ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોનું ઘર છે અને આ વિસ્તારમાં કાયમી સિંહોનો વસવાટ જોવા મળે છે ગત રાત્રીના એક સિંહ ત્રણ સીંહણ અને બે…
View More ઝુંડવડલીમાં સિંહ પરિવારે અગાસી પર માણી વરસાદની મોજgujarat
જામનગરમાં ઓછા વરસાદ વચ્ચે પાણીના બગાડ અટકાવવા મહાનગરપાલિકાની અપીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે પત્રકાર મિલન યોજી શહેરની પાણીની સ્થિતિ, સફાઈ વ્યવસ્થા, કચરા એકત્રીકરણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કમિશનર…
View More જામનગરમાં ઓછા વરસાદ વચ્ચે પાણીના બગાડ અટકાવવા મહાનગરપાલિકાની અપીલદેવભૂમિ દ્વારકા જિલ્લાના 166 ગામોના રોડ-રસ્તા અને પુલ-બ્રિજ ખખડધજ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આશરે 166 ગામોના રોડ-રસ્તા અને પુલ-બ્રિજની હાલત અત્યંત ખખડધજ અને બિસ્માર હોવા અંગે આજરોજ જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના 166 ગામોના રોડ-રસ્તા અને પુલ-બ્રિજ ખખડધજજામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યા
જામનગર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા દ્વારા રાત્રિના સમયે પણ સ્થળ પર પહોંચી રૂૂબરૂૂ નિરીક્ષણ શરૂૂ કરવામાં આવ્યું છે. સાંજના…
View More જામનગરમાં રાત્રી સફાઇ માટે ખુદ મ્યુનિ.કમિશનર ફિલ્ડમાં ઉતર્યાહળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયા
280 મણ જીરૂ અને બોલેરો મળી 12.70 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની શોધખોળ ચરાડવા ગામની સીમમાં આવેલ ઓઈલ મિલમાંથી જીરૂૂની ચોરીના ગુનામાં એલસીબી ટીમે ચાર…
View More હળવદના ચરાડવામાં ઓઇલ મિલમાંથી 10.64 લાખનું જીરૂ ઉઠાવી જનાર ચાર તસ્કરો ઝડપાયાવેલણ ગ્રામ પંચાયતનો સ્પેસ સેન્ટર માટે ગ્રામજનોની સહમતિ વિના જમીન આપવાનો ઇનકાર
કોડીનાર તાલુકાના વેલણ ,માઢવાડ બંદર વિસ્તારના દરિયાકાંઠે આવનાર સ્પેસ લોન્ચિંગ સેન્ટર માટે જરૂૂરી જમીન મેળવવા માટે ગતિવિધિ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂૂપે કોડીનાર મામલતદાર…
View More વેલણ ગ્રામ પંચાયતનો સ્પેસ સેન્ટર માટે ગ્રામજનોની સહમતિ વિના જમીન આપવાનો ઇનકારઉપલેટા પાલિકા પ્રમુખના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર
ખુલ્લી ગટર, તૂટેલી પાઇપલાઇન તેમજ અત્યંત બિસમાર રસ્તાઓથી સ્થાનિકોને હાલાકી: વિપક્ષને કરાઇ રજૂઆત ઉપલેટા શહેરમાં ખુદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર સાતમાં આવેલ ભગવતી પાર્ક-1 વિસ્તારમાં…
View More ઉપલેટા પાલિકા પ્રમુખના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચારગઢડા ગોપીનાથ મંદિરે જળઝીલણી એકાદશીની ભવ્ય ઉજવણી
બોટાદ જીલ્લાના ગઢડા ગોપીનાથજી મહારાજના મંદિર ખાતે પરિવર્તિની જળઝીલણી એકાદશીનો પવિત્ર અને ઐતિહાસિક મહિમા ધરાવતો સમૈયો આજે ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ…
View More ગઢડા ગોપીનાથ મંદિરે જળઝીલણી એકાદશીની ભવ્ય ઉજવણીજામનગર શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં મોટો ફેરફાર : હવે 101ના બદલે 112 રહેશે કાર્યરત
નાગરિકોની સલામતી અને કટોકટીના સમયે ત્વરિત મદદ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ સિંગલ ઇમરજન્સી નંબર 112નો વ્યાપ વધાર્યો છે.…
View More જામનગર શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં મોટો ફેરફાર : હવે 101ના બદલે 112 રહેશે કાર્યરતગુજરાતમાં ફિલ્મી સિતારાઓનો જમાવડો, આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ
ગુજરાત આજે દેશના સૌથી મોટા ફિલ્મી સમારોહનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. એકતાનગર એટલે કે કેવડિયામાં આજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
View More ગુજરાતમાં ફિલ્મી સિતારાઓનો જમાવડો, આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ