જામનગર જિલ્લાના જામનગર-સમાણા ફુલનાથ રોડનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે, જે જિલ્લાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ રોડનું નવનિર્માણ રૂૂ. 94.40 કરોડના…
View More સમાણા ફુલનાથ રોડનું રૂા.94.40 કરોડના ખર્ચે થશે નવનિર્માણgujarat
કારચાલકે બાઇકને ઉલાળતા સાળા-બનેવીનાં મોત
નવી કારની ખરીદી કરવા જામનગર જતી વેળા ઠેબા ચોકડીએ કાળ ભેટયો, પરિવારમા ગમગીની જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને બાઈક વચ્ચેના ગોજારા અકસ્માતમાં…
View More કારચાલકે બાઇકને ઉલાળતા સાળા-બનેવીનાં મોતબોટાદના લેબોરેટરી સંચાલક સહિતનાઓને ઉંચા વળતરની લાલચ આપી એમઆરની 91.70 લાખની ઠગાઇ
પિતા-પુત્ર સહિત પાંચ સામે ફરિયાદ, પોલીસે તપાસ કરતા ટોળકીએ ફરિયાદના પૈસાના ત્રણ ફલેટ ખરીદી લીધા! બોટાદના ગઢડા રોડ, મંગલપરા સહજાનંદ ઓફસેટની પાછળ રહેતા અને બોટાદમાં…
View More બોટાદના લેબોરેટરી સંચાલક સહિતનાઓને ઉંચા વળતરની લાલચ આપી એમઆરની 91.70 લાખની ઠગાઇઅલંગમાં 50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈ
ભાવનગર ના અલંગ મણાર ગામની સરકારી પડતર અને ગૌચરણ મળી આશરે બે હજાર વિઘામા છેલ્લા ત્રીસેક વર્ષથી થતા આવતા ગેર કાયદેસર બાંધકામ દૂર કરવાનો કડક…
View More અલંગમાં 50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈઅમરેલી પાલિકાના પ્રમુખ સામે મોરચો માંડતા ભાજપના જ સભ્યો
અમરેલી પાલિકા પ્રમુખ દ્વારા સંદર્ભ પત્ર લઇને તમામ સભ્યોને રૂૂબરૂૂ બજવણી કરવા માટે નિકળ્યા હતા. બેઠક મુલત્વી રાખવાનો તેમનો આ નિર્ણય તદ્દન ભૂલ ભરેલો અને…
View More અમરેલી પાલિકાના પ્રમુખ સામે મોરચો માંડતા ભાજપના જ સભ્યોસાયબર ફ્રોડ કરવા ટોળકીનો નવો નુસ્ખો: ‘મોદી વિન ધમાકા’ના નામે 999માં મોબાઇલ વેચવાની ઓફર!
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને સાયબર માફિયાઓએ ઠગાઇની નવી રીત શોધી!: લોકોને સાવચેત રહેવા અપીલ મોદી વિન ધમાકા ઓફર સાથે સાયબર માફિયાઓએ નાણાં પડવાના…
View More સાયબર ફ્રોડ કરવા ટોળકીનો નવો નુસ્ખો: ‘મોદી વિન ધમાકા’ના નામે 999માં મોબાઇલ વેચવાની ઓફર!મોરબી જિલ્લામાંથી તમંચા સાથે બે શખ્સો ઝડપાયા
મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે. મોરબી એસ.ઓ.જી ટીમને સંયુક્ત રીતે ખાનગીમાં મળેલ…
View More મોરબી જિલ્લામાંથી તમંચા સાથે બે શખ્સો ઝડપાયાઅંજારમાં ફરી ‘ચડ્ડી બનિયાનધારી’ ટોળકી ત્રાટકી, રહેવાસીઓની જાગૃતિથી તસ્કરો ભાગ્યા
અંજારના સહજાનંદ પાર્ક, પ્રભાતનગર, કૈલાશ નગર, અંજલિ પાર્ક તેમજ વિજયનગર વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રીય હોવાના વીડીયો વાયરલ થતાં શહેરના લોકોમા઼ આ ગેગ઼ની સક્રીયતાથી ભય…
View More અંજારમાં ફરી ‘ચડ્ડી બનિયાનધારી’ ટોળકી ત્રાટકી, રહેવાસીઓની જાગૃતિથી તસ્કરો ભાગ્યાહળવદમાં લેકવ્યૂ ગેસ્ટ હાઉસમાંથી ભાજપ અગ્રણી સંચાલિત જુગાર કલબ ઝડપાઇ
હળવદમાં આવેલી લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી 18 જુગારીઓને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી 2…
View More હળવદમાં લેકવ્યૂ ગેસ્ટ હાઉસમાંથી ભાજપ અગ્રણી સંચાલિત જુગાર કલબ ઝડપાઇખંભાળિયામાં યુવતીનો ભોગ લેતો હાર્ટએટેક
ઘરકામ કરતી સમયે ઢળી પડ્યા બાદ મોત ખંભાળિયામાં રહેતા એક ક્ષત્રિય પરિવારની 27 વર્ષની અપરિણીત પુત્રીનું સોમવારે સવારે હૃદયરોગના ઘાતક હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાના બનાવે…
View More ખંભાળિયામાં યુવતીનો ભોગ લેતો હાર્ટએટેક