ધોરાજી સબ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ સંદર્ભે જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો.…
View More ધોરાજી પોલીસ દ્વારા 73.66 લાખથી વધુના જપ્ત વિદેશી દારૂનો નાશgujarat
ખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ તરીકે શપથવિધિ
ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી જીતેન્દ્રભાઈ કણજારીયાની તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકેની બિનહરીફ નિયુક્તિ થઈ છે. ત્યારે ગઈકાલે સોમવારે સવારે દિલ્હી ખાતેના સંસદ ભવનમાં તેમણે સંસદ સભ્ય…
View More ખંભાળિયાના જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ તરીકે શપથવિધિ20,000 ચેરીટેબલ અને ધાર્મિક ટ્રસ્ટોની રીન્યુલ અટકતા હોબાળો
અમદાવાદ સ્થિત આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ મંગળવારે સેંકડો ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો અને કલમ-8 કંપનીઓ દ્વારા તેમની પુન: નોંધણી અરજીઓ નકારવામાં આવ્યા બાદ દાખલ કરવામાં આવેલી…
View More 20,000 ચેરીટેબલ અને ધાર્મિક ટ્રસ્ટોની રીન્યુલ અટકતા હોબાળોવિંછીયાના હાથસણીમાં પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રીનો ઝેર પી આપઘાત
વિંછીયાના હાથસણી ગામે રહેતી યુવતીને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું સારવારમાં મોત નિપજતાં…
View More વિંછીયાના હાથસણીમાં પિતાના ઠપકાથી માઠુ લાગતા પુત્રીનો ઝેર પી આપઘાતરાજ્યમાં વરસાદી માહોલ જામ્યો: 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
રાજ્યમાં ચોમાસાએ હવે જોરદાર બેટિંગ શરુ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ તો…
View More રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો: 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચજેતપુર રણુજા મંદિરના મહંતનો કૂવામાં પડી આપઘાત
ગંભીર બીમારીથી કંટાળી આત્યંતિક પગલું ભર્યાની સ્યુસાઇડ નોટ મળી રાજકોટ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને આઘાત ફેલાવી દેનારા એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે.…
View More જેતપુર રણુજા મંદિરના મહંતનો કૂવામાં પડી આપઘાતજસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાત
જસદણના આંબરડી ગામે શિક્ષકે ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગતો મુજબ જસદણ આબરડી ગામે શિક્ષક કશ્યપભાઈ જળુએ ઘરે એકલા…
View More જસદણ તાલુકાના આંબરડીમાં શિક્ષકનો ફાંસો ખાઇ આપઘાતબે ન્યાયધીશોના વિરોધમાં રાજકોટના વકીલોની હડતાળ
મુખ્ય પ્રવેશદ્વાર પાસે સૂત્રોચ્ચાર તમામ કોર્ટની કાર્યવાહી ઠપ, આગળની રણનીતિ માટે કાલે જનરલ બોર્ડ શહેરની ઘંટેશ્વર નજીક નવી કોર્ટના બે ન્યાયાધીશોની ગેરવર્તણુકના બાબતે વકીલો દ્વારા…
View More બે ન્યાયધીશોના વિરોધમાં રાજકોટના વકીલોની હડતાળકલેકટરે કરેલા ડિમોલિશનમાં માર્ગ-મકાન વિભાગના રજવાડી ખર્ચા!
મ્યુનિ.કોર્પોરેશનને પણ આંટી મારે તેવા રેટ કોન્ટ્રાકટ; 200 મિ.લી.પાણીની બોટલનો ભાવ રૂા.9, બિસ્કીટના 10 રૂા.ના પેકેટના 65 થી 70, મેથીના 200 ગ્રામ ખાખરાના રૂા.130ના ભાવ…
View More કલેકટરે કરેલા ડિમોલિશનમાં માર્ગ-મકાન વિભાગના રજવાડી ખર્ચા!હૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બે બનાવોમાં…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ