રાજકોટના હનુમાન મઢી ચોક નજીક એરપોર્ટ તરફ જતા રસ્તે મુંબઇના સ્લમ વિસ્તાર જેવી મીની ધારાવી એવી છોટુનગર ઝૂપડપટ્ટીમાં ભંગારના ધંધાર્થીઓ, દારૂૂ સહિત નશો વેચતા તત્વો…
View More છોટુનગર ઝૂંપડપટ્ટી પાસે બનશે પોલીસ રાઉટીgujarat
પેટ્રોલપંપ પર હવા પુરવાનું કામ કરતા દિવ્યાંગને કાર ચાલકે કચડી નાખ્યા
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ભાવનગર રોડ પર ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને નાનપણથી…
View More પેટ્રોલપંપ પર હવા પુરવાનું કામ કરતા દિવ્યાંગને કાર ચાલકે કચડી નાખ્યાતમામ હોકર્સને QR કોડવાળા ઓળખપત્ર આપવામાં આવ્યા
શહેરમાં નાના ધંધાર્થીઓ તથા ફેરીયાઓ પોતાના ધંધા-વ્યવસાય દ્વારા રોજગારી મેળવી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 85 જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. જેમાં…
View More તમામ હોકર્સને QR કોડવાળા ઓળખપત્ર આપવામાં આવ્યાદિવાળી પહેલા સીંગતેલનો ડબ્બો 3000ને પાર
દિવાળી આવવા જાય છે ત્યારે રસોડાના બજેટ પર ફટકો પડ્યો છે. સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3,000 રૂૂપિયાની સપાટી વટાવી ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં…
View More દિવાળી પહેલા સીંગતેલનો ડબ્બો 3000ને પારકાલથી રાજ્યભરના તલાટીઓને મહેસૂલી કામગીરીમાંથી મુક્તિ, જોબચાર્ટ મુજબ બજાવશે ફરજ
રાજ્યના પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓની કામગીરીને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પંચાયત હસ્તકના તલાટીઓને મહેસૂલી કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી…
View More કાલથી રાજ્યભરના તલાટીઓને મહેસૂલી કામગીરીમાંથી મુક્તિ, જોબચાર્ટ મુજબ બજાવશે ફરજવડાપ્રધાન મોદી તા.26-27 ગુજરાતમાં ‘રન ફોર યુનિટી’ સહિતના કાર્યક્રમોમાં જોડાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 24 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન દેશનાં ત્રણ મહત્વપૂર્ણ રાજ્યોની ચાર દિવસીય મુલાકાત લેવાના છે. આ વિશેષ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ઉત્તર પ્રદેશ,…
View More વડાપ્રધાન મોદી તા.26-27 ગુજરાતમાં ‘રન ફોર યુનિટી’ સહિતના કાર્યક્રમોમાં જોડાશેભાજપના જ નગરસેવક ખોલશે રોડની પોલ, વિપક્ષ માપશે દુષ્કાળના વર્ષમાં આયોજનનું ‘પાણી’
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી શનિવારે મળનાર જનરલ બોર્ડમાં ભાજપના 7 અને કોંગ્રેસ તરફથી 3 મળીને કુલ 23 જેટલા મુદ્દાઓને લઇને વહીવટી વિભાગ પાસેથી વિગતો માગવામા આવી…
View More ભાજપના જ નગરસેવક ખોલશે રોડની પોલ, વિપક્ષ માપશે દુષ્કાળના વર્ષમાં આયોજનનું ‘પાણી’કચ્છમાં ATS ત્રાટકી, પૂછપરછ માટે એક શખ્સને ઉઠાવી ગઇ
અહીંના મીઠીરોહરમાં આજે આતંકવાદ વિરોધી દળ (એ.ટી.એસ.)ની ટીમે ધામા નાખ્યા હતા અને સાંજના અરસામાં એક શખ્સને પૂછપરછ અર્થે ઉપાડી ગઈ હોવાનું સપાટી ઉપર આવ્યું છે.…
View More કચ્છમાં ATS ત્રાટકી, પૂછપરછ માટે એક શખ્સને ઉઠાવી ગઇવડોદરામાં આસિ.લેબર કમિશનર અને શ્રમ અધિકારી 70 હજારની લાંચ લેતા ઝડપાયા
વડોદરામાં લાંચિયા સરકારી બાબુઓ સામે એસીબીએ લાલ આંખ કરીને વધુ એક સફળ ટ્રેપ કરી છે. લેબર કમિશનર કચેરીમાં લેબર લાયસન્સ આપવા માટે રૂૂ. 70 હજારની…
View More વડોદરામાં આસિ.લેબર કમિશનર અને શ્રમ અધિકારી 70 હજારની લાંચ લેતા ઝડપાયાપંજાબના કુખ્યાત ગુનેગારોને છૂપાવા માટે ગુજરાત ફેવરિટ
પંજાબમાં મોટા ગુનાઓમાં ફરાર આરોપીઓ હવે ગુજરાતમાં છુપાઈને રહે છે. 2022માં ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાથી લઈને હમણાંના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેડ સાંધુની હત્યા સુધીના કેસોના…
View More પંજાબના કુખ્યાત ગુનેગારોને છૂપાવા માટે ગુજરાત ફેવરિટ