જલારામબાપા વિશે સ્વામીએ કરેલા નિવેદનથી ભાવિકોમાં ભારે આક્રોશ વીરપુરમાં આજે રઘુવંશી સમાજની બેઠક, રણનીતિ નકકી કરાશે ગુજરાત મિરર, વિરપુર,તા.4જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક…
View More જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામબાપાની જગ્યામાં આવી માફી માગેgujarat
ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળોએ કરાયેલા દબાણો પખવાડિયામાં દૂર કરવા તાકીદ
ભાણવડ શહેર તથા તાલુકામાં વિવિધ પ્રકારે ધાર્મિક સ્થળોના દબાણ થઈ ગયા હોવાનું તંત્રના ધ્યાને આવતા આને અનુલક્ષીને અહીંના મામલતદાર દ્વારા એક યાદી જાહેર કરીને…
View More ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળોએ કરાયેલા દબાણો પખવાડિયામાં દૂર કરવા તાકીદદ્વારકા જિલ્લામાં નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસોથી ચકચાર
ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા,…
View More દ્વારકા જિલ્લામાં નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસોથી ચકચારવીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદ
સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદીત પ્રવચન આપ્યું છે,જેના કારણે જલારામ બાપાના ભકતોમાં રોષની લાગણી જોવા મળી છે.જ્ઞાનપ્રસાદ સ્વામીનો વિવાદીત પ્રવચનનો વીડિયો સોશિયલ…
View More વીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદઉનાળાની શરૂઆત છતાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: ચારનાં મોત
હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ ઉનાળાની શરૂૂઆત થઈ ગઈ હોવા છતાં પણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હૃદયરોગના હુમલાથી…
View More ઉનાળાની શરૂઆત છતાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: ચારનાં મોતભાજપ પાર્લામેન્ટરી બોર્ડની કાલે બેઠક
પાલિકા-પંચાયતોના સુકાનીઓની થશે પસંદગી, બુધવારે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના નામોના ખૂલશે કવર જુનાગઢ કોર્પોરેશન અને રાજયની 66 નગરપાલિકા તથા 3 તાલુકા પંચાયતોના સુકાનીઓના નામની જાહેરાતનું કાઉન્ટડાઉન…
View More ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની કાલે બેઠકવિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા ઉમેદવારોની સરકારમાં માંગ
આવેદનપત્ર પાઠવી ટાટ પાસ દ્વારા રજૂઆત કરાઇ રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2023માં ધો.1થી8 માં વિદ્યા સહાયક હતી માટે TET-1 અને TET-2 ની પરીક્ષા લેવાયેલ હતી. ત્યારબાદ…
View More વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા ઉમેદવારોની સરકારમાં માંગદારૂ વેચનારને 10 તથા પીનાર અને પીવડાવનારને પ હજારનો દંડ થશે
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વસતા આદિવાસી સમાજ શિક્ષણ મેળવી પગભર બને અને યુવાનો વ્યસનમુક્ત બને તે માટે ઈકબાલ ગઢ ખાતે સમાજની બેઠક મળી હતી. જેમાં…
View More દારૂ વેચનારને 10 તથા પીનાર અને પીવડાવનારને પ હજારનો દંડ થશેબસપોર્ટના વેઇટિંગ રૂમના શૌચાલયમાંથી દારૂની બોટલ મળી
રાજકોટનાં બસપોર્ટનાં વોલ્વો વેઇટીંગ રૂમનાં શૌચાલયમા દારૂની બોટલો અને દેશી દારૂની ખાલી કોથળીઓ મળી હોવાનો દાવો ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતી દ્વારા કરવામા આવતા…
View More બસપોર્ટના વેઇટિંગ રૂમના શૌચાલયમાંથી દારૂની બોટલ મળીવાઇરલ રોગચાળાથી હોસ્પિટલના ખાટલા ઊભરાયા, તાવ-શરદી, ઉધરસે ઉપાડો લીધો
મનપાના ચોપડે 1526 દર્દીઓ નોંધાયા: 91 આસામીઓને નોટિસ ફટકારી રાજકોટમાં મિશ્રઋતુ ચાલતી હોવાથી તેની અસર શહેરીજનોના આરોગ્ય પર જોવા મળી રહી છે. શહેર અને આસપાસના…
View More વાઇરલ રોગચાળાથી હોસ્પિટલના ખાટલા ઊભરાયા, તાવ-શરદી, ઉધરસે ઉપાડો લીધો