મૂળ મહેસાણાના વતની અને સને 2003થી પાટડી સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ જયંતીલાલ ધોબીને હોસ્પિટલમાં જ હાર્ટએટેક આવતાં ઢળી પડતાં મોત થયું…
View More પાટડી સરકારી હોસ્પિટલના ડ્રાઇવરે દવા, ઇન્જેકશન લીધા બાદ હાર્ટ એટેકથી મોતheart attack
જડેશ્ર્વર વેલનાથમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં આજીડેમ વિસ્તારમાં આવેલા જડેશ્ર્વર વેલનાથમાં રહેતા પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ અંગે મળતી વિગત મુજબ આજીડેમ નજીક…
View More જડેશ્ર્વર વેલનાથમાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતપાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોત
મૃતકના સગાએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો : ડોકટરને ધક્કો મારી પોલીસ સાથે ગેરવર્તન કર્યું પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં એક શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. મૃતક…
View More પાટડીના જૂના બસ સ્ટેન્ડમાં પંખો રીપેર કરવા ગયેલા શિક્ષકનું હાર્ટએટેકથી મોતહળવદમાં પુત્ર વિરહના આઘાતથી પિતાનું હાર્ટએટેકથી મોત : 7 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
હળવદ તાલુકાના શક્તિ નગર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભટ્ટ નામના 40 વર્ષીય યુવાનને સંતાનના 7 દીકરીઓ હતી થોડા દિવસ પહેલા જ પુત્રનો…
View More હળવદમાં પુત્ર વિરહના આઘાતથી પિતાનું હાર્ટએટેકથી મોત : 7 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવીરોડ શોમાં હોમગાર્ડ જવાન અને એસ.ટી. ડ્રાઈવરના હાર્ટએટેકથી મોત
બે મહિલા બેભાન થઈ ઢળી પડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા માટે બંદોબસ્તમાં મુકવામાં આવેલા 29 વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ…
View More રોડ શોમાં હોમગાર્ડ જવાન અને એસ.ટી. ડ્રાઈવરના હાર્ટએટેકથી મોતરામનગરના આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધના હાર્ટએટેકથી મોત
શહેરમાં આજીવસાહટ નજીક આવેલા રામનગરના આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઇ રહેલા વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા ગમગીની છવાઇ જવા પામી હતી. આ…
View More રામનગરના આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધના હાર્ટએટેકથી મોતમીલ્કત કપાતની ચિંતામાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત
વોર્ડ નં. 4 માં ડીપી રોડ કપાતમાં આવતી મિલકતોને અપાયેલ મુદત પૂર્ણ થતાં અસરગ્રસ્તોમાં નારાજગી જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીપી…
View More મીલ્કત કપાતની ચિંતામાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોતએકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત
શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર આવેલા આગમન સિટીમાં એકલવાયુ જીવન જીવતાં વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. વૃધ્ધ બે દિવસથી ઘરમાંથી બહાર નીકળ્યા ન હોય પાડોશીએ…
View More એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોતલાલપરી વિસ્તારમાં યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
મોરબી રોડ પર લાલપરી નદીના કાંઠે રહેતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ,…
View More લાલપરી વિસ્તારમાં યુવકનું હૃદયરોગના હુમલાથી મોતમાહિ ડેરીના નિવૃત્ત મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં નવા રીંગ રોડ પર રહેતા માહિ ડેરીના નિવૃત જનરલ મેનેજરનું હદય રોગનો હુમલો…
View More માહિ ડેરીના નિવૃત્ત મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ