બપોર સુધીમાં જસદણમાં 16, જેતપુરમાં 42, ધોરાજીમાં 24, ઉપલેટામાં 26 મુરતિયાની દાવેદારી રાજ્ય સરકાર દદ્વયારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાની…
View More રાજકોટ જિલ્લાની પાંચ પાલિકા અને તા.પં.માં અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ધસારોgujarat
રાજકોટ ચેમ્બરની રજૂઆતને સફળતા: 10 લાખ સુધીની આવક ટેક્સ મુક્ત કરવાની માગનો સ્વીકાર
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનજી દ્વારા વર્ષ 2025-26 નું આઠમું સંપર્ણ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સર્વાગી વિકાસ…
View More રાજકોટ ચેમ્બરની રજૂઆતને સફળતા: 10 લાખ સુધીની આવક ટેક્સ મુક્ત કરવાની માગનો સ્વીકારરાજકોટના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટો ફાયદો
ધીરાણ માટે ક્રેડીટ ગેરન્ટીની લિમીટ વધી, સ્ટાર્ટઅપ અને એમએસએમઇને ર0 કરોડ સુધીનું લોન ગેરંટી કવર : પ00 કરોડના ટર્ન ઓવર સુધી એમએસએમઇના લાભો મેળવી શકાશે…
View More રાજકોટના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટો ફાયદોરાજકોટની ઓલમ્પસ સહિત 15 હોસ્પિટલ પીએમજેમાંથી બહાર
સરકારની પીએમજે (પ્રધાનમંત્રી જન આરોગ્ય) યોજનાનો દુરુપયોગ કરીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યા બાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂૂ કરતા યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે પગલાં…
View More રાજકોટની ઓલમ્પસ સહિત 15 હોસ્પિટલ પીએમજેમાંથી બહારરજિસ્ટ્રેશનમાં છૂટછાટ નહીં મળતા પ્રિ-સ્કૂલોને તાળાં મારવાની નોબત
રાજ્યની પ્રિ-સ્કૂલોની નોંધણીને આડે હવે માંડ 15 દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારે પ્રિ-સ્કૂલ નોંધણી માટે જે છૂટછાટ આપવાની બાંહેધરી આપી હતી તે અંગે પરિપત્ર…
View More રજિસ્ટ્રેશનમાં છૂટછાટ નહીં મળતા પ્રિ-સ્કૂલોને તાળાં મારવાની નોબતમાળિયાના ચાંચાવદરડા ગામની સીમમાં ટાંકામાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયા
માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બેની ચાંચાવદરડા ગામની સીમમાંથી ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઉઘાડું પાડી બે શખ્સોને 25 હજાર લીટર…
View More માળિયાના ચાંચાવદરડા ગામની સીમમાં ટાંકામાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયાકુવાડવા ગામે નિર્માણાધીન હોસ્પિટલની બહારથી સીસીટીવી કેમેરા-હાર્ડ ડિસ્કની ચોરી
કુવાડવા ગામે નવી બની રહેલી સર્વોદય મલ્ટી હોસ્પિટલ પંજાબ હોન્ડાના શોરૂમની બાજુઉમા ખુલ્લી જગ્યામા સીસીટીવીને લગતો સામાન અને હાર્ડ ડીસ્ક સહિત રૂ. 46,239 નો…
View More કુવાડવા ગામે નિર્માણાધીન હોસ્પિટલની બહારથી સીસીટીવી કેમેરા-હાર્ડ ડિસ્કની ચોરીદૂધસાગર ડેરીના રૂા.14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે ચાર્જફ્રેમ કરાયા
સ્પે.એસીબી કોર્ટમાં કેસ ચલાવાશે, એકની જગ્યાએ બે પગાર બોનસ આપી કૌભાંડ આચર્યું હતું મહેસાણાની દૂધસાગર ડેરીના 14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી સહિત ત્રણ આરોપીઓ સામે…
View More દૂધસાગર ડેરીના રૂા.14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે ચાર્જફ્રેમ કરાયાRDC બેંકના કર્મીએ ફેસબુકમાં આવેલી 20 દીવસ હોટેલ-રિસોર્ટ બુકિંગના નામે 47 હજાર ગુમાવ્યા
રાજકોટમાં આરડીસી બેંક કર્મી સાથે એશિયામાં હોટલ બુકીંગના નામે રૂૂ.47 હજારની છેતરપીંડી થતાં એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.ફેસબુકમાં આવેલ ટ્રોપિકેન રિસોર્ટની એડમાં…
View More RDC બેંકના કર્મીએ ફેસબુકમાં આવેલી 20 દીવસ હોટેલ-રિસોર્ટ બુકિંગના નામે 47 હજાર ગુમાવ્યાકૂવામાં પડેલી દીકરીને બચાવવા માતાએ બીજી દીકરી સાથે ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યા કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત થયું છે. એક…
View More કૂવામાં પડેલી દીકરીને બચાવવા માતાએ બીજી દીકરી સાથે ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત