જોડિયા તાલુકાના જશાપર ગામના 56 વર્ષીય ખેડૂતે લતીપર ગામના બે શખ્સો સામે લાયસન્સ વિના નાણાં ધીરધાર કરી ઊંચા વ્યાજે રકમ વસૂલવા તેમજ ધાકધમકી આપ્યાની ફરિયાદ…
View More ધ્રોલના લતીપર ગામે ખેડૂત પાસેથી બે વ્યાજખોરોએ રાક્ષસી વ્યાજ વસુલ્યુંgujarat
જામનગરમાં કબૂતર ઉડાડતા બે બાળકોને વીજશોક લાગતા એકનું મોત
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મોમાઈપાનવાળી શેરીમાં તા. 17ના રોજ કબૂતર ઉડાવવા દરમિયાન વીજ કરંટ લાગતાં બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને તાત્કાલિક…
View More જામનગરમાં કબૂતર ઉડાડતા બે બાળકોને વીજશોક લાગતા એકનું મોતઉનામાં પોલીસના નામે વેપારીનું અપહરણ કરી લૂંટી લેનાર ટોળકી ઝડપાઇ
ઉનામાં નકલી SOG પોલીસની ઓળખ આપીએકદેશી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રકમ પડાવી લેવાના ચકચારી બનાવનો ગીર સોમનાથ પોલીસે ભેદ…
View More ઉનામાં પોલીસના નામે વેપારીનું અપહરણ કરી લૂંટી લેનાર ટોળકી ઝડપાઇજામનગરના સેકશન ઓફિસર સાથે માથેરાનમાં 3 લાખની ઓનલાઇન છેતરપિંડી
ધ્રોલ તાલુકાના હરીપર ગામના રહેવાસી અને ઉપલેટા ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હાર્દિકકુમાર ચનાભાઈ ભંડેરી (પટેલ) સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ…
View More જામનગરના સેકશન ઓફિસર સાથે માથેરાનમાં 3 લાખની ઓનલાઇન છેતરપિંડીજામનગરના રહેણાંક વિસ્તારમાં ગરબાના આયોજન સામે વિરોધ
ચાર સોસાયટીના રહેવાસીઓનું કલેક્ટર, કમિશનર અને એસપીને આવેદન : પરવાનગી ન આપવા માંગ જામનગર શહેરના ગીતા મંદિર નજીકના રહેણાંક વિસ્તારમાં જેન-ઝી ગરબા મહોત્સવના નામે નવરાત્રીના…
View More જામનગરના રહેણાંક વિસ્તારમાં ગરબાના આયોજન સામે વિરોધવ્યાજના વિષચક્રમાં ફસાયેલા આધેડ જાહેરમાં લટકી ગયા
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા વ્યાજંકવાદ વર્ષોથી ફુલ્યોફાલેલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉંચા વ્યાજનો ભોગ બનાનર ને પોલીસે મદદ કરશે તેવું સતત આશ્વાસન છતાંય…
View More વ્યાજના વિષચક્રમાં ફસાયેલા આધેડ જાહેરમાં લટકી ગયામોરબીમાં કરચોરો પર GST વિભાગની તવાઇ: 4 હાર્ડવેર વેપારીઓને ત્યાં દરોડા
નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોરબીમાં કરચોરો પર તવાઈ બોલાવવા જીએસટી વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. આજે વહેલી સવારથી જ…
View More મોરબીમાં કરચોરો પર GST વિભાગની તવાઇ: 4 હાર્ડવેર વેપારીઓને ત્યાં દરોડાવઢવાણની જ્ઞાનશક્તિ સ્કૂલમાં છાત્રાઓ સાથે છેડછાડ વાલીઓનો હોબાળો
વઢવાણની જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ રેસિડેન્સી અને હોસ્ટેલને લઈને વાલીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને પૂરતી પાયાની સુવિધાઓ મળતી ન હોવા ઉપરાંત પાણી અને…
View More વઢવાણની જ્ઞાનશક્તિ સ્કૂલમાં છાત્રાઓ સાથે છેડછાડ વાલીઓનો હોબાળોજામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ બિલના બાકી નાણાંની વસૂલાત માટે પીજીવીસીએલની ઝુંબેશ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બિલની બાકી રકમની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલ…
View More જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ બિલના બાકી નાણાંની વસૂલાત માટે પીજીવીસીએલની ઝુંબેશભાવનગરની CSMCRIએ 37% પાક ઉત્પાદન વધારતું ખાતર બનાવ્યું
દરિયાઇ શેવાળમાંથી બાયોસ્ટિમ્યુલન્ટ પધ્ધતિથી ખાતર બનાવવા માટે વિશાખાપટ્ટનમની કંપનીને કોમર્શિયલ ઉત્પાદન માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરાઇ સોયાબીન-તલ-મગ-મકાઇ-ડાંગર-બટાટા-શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃધ્ધિ નોંધાઇ, 43 એગ્રીકલ્સ યુનિવર્સિટીની 170 જગ્યાએ…
View More ભાવનગરની CSMCRIએ 37% પાક ઉત્પાદન વધારતું ખાતર બનાવ્યું