સુત્રાપાડાના મોરાસા ગામે ગત મોડી રાતે એક શ્રમિક રમેશભાઈ ચાવડા તેમના પરિવાર સાથે ઘરમાં જમવા બેઠો હતો અને કુંદના નામની ત્રણ વર્ષની દીકરી ઘરના પટાગણમાં…
View More સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધીgujarat
સાબરમતી રિવરફ્રન્ટ પર સિંગાપોર જેવા ડોમ ફોરેસ્ટ બનશે
હરિયાળી શહેરી જગ્યાઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ સાથે ઉષ્ણકટિબંધીય ફોરેસ્ટ ડોમ બનાવવાની તૈયારીઓ શરૂ કરાઇ છે . સિંગાપોરના લીલાછમ લેન્ડસ્કેપ્સથી પ્રેરિત,…
View More સાબરમતી રિવરફ્રન્ટ પર સિંગાપોર જેવા ડોમ ફોરેસ્ટ બનશેચાર ચાર બંગડીવાળી, રોણા શેરમાં જેવા લોકપ્રિય ગીતો આપનાર કમ્પોઝરનું અવસાન
ગુજરાતને હવે ખૂબ ફેમસ થયેલા રોણા શેરમાં, ચાર ચાર બંગડીવાળી જેવા ગીતો ક્યારેક નહીં મળે. નાનાથી માંડીને મોટા એમ બધાની લોકજીભે ચઢેલા ખ્યાતનામ ગીતો લખનારા…
View More ચાર ચાર બંગડીવાળી, રોણા શેરમાં જેવા લોકપ્રિય ગીતો આપનાર કમ્પોઝરનું અવસાનદ્વારકાના વસઈ નજીક નવું એરપોર્ટ બનશે
દ્વારકામાં વર્ષો થી રાહ જોવાતું નવું એરપોર્ટ હવે વસઈ નજીક બનવાની શક્યતાઓ વધુ બળવાન બની રહી છે. શરૂૂઆતમાં નવિ ધ્રેવડ અને ત્યારબાદ મોજાપ (શિવરાજપુર બીચ…
View More દ્વારકાના વસઈ નજીક નવું એરપોર્ટ બનશેદ્વારકામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે 5.6 ફૂટની ઊંચાઈ…
View More દ્વારકામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોઅંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, સાત કલાક બાદ મેળવ્યો કાબૂ, એકનું મોત
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આજે (14મી એપ્રિલ) સવારે એક મોટી દુર્ઘટના બની હતી. જલ એકવા કંપનીમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક…
View More અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, સાત કલાક બાદ મેળવ્યો કાબૂ, એકનું મોતડો.આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ
જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિક જામ વચ્ચે પોલીસે વાહનો આગળ લેવાનું કહેતા બબાલ, સમજાવટ બાદ મામલો થાળે ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિને અનુલક્ષીને…
View More ડો.આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણઆદિવાસી નેતા મહેશ વસાવાનો હરિરસ ખાટો, ભાજપમાંથી રાજીનામું
ગુજરાતમા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમા જોડાયેલ આદિવાસી નેતા મહેશ વસાવાનો ભાજપમા હરી રસ ખાટો થઇ ગયો છે અને લોકસભાની ચૂંટણી બાદ હાંસિયામા ધકેલાઇ ગયેલા મહેશ…
View More આદિવાસી નેતા મહેશ વસાવાનો હરિરસ ખાટો, ભાજપમાંથી રાજીનામુંરસ્તાના અભાવે દર્દીને 10 કિ.મી. સુધી ઝોળીમાં લઇ જવા પડ્યા
નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ રસ્તાના અભાવે…
View More રસ્તાના અભાવે દર્દીને 10 કિ.મી. સુધી ઝોળીમાં લઇ જવા પડ્યાશિક્ષણ એ દેશની સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિની આધાર શીલા છે: મંત્રી ભાનુબેન
ડો.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જંયતિના ભાગરૂૂપે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ ક્લ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને વીર નર્મદ યુનિવર્સિટી, સુરત…
View More શિક્ષણ એ દેશની સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિની આધાર શીલા છે: મંત્રી ભાનુબેન