ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર ઘ્વારા આગામી તા. 14.12.24 નાં નેશનલ લોક અદાલત નું…
View More જિલ્લાની તમામ કોર્ટોમાં તા.14 ડિસે. નેશનલ લોકઅદાલત યોજાશેgujarat
મુંગણી ગામે જૂની અદાવતમાં બે મિત્રો ઉપર જીવલેણ હુમલોહુમલાખોર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે નો વ્યવસાય કરતા છત્રપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના 23 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર નિલેશસિંહ…
View More મુંગણી ગામે જૂની અદાવતમાં બે મિત્રો ઉપર જીવલેણ હુમલોહુમલાખોર પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇખોડિયાર કોલોનીમાં બાળમજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો
બે બાળમજૂરોને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલતી પોલીસ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલનો સંચાલક પોતાની હોટલમાં નાની વયના બાળકોને કામે રાખીને બાળમજૂરી…
View More ખોડિયાર કોલોનીમાં બાળમજૂરી કરાવનાર હોટલ સંચાલક સામે ગુનો નોંધાયોખાખી વર્દીનો પાવર સામાન્ય નાગરિક પર બતાવવો જોખમી
અમદાવાદની એક પ્રીમિયર ઈન્સ્ટિટ્યૂટ માઈકાના વિદ્યાર્થીની હત્યા સામાન્ય રકઝકમાં રક્ષક કહેવાતા પોલીસ દળના કોન્સ્ટેબલને જ કરી નાખતા સમગ્ર રાજ્યમાં આઘાત સાથે રોષની લાગણી ઊભી થવા…
View More ખાખી વર્દીનો પાવર સામાન્ય નાગરિક પર બતાવવો જોખમીવેરાવળમાં ફટાકડાનો તીખારો નિદ્રાધીન વૃદ્ધા ઉપર પડતા દાઝી જતાં મોત
વેરાવળમાં આવેલી સરાત સોસાયટીમાં રહેતા વૃદ્ધા પહેલા માળે સુતા હતા તે દરમિયાન નીચે બાળકો ફટાકડા ફોડતા હતા જે ફટાકડાનો તિખારો ઉડીને બાલકનીમાંથી વૃદ્ધા માથે પડયો…
View More વેરાવળમાં ફટાકડાનો તીખારો નિદ્રાધીન વૃદ્ધા ઉપર પડતા દાઝી જતાં મોતભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા વાગ્દત્તાનો આપઘાતનો પ્રયાસ
જસદણ પંથકમાં બનેલી ઘટના: ગળેફાંસો ખાઇ લેનાર યુવતીને સારવારમાં ખસેડાઇ જસદણ પંથકમાં ભાવિ ભરથારે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં જવાની ના પાડતા વાગ્દતાને માઠુ લાગી આવ્યું…
View More ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા વાગ્દત્તાનો આપઘાતનો પ્રયાસભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત
ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતી પુનાબેન કિશોરભાઈ મોરી નામની 18 વર્ષ વિદ્યાર્થીનીને ભણવા બાબતે મનમાં લાગી આવતા શુક્રવારે સાંજના સમયે તેણે પોતાના હાથે પંખામાં સાડી…
View More ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાતદ્વારકાધીશ જગતમંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી
યાત્રાધામ દ્વારકા જગત મંદિરે કાર્તિક સુદ પુનમના દેવી-દેવતાનો તહેવાર દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને દામોદર ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણીઆવતીકાલથી ઠંડીનો ચમકારો, તાપમાન 16 ડિગ્રી સુધી નીચું જશે
ગુજરાતમાં નવેમ્બર મહિનાને 15 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ પણ જોઈએ તેવી ઠંડીની શરૂૂઆત નથી થઈ. માત્ર વહેલી પરોઢ અને રાતના સમયે થોડો ઠંડીનો…
View More આવતીકાલથી ઠંડીનો ચમકારો, તાપમાન 16 ડિગ્રી સુધી નીચું જશેજસદણમાંથી નકલી ડોલર સાથે વેપારી સહિત ત્રણ શખ્સો ઝડપાયા
જસદણ પંથકમાં નકલી અમેરિકન ડોલર વટાવવા આવેલા 3 શખ્સોને ગ્રામ્ય એસઓજીએ ઝડપી લઈ અમેરિકાની 100 ડોલરની 94 જેટલી નકલી ડોલરની નોટ તથા ભારતીય ચલણની 500ના…
View More જસદણમાંથી નકલી ડોલર સાથે વેપારી સહિત ત્રણ શખ્સો ઝડપાયા