બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર કરણ જોહરે જણાવ્યું છે કે તેઓ તેમની 20 વર્ષ જૂની હિટ ફિલ્મ ’કભી અલવિદા ના કહેના’ પર વેબ સિરીઝ બનાવી રહ્યા છે.…
View More હિટ ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ હવે વેબસિરીઝ સ્વરૂપે થશે રજૂindia news
હોકી ખેલાડી ગુરૂબક્ષસિંહ ગ્રેવાલનું હાર્ટએટેકથી નિધન
ભારતની પ્રથમ ઓલિમ્પિક હોકી બ્રોન્ઝ વિજેતા ટીમના ખેલાડી હતાં ભારતના ઑલિમ્પિક હોકી-મેડલિસ્ટ ખેલાડી ગુરબક્ષ સિંહ ગ્રેવાલનું અહીં નજીકના ઝિરાકપુરમાં શુક્રવારે હાર્ટ અટેકથી અવસાન થયું હતું.…
View More હોકી ખેલાડી ગુરૂબક્ષસિંહ ગ્રેવાલનું હાર્ટએટેકથી નિધનસાઇ સુદર્શનના ધુંઆધાર 87 રન, ગુજરાતે ચેન્નાઇને 8 વિકેટે હરાવ્યું
IPL 2026ની 37મી મેચ રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે 8 વિકેટે જીત મેળવી છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ…
View More સાઇ સુદર્શનના ધુંઆધાર 87 રન, ગુજરાતે ચેન્નાઇને 8 વિકેટે હરાવ્યુંલખનઉ સામે સુપર ઓવરમાં કોલકાતાની જીત, પ્લેઓફની આશા જીવંત
રિંકુ સિંહની 83 રનની અણનમ ઈનિંગ, 4 કેચ પણ પકડયા લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ભલે ઓછી સ્કોરવાળી હોય, પરંતુ તે…
View More લખનઉ સામે સુપર ઓવરમાં કોલકાતાની જીત, પ્લેઓફની આશા જીવંતજયપુરના રાજવી પરિવારના ‘સુપર કોમ્પ્યુટર’ની બુધવારે લંડનમાં હરાજી
જયપુરના શાહી સંગ્રહના સૌથી કિંમતી વૈજ્ઞાનિક વારસામાંથી એક 17મી સદીનું વિશાળ ’એસ્ટ્રોલેબ’ (ખગોળીય ગણતરી યંત્ર) આગામી 29 એપ્રિલે લંડનના સોથબી હરાજી ગૃહમાં વૈશ્વિક બોલી માટે…
View More જયપુરના રાજવી પરિવારના ‘સુપર કોમ્પ્યુટર’ની બુધવારે લંડનમાં હરાજીપંજાબ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભાજપે ધણના ઘા માર્યા
આમ આદમી પાર્ટીએ તગેડી મૂકેલા રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બીજા છ સભ્યો સાથે ભાજપમાં જોડાઈને આપના મુખિયા અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપી દીધો…
View More પંજાબ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભાજપે ધણના ઘા માર્યાદિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના : સ્વિસ ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ. 6 મુસાફરો ઘાયલ
આજે(૨૬ એપ્રિલ) દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્વિસ ઇન્ટરનેશનલ એર લાઇન્સ (SWISS) ફ્લાઇટ LX147ના ટેકઓફ દરમિયાન એક એન્જિન…
View More દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના : સ્વિસ ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ. 6 મુસાફરો ઘાયલરાજસ્થાનના નીમરાણામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી: 4 લોકો જીવતા ભડથું
રાજસ્થાનના નીમરાણામાં ભંગારના ગોદામમાં ભયાનક આગ લાગવાથી 4 લોકો મોત થયાં છે. આ દુર્ઘટનામાં બે સગીર છોકરીઓ સહિત ચાર લોકો જીવતા ભડથું થયા હતા.…
View More રાજસ્થાનના નીમરાણામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી: 4 લોકો જીવતા ભડથુંપાકટ વયના પુરૂષોને ફસાવતું સુંદરીઓનું કોલ સેન્ટર
કુંવારા રહી ગયેલા મધ્યમ વયના પુરુષોને શિકાર બનાવવા AI ફોટોગ્રાફની આબાદ જાળ બનાવી રૂપિયા ખંખેરી લેવાતા: 16 છોકરીઓને આઝાદ કરાવી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક…
View More પાકટ વયના પુરૂષોને ફસાવતું સુંદરીઓનું કોલ સેન્ટરચાર બાળકો પેદા કરો, એક છજજને આપો: નાગપુરમાં બાબા બાગેશ્ર્વર
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમની ટિપ્પણીઓને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એકવાર, તેમણે એક નિવેદન આપ્યું છે – જેનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ…
View More ચાર બાળકો પેદા કરો, એક છજજને આપો: નાગપુરમાં બાબા બાગેશ્ર્વર