રાજકોટની ભાગોળે આવેલા લોધીકાના મેટોડા જીઆઇડીસીમા મજુરી અર્થે આવેલા શ્રમીક પરીવારની બે વર્ષની માસુમ બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા કાર…
View More હિટ એન્ડ રન: કારચાલકે બે વર્ષની બાળકીને કચડી નાખીHit and run
જસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરાર
જસદણ નજીક ગઢડીયા અને ગોખલાણા ચોકડી વચ્ચે આવેલા ફાર્મ હાઉસ પાસે દંપતિ રોડ ક્રોસ કરતું હતું. ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે…
View More જસદણ પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરતા દંપતીનો ભોગ લઇ કારચાલક ફરારબામણબોર પાસે હિટ એન્ડ રન, ચા પીવા નીકળેલા યુવકને કાળ ખેંચી ગયો
રાજકોટ નજીક આવેલા બામણબોરના નવાપરા વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને ચા પીવા નિકળ્યો હતો. ચા પીને પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે…
View More બામણબોર પાસે હિટ એન્ડ રન, ચા પીવા નીકળેલા યુવકને કાળ ખેંચી ગયોસુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં ગતરાત્રીના સમયે પૂરપાટ ઝડપે આવતા એક કારચાલકે…
View More સુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોતહિટ એન્ડ રન: RO ફિટિંગ કરી પરત ફરતા આધેડનું માર્ગ અકસ્માતમાં મોત
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઇ રહયા છે ત્યારે ભારતીનગરમા રહેતા આધેડ હડાળા ગામે આરઓ ફીટીંગ કરી…
View More હિટ એન્ડ રન: RO ફિટિંગ કરી પરત ફરતા આધેડનું માર્ગ અકસ્માતમાં મોતહિટ એન્ડ રન: શાકભાજી લેવા ગયેલા પ્રૌઢને કાળ ખેંચી ગયો
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં શાકભાજી લઈ પરત…
View More હિટ એન્ડ રન: શાકભાજી લેવા ગયેલા પ્રૌઢને કાળ ખેંચી ગયોઅમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ઠોકરે મહિલા પોલીસકર્મીનુ મોત
અમદાવાદમાં વધુ એક અકસ્માતના બનાવમાં મહિલા પોલીસ કર્મચારીનુ મોત થયુ હતુ. રીવર ફ્રન્ટ નજીક પુરપાટ ઝડપે આવેલ કાર ચાલકે મહિલા પોલીસ કર્મચારીને ઠોકરે ચડાવી મોત…
View More અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ઠોકરે મહિલા પોલીસકર્મીનુ મોતજામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત
રાજ્યમાં દિવસ ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે.જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી…
View More જામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોતહિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યો
થાનમાં બે દિવસ પૂર્વે રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યા બાઇકચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો’તો મૂળ ઝારખંડના વતની અને હાલ થાનગઢમાં કંપનીમાં કામ કરતો યુવાન બે દિવસ…
View More હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યોહિટ એન્ડ રન: કરિયાણું લેવા જતાં શ્રમિક યુવકને કાળ ખેંચી ગયો
કાલાવડના મોટા વડાળા પાસેની ઘટના : રિક્ષાચાલકે બાઈકને ઉલાળતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા યુવકે દમ તોડ્યો કાલાવડ તાલુકાના જસાપર ગામે ખેતમજુરી અર્થે આવેલો યુવાન બાઈક લઈને…
View More હિટ એન્ડ રન: કરિયાણું લેવા જતાં શ્રમિક યુવકને કાળ ખેંચી ગયો