રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલ સરધાર ગામે રહેતા મોબાઇલની દુકાન ચલાવતા વેપારીના એક કલાક બંધ પડેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ અને સોના ચાંદીના દાગીના…
View More સરધારમાં એક કલાક બંધ રહેલા વેપારીના બંધ મકાનમાંથી રૂ.1.50 લાખની ચોરીgujarat
ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચેની ધંધાકીય હરીફાઈમાં હત્યા માટે 50 લાખની સોપારી અપાઈ
રૂપિયાની લાલચે જૂનાગઢના ભાડુતી હત્યારાએ વટાણા વેરી દેતા ભાંડો ફૂટ્યો હત્યા કર્યા વગર ‘સોપારી’ પડાવી લેવા સોગઠાં ગોઠવ્યા પણ ફાવ્યો નહીં રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને…
View More ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચેની ધંધાકીય હરીફાઈમાં હત્યા માટે 50 લાખની સોપારી અપાઈહૃદયરોગનો હુમલો: યુવક અને વૃદ્ધાનો શ્ર્વાસ થંભી ગયો
હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરમાં સોની બજારમાં રહેતા યુવક અને નાગેશ્વરમાં રહેતા વૃદ્ધાનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More હૃદયરોગનો હુમલો: યુવક અને વૃદ્ધાનો શ્ર્વાસ થંભી ગયોમોઢા પર પ્લાસ્ટિકની કોથળી બાંધી જીએલએસ કોલેજના છાત્રનો આપઘાત
ગુલબાઇ ટેકરા વિસ્તારમાં સમર્પણ ફ્લેટની સામેની કેપી હોસ્ટેલમાં જીએલએસ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીએ પોતાના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી બાંધી હતી.…
View More મોઢા પર પ્લાસ્ટિકની કોથળી બાંધી જીએલએસ કોલેજના છાત્રનો આપઘાતપ્રાયોગિક કસોટીના માર્ક્સ અપલોડ થયા બાદ સુધારી શકાશે નહીં: બોર્ડ
ધો.10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે CBSE દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ સેન્ટ્રલ બોર્ડ ઓફ્ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની ધોરણ-10 અને 12ની તા.1લી જાન્યુઆરીથી શરૂૂ થનારી પ્રેક્ટિકલ…
View More પ્રાયોગિક કસોટીના માર્ક્સ અપલોડ થયા બાદ સુધારી શકાશે નહીં: બોર્ડસુરતની રંગીલા ટાઉનશિપના ટેરેસ પરથી 60 જુગારીઓનું ‘રંગીલુ’જુગારધામ ઝડપાયું
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશિપમાંથી વધુ એકવાર મસમોટું જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને…
View More સુરતની રંગીલા ટાઉનશિપના ટેરેસ પરથી 60 જુગારીઓનું ‘રંગીલુ’જુગારધામ ઝડપાયુંવોર્ડ નં.2માં અશાંતધારાના ભંગની ફરિયાદ અંગે ખુદ કલેક્ટર કરશે તપાસ
14 મકાનોના શંકાસ્પદ વેચાણની નામ જોગ રજૂઆત કરવામાં આવી હતી શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ પાડવામાં આવેલા અશાંતધારાનો યોગ્ય અમલ ન થતો હોવાની રજૂઆત ધારાસભ્ય ડો.…
View More વોર્ડ નં.2માં અશાંતધારાના ભંગની ફરિયાદ અંગે ખુદ કલેક્ટર કરશે તપાસચાંદીના વેપારીને લૂંટી લેનાર ખંડણીખોર ગેંગ સામે તપાસ શરૂ, બે પોલીસકર્મી સહિત સાત શખ્સોની સંડોવણી
પરપ્રાંતીય વેપારીઓને નિશાન બનાવી ખંડણી પડાવ્યાના પાંચેક કિસ્સા સામે આવ્યા, ટોળકીએ અન્ય કારનામા કર્યા હોવાની ચર્ચા ભાંડો ફૂટતા વેપારીઓને પૈસા પરત આપી સમાધાનના પ્રયાસ, પોલીસ…
View More ચાંદીના વેપારીને લૂંટી લેનાર ખંડણીખોર ગેંગ સામે તપાસ શરૂ, બે પોલીસકર્મી સહિત સાત શખ્સોની સંડોવણીવેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા પત્નીનો આપઘાત
જસદણ તાલુકાના ભંડારીયા ગામે વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે પૈસા મુદે ઝઘડો થયા બાદ પત્નીએ ઝેરી દવા…
View More વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા પત્નીનો આપઘાતજોડિયા નજીક આવેલ ટોલનાકા પર તોડફોડ
બે કારમાં 10 શખ્સોના ટોળાંએ આતંક મચાવ્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ધાર પાસે આવેલા ટોલ પ્લાઝા પર જુદી જુદી બે…
View More જોડિયા નજીક આવેલ ટોલનાકા પર તોડફોડ