માનવ રક્તની કોથળીઓમાંથી હજારો લિટર ઘેટાં-બકરાનું લોહી મળ્યું!

હૈદરાબાદની આયાત-નિકાસ પેઢીમા દરોડા દરમિયાન ચોંકાવનારી ઘટના તેલંગાણા હૈદરાબાદમાં માનવ રક્ત કોથળીઓમાં પેક કરાયેલ 1000 લિટર બકરી અને ઘેટાંનું લોહી મળી આવ્યું.અધિકારીઓએ હૈદરાબાદ પોલીસ અને…

View More માનવ રક્તની કોથળીઓમાંથી હજારો લિટર ઘેટાં-બકરાનું લોહી મળ્યું!

પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલ

    પ્રભાસની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પ્રભાસની ફિલ્મ “ધ રાજા સાબ” 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રભાસ ઉપરાંત, સંજય દત્ત અને…

View More પ્રભાસની હિરોઈન નિધિ અગ્રવાલ ભીડમાં ફસાઈ, ચાહકોએ ધક્કા-મુક્કી કરી, વિડીયો વાયરલ

હૈદરાબાદમાં રસ્તો ટ્રમ્પના નામે, ગુગલ સ્ટ્રીટ, માઇક્રોસોફટ રોડ

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજધાની હૈદરાબાદમાં કેટલાક ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે શહેરમાં યુએસ કોન્સ્યુલેટ નજીકથી પસાર થતા રસ્તાનું નામકરણ…

View More હૈદરાબાદમાં રસ્તો ટ્રમ્પના નામે, ગુગલ સ્ટ્રીટ, માઇક્રોસોફટ રોડ

હૈદરાબાદમાંથી 4 કરોડની રોકડ સાથે બે ગુજરાતી ઝડપાયા

હૈદરાબાદ પોલીસે શુક્રવારે નાગપુરથી બેંગલુરુ ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહેલા 4.05 કરોડ રૂૂપિયાના હવાલા રોકડ જપ્ત કર્યા જેમા ગુજરાતના બે ઉદ્યોગપતિઓની ધરપકડ કરવામાં આવી…

View More હૈદરાબાદમાંથી 4 કરોડની રોકડ સાથે બે ગુજરાતી ઝડપાયા

સાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોત

  મક્કામાં ઉમરાહ પઢીને મદિના જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાયા બાદ ભયંકર બ્લાસ્ટમાં 20 મહિલા, 12 બાળકો સહિતના મુસાફરો ભડથું મુસ્લિમ સમાજના સૌથી પવિત્ર…

View More સાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોત

ગર્ભવતી પત્નીની હત્યા પછી હાથ-પગ, માથું નદીમાં ફેંકી દીધા : ધડ ઘરમાં સંતાડ્યું

હૈદરાબાદમાં પ્રેમલગ્નનો કરૂણ અને લોહિયાળ અંજામ હૈદરાબાદના મેડિપલ્લીમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ તેની ગર્ભવતી પત્નીની કરપીણ હત્યા કરી નાખી.…

View More ગર્ભવતી પત્નીની હત્યા પછી હાથ-પગ, માથું નદીમાં ફેંકી દીધા : ધડ ઘરમાં સંતાડ્યું

હૈદરાબાદમાં અનોખો લઠ્ઠાકાંડ: તાડી ખાવાથી 4ના મૃત્યુ, 37 હોસ્પિટલમાં

હૈદરાબાદ ભેળસેળયુક્ત તાડી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 4 થયો છે, અને 37 અન્ય લોકો હોસ્પિટલમાં દાખલ છે, સાયબરાબાદના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેમણે શંકાસ્પદ મૃત્યુના…

View More હૈદરાબાદમાં અનોખો લઠ્ઠાકાંડ: તાડી ખાવાથી 4ના મૃત્યુ, 37 હોસ્પિટલમાં

હાઇસ્કોરિંગ મેચમાં, હૈદરાબાદે RCBને 42 રને હરાવ્યું

  ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની એક રોમાંચક મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રનથી પરાજય આપ્યો છે. આ મેચમાં હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા…

View More હાઇસ્કોરિંગ મેચમાં, હૈદરાબાદે RCBને 42 રને હરાવ્યું

LSG પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદનો વિજય

અભિષેક શર્માએ ચોથી વખત 20 બોલમાં ફિફ્ટી ફટકારી નિકોલસ પૂરણની બરાબરી કરી IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે પ્લેઓફની આશા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું…

View More LSG પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદનો વિજય

હૈદ્રાબાદમાં પેટ ડોગે માલિકનું ગુપ્તાંગ ચાવી જતા મોત

હૈદરાબાદમાં એક ચોંકાવનારી ઘટનામાં, 38 વર્ષીય કેશિયર પવન કુમાર, મધુરનગરમાં તેના બેડરૂૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેના પાલતુ કૂતરાએ હુમલો કરીને તેનું ગુપ્તાંગ…

View More હૈદ્રાબાદમાં પેટ ડોગે માલિકનું ગુપ્તાંગ ચાવી જતા મોત