DMબી.કે. પંડ્યાની જમીન સુધારણા કમિશનરની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારી ની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જામનગરના કલેકટર ની પણ બદલી કરવામાં આવી છેઅને…
View More જિલ્લા કલેક્ટરનો ચાર્જ સંભાળતા કેતન ઠક્કરgujarat
મોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યો
કેબિનેટ મંત્રીના અંગત ટેકેદાર ગણાતા ભીમજી મકવાણાએ સોશિયલ મીડિયામાં પત્ર વાઇરલ કર્યો: બીજો પત્ર પણ જાહેર કરવાની ચીમકી જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા…
View More મોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યોવીરપુરના આહાબા ગામની સીમમાં દીપડાએ બળદનું મારણ કર્યુ
વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ત્રણેક મીહનાથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ધરાવતા…
View More વીરપુરના આહાબા ગામની સીમમાં દીપડાએ બળદનું મારણ કર્યુમોરબીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ, વીડિયો વાયરલ થતાં ઉઠેલા સવાલો
ગુજરાતમાં દારૂૂબંધી માત્ર કાગળ પર જ હોય એવા દ્રશ્યો મોરબીમાં સામે આવ્યાં છે, જેમાં લોકો ખુલ્લેઆમ દારૂૂનું વેચાણ કરતા હોય છે. મોરબીમાં ખુલ્લેઆમ દેશી દારૂૂનું…
View More મોરબીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ, વીડિયો વાયરલ થતાં ઉઠેલા સવાલોજામકંડોરણામાં ઝૂંપડામાં રમતી સાત વર્ષની દીકરી પર માનવભક્ષી કૂતરોઓનો હુમલો
જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં કુતરાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે થોડાક સમય પહેલાં માનવભક્ષી કુતરોઓએ રવીનાથ નામના બાળક હાથ પગ માથાં ના ભાગે…
View More જામકંડોરણામાં ઝૂંપડામાં રમતી સાત વર્ષની દીકરી પર માનવભક્ષી કૂતરોઓનો હુમલોતળાજામાંથી ગેરકાયદેસર બાયો ડીઝલ ભરેલ બસ પકડાઈ
ભાવનગર જિલ્લાના તળાજા મહુવા પંથકમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલ નું મોટાપાયે વેચાણ થાય છે.આ ગેરકાયદેસર ધંધો કરવા માટે વાહનોમાં ખાસ પ્રકારના ટાંકા બનાવવામાં આવ્યા છે.જે વાહન…
View More તળાજામાંથી ગેરકાયદેસર બાયો ડીઝલ ભરેલ બસ પકડાઈરાજ્યમાં એક સાથે 64 IASની બદલી, 4ને પ્રમોશન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ રાજ્યના વહીવટી માળખામાં મોટા ફેરફારો કર્યા છે. એક્સાથે 64 IASની બદલીના આદેશ કર્યા…
View More રાજ્યમાં એક સાથે 64 IASની બદલી, 4ને પ્રમોશન, જુઓ સંપૂર્ણ લિસ્ટજંગલેશ્ર્વરમાંથી ગાંજા સાથે ઝડપાયેલા કુખ્યાત શખ્સને દસ વર્ષની સજા
રાજકોટ શહેરની જગ્લેશ્વરની પટેલ સોસાયટીમા વર્ષ 2012માં રહેણાંક મકાનમાંથી ઝડપાયેલા 13.50 કિલો ગાજાના ગુનામાં અદાલતે હનીફ ઉર્ફે ગની જુસબ પીંજારાને 10 વર્ષની સજા અને…
View More જંગલેશ્ર્વરમાંથી ગાંજા સાથે ઝડપાયેલા કુખ્યાત શખ્સને દસ વર્ષની સજામવડીમાં સરકારી જમીન પર ખડકાયેલા 8 મકાનનો કડુસલો
દબાણયુકત 5 કરોડની 800 ચો.મી જમીન પર બુલડોઝર ફેરવી દેવાયુ: તંત્ર દ્વારા ફેન્સિંગ કરાયું રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં કલેકટર હસ્તકની સરકારી જમીન ઉપર ભૂમાફિયા…
View More મવડીમાં સરકારી જમીન પર ખડકાયેલા 8 મકાનનો કડુસલોટ્રેનના પાટે બેઠેલા પ્રેમીપંખીડાને બચાવવા જતા પ્રૌઢ ટ્રેનની ઠોકરે ચડી ગયા
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા પ્રૌઢ રાત્રીના સમયે મોરબી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રેલવે પાટા ઉપર બેઠેલા પ્રેમી પંખીડાને બચાવવા જતા ટ્રેનની ઠોકરે…
View More ટ્રેનના પાટે બેઠેલા પ્રેમીપંખીડાને બચાવવા જતા પ્રૌઢ ટ્રેનની ઠોકરે ચડી ગયા