રાજકોટ શહેરના ઓમનગરમાં રહેતા યુવાનનું હૃદયના રોગની બીમારીના કારણે મોત નિપજ્યું હતું.એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવકના મોતનું સાચું કારણ જાણવા માટે…
View More ઓમનગરના યુવાનનું હૃદયરોગની બીમારીથી મોત, પુત્રના મોતથી પરિવારમાં શોકheart attack
કાનપુરની શિક્ષિકાનું માધાપર ચોકડીએ હોટલમાં હાર્ટએટેકથી મોત
યુપીના કાનપુર રહેતાં કલ્પનાબેન રામબહાદુર પાલીવાલ (ઉ.વ.55) નામના મહિલા રાતે બારેક વાગ્યે માધાપર ચોકડીએ હોટેલમાં હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં સાથેના છત્તીસગઢના પ્રદિપભાઇએ તેમને…
View More કાનપુરની શિક્ષિકાનું માધાપર ચોકડીએ હોટલમાં હાર્ટએટેકથી મોતવૃધ્ધ યાત્રી, બાંધકામ કોન્ટ્રાક્ટર સહિત પાંચના હાર્ટએટેકથી મોત
ગોકુલનગરના વૃધ્ધ, કૈલાશ પાર્કના પ્રૌઢ, સુંદરસિટીમાં રહેતા યુવાન, નાનામવા સર્કલ પાસે રાજ રેસીડેન્સીમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટરનું હૃદય બેસી ગયુ આજે વધુ પાંચ લોકોના હાર્ટ એટેકથી…
View More વૃધ્ધ યાત્રી, બાંધકામ કોન્ટ્રાક્ટર સહિત પાંચના હાર્ટએટેકથી મોતભરણપોષણના કેસમાં જેલમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા જેલમાં ભરણપોષણના કેસમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ છે. શાપર વેરાવળનો યુવાન 3…
View More ભરણપોષણના કેસમાં જેલમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોતરાજકોટમાં બે યુવાન સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોત
સદ્ભાવના વૃદ્ધાશ્રમના બે વૃદ્ધના હૃદય બેસી ગયા શાપર વેરાવળના આદર્શ વિહાર પાસે રહેતો શતેન્દ્ર શિવનાથ વર્મા (ઉં.વ.31) નામનો યુવાન રાતે દસેક વાગ્યે રૂૂમ પર બેભાન…
View More રાજકોટમાં બે યુવાન સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોતમેટોડાના દેવડા ગામેે પૌત્રીના લગ્નની જાન આવે તે પહેલા દાદીનું હૃદય બેસી ગયું
લગ્નનો હરખ શોકમાં ફેરવાયો, વૃધ્ધ થોડા દિવસ પહેલા જ ઝારખંડથી આવ્યા હતાં રાજકોટમાં વધુ ત્રણ લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ નીપજ્યા છે. રાજકોટ શહેરના મેટોડા પાસે…
View More મેટોડાના દેવડા ગામેે પૌત્રીના લગ્નની જાન આવે તે પહેલા દાદીનું હૃદય બેસી ગયુંભરૂચમાં નકલી પોલીસે ધમકાવતા વાહનચાલક પ્રૌઢનું એટેકથી મોત
નકલી પોલીસના ત્રાસથી એક નિર્દોષ વાહનચાલકનું કરુણ મોત નીપજ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રહાડપોર રોડ પર 43 વર્ષીય આધેડ એક્ટિવા પર જઈ રહ્યા હતા.…
View More ભરૂચમાં નકલી પોલીસે ધમકાવતા વાહનચાલક પ્રૌઢનું એટેકથી મોતફૂટબોલ રમતા મેઘાલયના સાંસદ હાર્ટએટેકથી ઢળી પડ્યા
સમયસર સારવાર ન મળતા આખરે મૃત્યુ: રિકિ સિંગકોન દિગ્ગજ નેતા હતા મેઘાલયના રાજકારણ માટે આજે અમંગળ સમાચાર સામે આવ્યા છે. શિલોંગના લોકપ્રિય સાંસદ રિકી એ.…
View More ફૂટબોલ રમતા મેઘાલયના સાંસદ હાર્ટએટેકથી ઢળી પડ્યાદીકરીને ખાખી વર્દી પહેરેલી જૂએ એ પહેલાં પિતા જિંદગીનો જંગ હારી ગયા
ગાંધીનગરમાં પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન કરુણ ઘટના બની હતી. ગાંધીનગરના સેક્ટર 27 ભરતી ગ્રાઉન્ડ પર દીકરી પરીક્ષા માટે મેદાનમાં દોડતી હતી, ત્યારે બહાર તેના…
View More દીકરીને ખાખી વર્દી પહેરેલી જૂએ એ પહેલાં પિતા જિંદગીનો જંગ હારી ગયાસોફટવેર એન્જિનિયર સહિત વધુ બેના હૃદય ધબકારા ચૂકી ગયા
લક્ષ્મીવાડીમાં યુવાન અને કોઠારિયાના આધેડનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી સોફટવેર એન્જિનિયર યુવાન સહિત વધુ બે…
View More સોફટવેર એન્જિનિયર સહિત વધુ બેના હૃદય ધબકારા ચૂકી ગયા