ગુજરાતમાં વાઘ પાછા લાવવાની તૈયારીને વેગ મળ્યો છે. નેશનલ બોર્ડ ઑફ વાઇલ્ડલાઇફની ઉચ્ચ કક્ષાની ટીમે થોડા દિવસ પહેલાં રતનમહાલની મુલાકાત લીધી હતી. ટીમે જોયું કે…
View More રતનમહાલ બોર્ડર આસપાસ રીઝર્વ એરીયામાં 11 વાઘ મૂકાશે; શિકાર માટે 2500 પ્રાણી હાજરgujarat
જેલ છે કે કોલસેન્ટર ? લાજપોરમાંથી 11 મોબાઇલ-10 સિમ-3 ચાર્જર મળ્યા
સુરતની અતિ આધુનિક અને ‘હાઇટેક’ગણાતી મધ્યસ્થ જેલમાં વિજિલન્સના દરોડા સુરત શહેરની અતિ આધુનિક અને ’હાઇટેક’ ગણાતી લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. જેલ…
View More જેલ છે કે કોલસેન્ટર ? લાજપોરમાંથી 11 મોબાઇલ-10 સિમ-3 ચાર્જર મળ્યાફાટીને ધૂમાડે ગયેલી મોંઘવારીમાં ભેગું થતું નથી, પગાર-ભથ્થા વધારો માંગતા જિલ્લા પંચાયત સભ્યો
લોકસેવા માટે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના લગભગ તમામ સભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને માનદ વેતન આપવાની માગણી કરાઈ…
View More ફાટીને ધૂમાડે ગયેલી મોંઘવારીમાં ભેગું થતું નથી, પગાર-ભથ્થા વધારો માંગતા જિલ્લા પંચાયત સભ્યોબાપુના ઝેરીલા બોલથી ભડકો, રાજકોટ સહિત ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારા ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સવર્ણ સમાજ સામે અત્યંત આપત્તિજનક અને વિવાદાસ્પદ નિવેદન કરતાં સમગ્ર રાજ્યના સામાજિક…
View More બાપુના ઝેરીલા બોલથી ભડકો, રાજકોટ સહિત ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનોમોરબી મહાપાલિકામાં કમિશનર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદ
ગાર્ડન લોકાર્પણના કાર્યક્રમની પત્રિકામાંથી ચેરમેનનું નામ કટ, મેયરે સૂચના આપી તો ગૃહમાંથી રિમૂવ કરી દીધા મોરબી મહાનગરપાલિકામાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો અભાવ હોય…
View More મોરબી મહાપાલિકામાં કમિશનર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિવાદકલ્યાણપુરના મહાદેવિયામાં થાંભલાનું કામ બંધ કરાવવા બે સગા ભાઇઓ ઉપર ફાયરિંગ
કલ્યાણપુરના મહાદેવીયા ગામે ઉર્જા કંપનીમાં ધાક જમાવવાના કથિત પ્રયાસોના ભાગ રૂૂપે ફાયરિંગ કરી, બે ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચાડવા અંગેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં…
View More કલ્યાણપુરના મહાદેવિયામાં થાંભલાનું કામ બંધ કરાવવા બે સગા ભાઇઓ ઉપર ફાયરિંગસુરેન્દ્રનગરમાં જીમમાં આવતી યુવતીઓને બ્લેકમેઇલિંગના ખેલ !
સુરેન્દ્રનગર શહેરમાં જીમના નામે ચાલતા કથિત બ્લેકમેલિંગ કાંડમાં પોલીસે ‘ક્લબ 71’ની બે જીમ સીલ કરી છે. એક જીમ ટીબી હોસ્પિટલ પાસે છે અને બીજી 80…
View More સુરેન્દ્રનગરમાં જીમમાં આવતી યુવતીઓને બ્લેકમેઇલિંગના ખેલ !ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ 43 દિવસે ઝડપાયો
ભાવનગર જિલ્લામાં દોઢેક માસ પહેલાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચકચારી ઘટનાનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસ પાંજરે પૂરાયો છે. રાજસ્થાન એટીએસની મદદથી એસએમસીએ રાજસ્થાની શખ્સને દબોચી લઈ 8…
View More ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ 43 દિવસે ઝડપાયોવડિયાના અરજણસુખ ગામે પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇ
વડિયા તાલુકાના અરજણસુખ અને તોરી ગામ વચ્ચે રાત્રીથી સવાર સુધીમાં વન્યપ્રાણી દ્વારા હુમલાની ચાર ઘટનાઓ સામે આવ્યાના અહેવાલથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઇજાગ્રસ્તો અને…
View More વડિયાના અરજણસુખ ગામે પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણ પાંજરે પૂરાઇગીરના સણોસરી ગામે 3 વર્ષના બાળકને ફાડી ખાતો દીપડો
અમરેલી જિલ્લામાં ગઇકાલે સિંહણે પાંચ લોકો ઉપર હુમલો કર્યાની ઘટના બાદ ગતરાત્રે ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલની બોર્ડર નજીક આવેલા સણોસરી ગામની સીમમાં ત્રણ વર્ષના…
View More ગીરના સણોસરી ગામે 3 વર્ષના બાળકને ફાડી ખાતો દીપડો