હીરાના કારખાનામાં ખોટ ગઇ હોય જેથી પૈસાની લેતી-દેતીનું મનદુ:ખ રાખી અપહરણ કર્યુ’તું: અમરેલી એલસીબીએ કારખાનેદારને જેતપુર નજીકથી મુકત કરાવ્યા સાવરકુંડલામા હિરાના એક કારખાનેદારનુ ચાર શખ્સોએ…
View More સાવરકુંડલામાં હીરાના વેપારીનું અપહરણ કરનાર જૂનાગઢ, રાજકોટ પંથકના ચાર આરોપી ઝડપાયાgujarat
ધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયા
ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેક્સી ચોક તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-12 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે…
View More ધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયામોરબી જિલ્લામાં 45 ગાયોની કતલમાં સંડોવાયેલા વધુ બે શખ્સો સામે ગુનો દાખલ
મોરબી જિલ્લામાં ગૌમાતાની કતલ કરી તસ્કરી થતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. માળીયા વિસ્તારમાં 13 ગાયોને ગૂમ કરી કતલ કરનાર પિતા-પુત્ર એ હળવદ પંથકમાંથી 45…
View More મોરબી જિલ્લામાં 45 ગાયોની કતલમાં સંડોવાયેલા વધુ બે શખ્સો સામે ગુનો દાખલચોટીલાના ભીમગઢમાં પિતા-પુત્ર ઉપર શેઢા પાડોશીનો હોકીથી હુમલો
ચોટીલાના ભીમગઢ ગામે વાડીમા ઘુસેલા રોજડાને તગડતા રોજડુ બાજુની વાડીમા ઘુસી ગયુ હતુ જે મુદે શેઢા પાડોશી ચાર શખ્સોએ પિતા-પુત્ર સાથે ઝઘડો કરી હુમલો કર્યો…
View More ચોટીલાના ભીમગઢમાં પિતા-પુત્ર ઉપર શેઢા પાડોશીનો હોકીથી હુમલોધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈ
રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ગુજરાતમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છેલ્લા દોઢ માસ થી ખરીદી શરૂૂ કરવામાં આવી હોય અને હજુ 50% જેટલી…
View More ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈસાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવા મુદે યુવાન ઉપર પાંચ શખ્સો તૂટી પડયા
જુનાગઢમા ઝાંઝરડા રોડ પર આવેલી દિપાલી સોસાયટીમા યુવાને સાર્વજનીક પ્લોટમા પાર્ક કરેલી કાર લેવા જતા પાંચ શખ્સોએ તારા બાપનો પ્લોટ છે ? અહીં તારે આવવુ…
View More સાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવા મુદે યુવાન ઉપર પાંચ શખ્સો તૂટી પડયાસાવરકુંડલામાં તારી સગાઇ અન્ય જગ્યાએ નહીં થવા દઉ યુવતીએ એસિડ પીધુ
સંબંધ રાખવાની ના પાડી છતાં યુવક પીછો મુકતો જ નહોતો સાવરકુંડલા તાલુકાના કરજાળામા રહેતી એક યુવતીએ ગામના જ યુવકને પ્રેમસંબંધ રાખવાની ના પાડતા યુવકે તારી…
View More સાવરકુંડલામાં તારી સગાઇ અન્ય જગ્યાએ નહીં થવા દઉ યુવતીએ એસિડ પીધુસુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનો
સુરેન્દ્રનગરમાં પોલીસનાં નામની પ્લેટ કારના ડેશબોર્ડ પર મુકીને રોફ જમાવતા તત્વો સામે જીલ્લા પોલીસ કડક બની છે અને પોલીસમાં નહિ હોવા છતાં કારમાં પોલીસ લખનાર…
View More સુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનોપોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં નાપાસ થતા માણાવદરના યુવાનનો આપઘાત
અમુક સેક્ધડો માટે રહી જતા યુવાન હતાશ થઇ ગયો હતો : રાત્રીના સમયે ગળેફાંસો ખાઇ જીવન ટૂકાવ્યું રાજયમા હાલ પોલીસ ભરતીને લઇ ગ્રાઉન્ડની પરીક્ષા લેવાઇ…
View More પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં નાપાસ થતા માણાવદરના યુવાનનો આપઘાતભાવનગરની સદ્ભાવના હોસ્પિટલના ત્રણ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત
ગર્ભાશયની કોથળી સાફ કરવાનું ઓપરેશન કરવા માટે સદભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી મહિલા ઓપરેશન બાદ ભાનમાં ન આવતાં અને તેનું મૃત્યુ થતાં તબિબોની બેદરકારીના કારણે…
View More ભાવનગરની સદ્ભાવના હોસ્પિટલના ત્રણ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત