બલૂચ બળવાખોરોએ ગઈ કાલે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક ટ્રેનને હાઇજેક કરી હતી, જેમાં 500થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ આતંકી હુમલાને લઈને પાકિસ્તાનના…
View More ‘બલુચિસ્તાન ટ્રેન હાઇજેક પાછળ ભારત’ શાહબાઝ સરકારનો પાયાવિહોણો દાવોindia news
લીલાવતી હોસ્પિટલમાં કરોડોનું કૌભાંડ અને કાળો જાદુ
વર્તમાન ટ્રસ્ટીઓ બેસે છે તે ફલોર નીચે હાડકાં અને વાળ ભરેલા આઠ કળશ મળી આવ્યા બાબતે પોલીસ ફરિયાદ મુંબઈની સૌથી પ્રખ્યાત હોસ્પિટલમાંની એક લીલાવતી હોસ્પિટલ…
View More લીલાવતી હોસ્પિટલમાં કરોડોનું કૌભાંડ અને કાળો જાદુICC ચેરમેન જય શાહનો નકલી અંગત સચિવ ઝડપાયો
ICCના ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો છે. હરિદ્વારમાં જય શાહનો નકલી PA બનીને એક શખ્સ હોટલમાં સુખ સુવિધાનો લાભ મેળવતો હતો.નકલી PA બનીને…
View More ICC ચેરમેન જય શાહનો નકલી અંગત સચિવ ઝડપાયોઆયુષ્માન યોજના નીચેના 643 કરોડના દાવા ફગાવાયા, 1,114 હોસ્પિટલો પેનલમાંથી દૂર
સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે આયુષ્માન ભારત યોજના વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે માહિતી આપી કે આયુષ્માન ભારત…
View More આયુષ્માન યોજના નીચેના 643 કરોડના દાવા ફગાવાયા, 1,114 હોસ્પિટલો પેનલમાંથી દૂરટેરિફ તણાવ વચ્ચે આવતા મહિને ભારત આવશે અમેરિકી ઉપપ્રમુખ
શપથ લીધા પછી જેડી વેન્સનો આ બીજો વિદેશ પ્રવાસ હશે અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ જેડી વેન્સ આવતા મહિને તેમની ભારતીય મૂળની પત્ની ઉષા…
View More ટેરિફ તણાવ વચ્ચે આવતા મહિને ભારત આવશે અમેરિકી ઉપપ્રમુખએબી ડી.વિલિયર્સની 17 બોલમાં 15 છગ્ગા સાથે તોફાની સદી
ક્રિકેટ ચાહકોને ફરી એકવાર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સનું તોફાન જોવા મળ્યું. ડી વિલિયર્સે સુપરસ્પોર્ટ પાર્ક ખાતે બુલ્સ લિજેન્ડ્સ સામેની ચેરિટી મેચમાં ટાઇટન્સ…
View More એબી ડી.વિલિયર્સની 17 બોલમાં 15 છગ્ગા સાથે તોફાની સદીટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ, મેલબોર્નમાં યોજાશે ડે-નાઈટ ટેસ્ટ
ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ પિંક બોલ ટેસ્ટમાં ટકરાશે ક્રિકેટનું સૌથી જૂનું ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટ 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટ 2027 માં…
View More ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ, મેલબોર્નમાં યોજાશે ડે-નાઈટ ટેસ્ટ25 વર્ષ બાદ શહેનશાહ છોડશે KBC, નવા હોસ્ટની તલાશ શરૂ
કૌન બનેગા કરોડપતિ ટીવી શો ઈતિહાસના સૌથી સફળ શોમાં સામેલ છે. કૌન બનેગા કરોડપતિ 3 જુલાઈ, 2025ના રોજ 25 વર્ષ પૂર્ણ કરશે. KBCની ત્રીજી સીઝન…
View More 25 વર્ષ બાદ શહેનશાહ છોડશે KBC, નવા હોસ્ટની તલાશ શરૂહિન્દુ પરના અત્યાચારી ઔરંગઝેબની કબર દૂર કરવાથી ઇતિહાસ ભૂંસાવાનો નથી
મહારાષ્ટ્રમાં હમણાં મોગલ બાદશાહ ઔરંગઝેબનો વિવાદ વકર્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબનાં વખાણ કરતાં શરૂૂ થયેલી બબાલમાં હવે વાત અગાઉના ઔરંગાબાદ અને હાલના…
View More હિન્દુ પરના અત્યાચારી ઔરંગઝેબની કબર દૂર કરવાથી ઇતિહાસ ભૂંસાવાનો નથીએરટેલ બાદ જિયોએ મસ્કની સ્ટારલિંક સાથે હાથ મિલાવ્યાં, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ
એરટેલ બાદ રિલાયન્સ જિયોએ ઈલોન મસ્કની કંપની SpaceX સાથે પાર્ટનરશિપ કરવાનું એલાન કર્યું છે. ત્યારબાદ સ્ટારલિંક સર્વિસને ભારતમાં લાવવામાં આવશે. સ્ટારલિંક સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ…
View More એરટેલ બાદ જિયોએ મસ્કની સ્ટારલિંક સાથે હાથ મિલાવ્યાં, સેટેલાઇટથી મળશે ઇન્ટરનેટ