થોડાક દિવસ પહેલાં ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જાહેર સભા કરીને સમાધાન થયું હતું. જેમાં અલ્પેશ ઢોલરિયાએ એવું કીધું હતું કે, ગણેશ ગોંડલને…
View More ગોંડલમાં નીખિલ દોંગાને ટિકિટ આપવા વીડિયો બનાવનાર યુવકને પોલીસનું તેડુgujarat
ડીસામાં બગસરા જેવી ઘટના, છાત્રોએ હાથ પર બ્લેડના કાપા માર્યા
એકબીજાને ચેલેન્જ કરી વિદ્યાર્થીઓએ કાપા મારી લેતાં કાઉન્સેલિંગ ટીમ દોડાવાઇ અમરેલીના બગસરાની શાળામાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા…
View More ડીસામાં બગસરા જેવી ઘટના, છાત્રોએ હાથ પર બ્લેડના કાપા માર્યાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી બારીઓ 11થી 5 સુધી ખુલ્લી રહેશે
વિદ્યાર્થી નેતા અંકિતકુમાર સોંદરવા દ્વારા કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી રજૂઆતને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે જરૂૂરી કામગીરી માટેની બારીઓ, જે અગાઉ રિસેસના…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટી બારીઓ 11થી 5 સુધી ખુલ્લી રહેશેખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાલીલુબેન જાદવ, શાસક…
View More ખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશેકાઢી મૂકાયેલા આરોગ્યકર્મીઓની જગ્યા આઉટસોર્સથી ભરવા તૈયારી
હડતાળ સંદર્ભે NGO દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવા તૈયારી: સરકારના કડક વલણથી આંદોલનકારીઓમાં ભભૂકતો રોષ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે.…
View More કાઢી મૂકાયેલા આરોગ્યકર્મીઓની જગ્યા આઉટસોર્સથી ભરવા તૈયારીવોર્ડ નં.11નો પ્રશ્ર્ન હલ: 6.60 કરોડના ખર્ચે બનશે વોર્ડ ઓેફિસ-આરોગ્ય કેન્દ્ર
મુંજકા તથા મોટામવાના વિસ્તારોને પીવાનું પાણી મળશે, વરસાદી પાણીના નિકાલ માટે અનેક વિસ્તારોમાં સ્ટોર્મ વોટર યોજના તૈયાર કરાશે મિલકતવેરા વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજનાને મંજૂરી: સંભવત:…
View More વોર્ડ નં.11નો પ્રશ્ર્ન હલ: 6.60 કરોડના ખર્ચે બનશે વોર્ડ ઓેફિસ-આરોગ્ય કેન્દ્રજામનગર મહાનગરપાલિકા દ્વારા કેનાલ પરના દબાણોનો સફાયો
શહેરના સાત રસ્તાથી લઈને ખોડીયાર કોલોનીમાં આવેલા સંતોષી માતાના મંદિર સુધીની કેનાલ પર કરવામાં આવેલું દબાણ દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા શહેરના સાત રસ્તાથી લઈને…
View More જામનગર મહાનગરપાલિકા દ્વારા કેનાલ પરના દબાણોનો સફાયોમોરબીમાં પતિએ ફિનાઇલ પીવડાવી દેતા આપઘાત કરવા નિકળેલી પરિણીતાને લોકોએ બચાવી લીધી
મોરબીમા રેલવે સ્ટેશન પાસે આવેલા લાયન્સ નગરમા રહેતી પરણીતાને તેના પતિએ ઝઘડો કરી ફીનાઇલ પીવડાવી દીધુ હોવાના આક્ષેપ સાથે પરણીતા મચ્છો ડેમ ખાતે આપઘાત…
View More મોરબીમાં પતિએ ફિનાઇલ પીવડાવી દેતા આપઘાત કરવા નિકળેલી પરિણીતાને લોકોએ બચાવી લીધીમુળીના રાયસંગપરમાં લગ્ન પ્રસંગમાં મારામારી: 15 ઘવાયા
મૂળી તાલુકામાં મારામારી અને ઝઘડાના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે મૂળીનાં રાયસંગપર ગામે રહેતા પરિવારના ત્યાં દીકરીનો લગ્ન પ્રસંગ તા. 27-3-2025ને…
View More મુળીના રાયસંગપરમાં લગ્ન પ્રસંગમાં મારામારી: 15 ઘવાયાઆજથી ત્રણ દિવસ માવઠાની મોકાણ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
કેરીના પાકને નુક્શાનની ભીતિ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી…
View More આજથી ત્રણ દિવસ માવઠાની મોકાણ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી