12 દિવસ પહેલા રાત્રે બર્થ-ડે ઉજવવા ફટાકડા ફોડી ધમાલ મચાવી હતી વિદ્યા નગરી વિદ્યાનગરમાં બર્થ-ડે કે અન્ય પ્રસંગની ઉજવણીમાં ઉન્માદનો અતિરેક થઇ રહ્યો છે. ખાસ…
View More વિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈgujarat
કેશોદમાં યુવક પર હુમલો, આંખ પાસે ખૂંપી ગયેલા દાંતરડા સાથે જ હોસ્પિટલે ખસેડ્યો
પોલીસ ભરતીની દોડની પ્રેક્ટિસ કરવા જતો હતો ત્યારે રસ્તેથી નીકળવા પ્રશ્ર્ને હુમલો કરાયો જુનાગઢના કેશોદમાં રસ્તા પર નીકળવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર જીવલેણ…
View More કેશોદમાં યુવક પર હુમલો, આંખ પાસે ખૂંપી ગયેલા દાંતરડા સાથે જ હોસ્પિટલે ખસેડ્યોઈકોઝોન મુદ્દે ન્યાય નહીં મળે તો સિંહદર્શન બંધ
સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું…
View More ઈકોઝોન મુદ્દે ન્યાય નહીં મળે તો સિંહદર્શન બંધમહાપાલિકાએ મુખ્ય માર્ગો પરથી વધુ 14 રેંકડી – કેબિન જપ્ત કરી
જામનગર શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ ખડકાયેલી રેંકડીઓના ત્રાસથી હેરાન પરેશાન નાગરિકોને રાહત મળી છે. કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા આજે એસટી રોડ, પ્લોટ પોલીસ ચોકી…
View More મહાપાલિકાએ મુખ્ય માર્ગો પરથી વધુ 14 રેંકડી – કેબિન જપ્ત કરીખાણ ખનીજ કચેરીનો જુનિયર ક્લાર્ક રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર મા ખાણ ખનીજ કચેરી માં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક ને રૂૂ.10 હજાર ની લાંચ લેતા જામનગર ની લાંચ રૂૂશ્વત વિરોધી શાખા ની ટીમે છટકુ…
View More ખાણ ખનીજ કચેરીનો જુનિયર ક્લાર્ક રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયોત્રણબતી વિસ્તારમાં સરાજાહેર બે યુવાનો ઉપર જીવલેણ હુમલો
આઠ શખ્સો તલવાર-ધોકા-પાઈપ-છરી જેવા હથિયારો વડે તૂટી પડતાં ભયનો માહોલ જામનગરના ત્રણબતી વિસ્તારમાં ગઈકાલે રાતે હાથમાં તલવાર, લોખંડના પાઈપ, લાકડાંના ધોકા અને છરી સાથે ધસી…
View More ત્રણબતી વિસ્તારમાં સરાજાહેર બે યુવાનો ઉપર જીવલેણ હુમલોલાલપુર બાયપાસ નજીક કારખાનાના માલિક ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલો
જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલ ભોજલ એન્ટરપ્રાઈઝ નામના કારખાનાના માલિક ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓને સારવારમાં ખસેડાયા હતા. બીજી તરફ…
View More લાલપુર બાયપાસ નજીક કારખાનાના માલિક ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલો70 વર્ષથી ઉપરના વડીલોની આરોગ્ય સેવા માટે વય વંદના કાર્ડનો પ્રારંભ
જામનગર મહાનગર પાલિકાએ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય માટે એક નવો પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના હેઠળ, શહેરના 70 વર્ષથી ઉપરના વડીલોને 5…
View More 70 વર્ષથી ઉપરના વડીલોની આરોગ્ય સેવા માટે વય વંદના કાર્ડનો પ્રારંભ34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈ
બે આરોપીની શોધખોળ : રાધનપુર, નખત્રાણા, ભાભર, દિયોદર અને ડીસામાં ચોરી કર્યાની કબૂલાત રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવતા ચિત્રોડ અને જેઠાસરી ગામે ગત…
View More 34 મંદિરોમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈદ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદ
દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવીને ઓનલાઈન બુકિંગ કરી, અહીં આવતા…
View More દ્વારકામાં ફેક વેબસાઇટ બનાવી હોટેલના નામે ચીટિંગ કરતા ગઠિયા સામે કરાઇ ફરિયાદ