બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા એક 55 વર્ષિય અધેડે એક 9 વર્ષની માસુમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની જે તે સમયે…
View More 9 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર 55 વર્ષના ઢગાને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટgujarat
સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર હવસખોરને 20 વર્ષની જેલ
કોટડાસાંગાણી તાલુકામાં સીમમાં ઢોર ચરાવવા જતી સગીરાને ભોળવીને અમદાવાદ લઈ જઈ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાના પોકસો હેઠળના કેસમાં ગોંડલ સેશન્સ અદાલતે…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર હવસખોરને 20 વર્ષની જેલસોની વેપારી આપઘાત પ્રકરણ શાંત થવાનું નામ નથી લેતું ! આક્ષેપો બાદ રાત્રે સામસામી બઘડાટી
શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતાં અશ્વિનભાઇએ લીંબડીમાં ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. અશ્વિનભાઇ પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટના આધારે ચાર શખ્સ…
View More સોની વેપારી આપઘાત પ્રકરણ શાંત થવાનું નામ નથી લેતું ! આક્ષેપો બાદ રાત્રે સામસામી બઘડાટીમુસાફરોને લૂંટતી રાજકોટની રિક્ષાગેંગ ઝડપાઇ
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર…
View More મુસાફરોને લૂંટતી રાજકોટની રિક્ષાગેંગ ઝડપાઇબાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ જૂનાગઢના બે શખ્સો સામે ફરિયાદ
બાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરનાર બે શખ્સો સામે જેતપુર પોલીસમાં ગુન નોંધાયો છે. જૂનાગઢના શખ્સ સહિત બન્ને શખ્સો સામે આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી…
View More બાળકોના અશ્ર્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ જૂનાગઢના બે શખ્સો સામે ફરિયાદમહાસોમયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ, ગુરુવારે પોથીયાત્રા
શહેરના મેદાનમાં તારીખ 22 થી 27 દરમિયાન ભવ્ય અને દિવ્ય શ્રી વિરાટ વાજપેય મહાસોમ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં…
View More મહાસોમયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ, ગુરુવારે પોથીયાત્રાવાવમાં અપક્ષ માવજી પટેલ જીતશે: ભુવાએ ભાખ્યું ભવિષ્ય
વાવ વિધાનસભા બેઠક માટે 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ ગઈ અને આ ત્રિપાંખીયા જંગના પરિણામ પર હવે બધાની નજર છે. કોણ જીતશે એ તો23મીએ જ ખબર…
View More વાવમાં અપક્ષ માવજી પટેલ જીતશે: ભુવાએ ભાખ્યું ભવિષ્યમનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવે છે. જેઓ અવનવા નિવેદનો તેમજ પત્રોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એક વખત સાંસદ મનસુખ…
View More મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકોડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં રાજકોટ પોલીસની મહિલા ટીમ ત્રીજી વખત ચેમ્પિયન
પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેશ અને ટીમ સ્પીરીટ ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા ડીજીપી કપ…
View More ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં રાજકોટ પોલીસની મહિલા ટીમ ત્રીજી વખત ચેમ્પિયનગુજરાતમાં 5 વર્ષમાં બે હજાર પુરુષોનો આપઘાત: દુ:ખી પતિઓની રેલી
ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજારથી વઘુ પુરુષે લગ્ન-કારકિર્દીની સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે.પુરુષ એટલે કઠણ કાળજાનો અને જાહેરમાં રડે કે ઢીલો પડે તે ચલાવી…
View More ગુજરાતમાં 5 વર્ષમાં બે હજાર પુરુષોનો આપઘાત: દુ:ખી પતિઓની રેલી