચૂંટણીમાં અસર થાય અને આપે તો વિલન તરીકે ચિતરાવાનો ભય એક સાથે ત્રણ બિલ રજુ કરીને…
View More મહિલાઓને 33 ટકા અનામતની ખાત્રી પરંતુ તેની પાછળ વસતી ગણતરી અને સિમાંકનની શરતોથી વિપક્ષોની ઉંઘ હરામમહિલા અનામતને સમર્થન પણ સિમાંકન મુદ્ે સંસદમાં સમરાંગણ
ખાસ સત્રના પ્રથમ દિવસે બિલ રજૂ થતા વિપક્ષ-સરકાર વચ્ચે ઉગ્ર ચર્ચા, બંધારણીય સુધારાનું બિલ લોકસભામાં 185 સામે 251ની બહુમતીથી રજૂ વિપક્ષોનું મહિલા અનામતને પૂર્ણ સમર્થન:…
View More મહિલા અનામતને સમર્થન પણ સિમાંકન મુદ્ે સંસદમાં સમરાંગણ