રેસકોર્સ મેદાનમાં બહુમાળી સામે ચકરડી તથા ચા પાનની કેબિન સહિત ચાર કેબિનના તાળા તોડી રાત્રિના તસ્કરો અહીંથી બેટરી તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા ચોરી…
View More રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ચક રડી અને ગલ્લાઓ તોડી ચોરી કરનાર સદર બજારનો શખ્સ ઝડપાયોgujarat
ગંજીવાડામાં યુવાન ઉપર શખ્સ છરી વડે તૂટી પડયો
શહેરમા ગંજીવાડા મેઇન રોડ પર રહેતો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે એક શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા…
View More ગંજીવાડામાં યુવાન ઉપર શખ્સ છરી વડે તૂટી પડયોગોંડલ નગરપાલિકાની કારમાં ધોરાજીમાં ભાજપનો પ્રચાર
રાજકોટના મેયર સરકારી ગાડીમાં પ્રયાગરાજના પ્રવાસે ગયા હોવાનો વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં તો ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપના ઉમેદવારના ઉમેદવારના પ્રચાર…
View More ગોંડલ નગરપાલિકાની કારમાં ધોરાજીમાં ભાજપનો પ્રચારભાજપે વધુ એક ચાબુક વીંઝી, લાઠીના પૂર્વ નગરસેવક સહિત ત્રણ સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ સામે ભાજપે શિસ્તનો કોરડો વિંઝવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલા 65 જેટલા આગેવાનો- કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં…
View More ભાજપે વધુ એક ચાબુક વીંઝી, લાઠીના પૂર્વ નગરસેવક સહિત ત્રણ સસ્પેન્ડવેલેન્ટાઇન્સ ડે પૂર્વે બજારમાં ગિફટ-આર્ટિકલનો ખજાનો ઠાલવાયો
બે ઇંચથી માંડી છ ફૂટના ટેડીબીયર સહિત 150થી વધુ આઇટમો ઉપલબ્ધ 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે મનાવવામાં આવનાર છે, ત્યારે રાજકોટના જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ)…
View More વેલેન્ટાઇન્સ ડે પૂર્વે બજારમાં ગિફટ-આર્ટિકલનો ખજાનો ઠાલવાયોલીવ રીઝર્વમાં રહેલા પી.આઈ. કૈલાને સાયબર ક્રાઈમમાં મુકાયા
એ-ડિવિઝનના પીએસઆઈ પરમારની ક્ધટ્રોલ રૂમમાં બદલી શહેરના એક પીઆઈ અને પીઅસેઆઈની આંતરીક બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કર્યો છે. જેમાં લીવરિઝર્વમાં રહેલા અગાઉ…
View More લીવ રીઝર્વમાં રહેલા પી.આઈ. કૈલાને સાયબર ક્રાઈમમાં મુકાયાઅન્ય શાળામાં નોકરી માટે સંચાલક મંડળની NOC નહીં લેવી પડે
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક તરીકે અરજી કરતા પહેલાં જે શાળામાં નોકરી કરતા હોય તે શાળા મંડળની એનઓસી મેળવવાનો નિયમ…
View More અન્ય શાળામાં નોકરી માટે સંચાલક મંડળની NOC નહીં લેવી પડેમહાકુંભમાં સ્નાન માટે ગયેલા વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ
મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગની ઘટનામાં 30 લોકોના મોતની ઘટના બની હતી, જેમાં એક ગુજરાતનું મોત થયું હતું. ત્યારે ફરી એકવાર કુંભ મેળામાં…
View More મહાકુંભમાં સ્નાન માટે ગયેલા વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુઆપણે જ પેપર કાઢ્યું છે, નર્સિંગની ભરતીમાં ગોટાળો?
શંકાસ્પદ વોટ્સએપ ચેટ વાઇરલ થતાં ઉઠેલા સવાલો, વધુ એક ભરતીમાં વિવાદ સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાને લઇને એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. પરીક્ષાના…
View More આપણે જ પેપર કાઢ્યું છે, નર્સિંગની ભરતીમાં ગોટાળો?એન્ટિ કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે અંતે સિનિયર IPS પિયુષ પટેલની નિમણૂક
એસીબીની છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર કેન્દ્રમાં ડેપ્યુટેશનમાંથી પરત આવેલા આઇપીએસ પિયુષ પટેલને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. 1998 બેચના આઇપીએસ પિયુષ પટેલ બીએસએફમાંથી…
View More એન્ટિ કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે અંતે સિનિયર IPS પિયુષ પટેલની નિમણૂક