13 વર્ષની સગીરાને પ્રસાદના બહાને બોલાવી અડપલાં કરનાર વૃદ્ધની આગોતરાની અરજી રદ 13 વર્ષની સગીરાને પ્રસાદ આપવાના નામે ઘરમાં બોલાવી તેના સ્તનને સ્પર્શ કરી રૂૂમની…
View More અડપલાં કરનારની ઉંમર 85 વર્ષ હોય એટલે જામીન મળવા હકદાર ન બને: હાઇકોર્ટgujarat
V.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
નીતિ-નિયમો નેવે મૂકવામાં આવ્યાની સ્વસ્થ અધિકાર મંચની રજૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ…
View More V.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબનોનવેજની જાહેરાતના હોર્ડિંગ બોર્ડ પર તવાઇ, હટાવવાનો આદેશ
સિટી બસ સ્ટોપ પર નોનવેજના હોર્ડિંગ લગાવનાર સૂર્યા પબ્લિસિટીને નોટિસ ફટકારાઇ શહેરભરમાં લગાવવામાં આવેલ નોનવેજની જાહેરાતોના હોર્ડિંગ ઉતારી લેવા સૂચના આજના જમાનામાં કોઇ પણ પ્રોડક્ટના…
View More નોનવેજની જાહેરાતના હોર્ડિંગ બોર્ડ પર તવાઇ, હટાવવાનો આદેશ113 અસામાજિક તત્વોના વીજજોડાણ કટ, 1.14 કરોડનો દંડ
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીમાં જામનગર જિલ્લો મોખરે તાજેતરમાં રાજ્ય સરકારના નિર્દેશ મુજબ પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે અસામાજીક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને વીજ ચોરીના ગુનાઓમાં…
View More 113 અસામાજિક તત્વોના વીજજોડાણ કટ, 1.14 કરોડનો દંડવિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો
જામનગર નજીક વિભાપર ગામમાં રહેતા વિપુલ ભાઈ જયેન્દ્રભાઈ અગ્રાવત નામના 42 વર્ષના બાવાજી યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લઈ વધુ નાણા કઢાવવા માટે…
View More વિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયોલાલપુરના ટેભડા ગામે છૂટાછેડા થતા શ્રમિક યુવાનનો આપઘાત
ગળે ફાંસો ખાઇને જિંંદગી ટૂંકાવી લીધી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ઉકાભાઇ બાટા નામના 28 વર્ષના…
View More લાલપુરના ટેભડા ગામે છૂટાછેડા થતા શ્રમિક યુવાનનો આપઘાતકચરાના કામમાં કોર્પોરેશન દ્વારા 900 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપ
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી, તે પહેલાં જામનગરના વિરોધ પક્ષના કોંગી આગેવાનો, કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીની કચેરીના દ્વારે હાથમાં બેનર પોસ્ટર દર્શાવીને…
View More કચરાના કામમાં કોર્પોરેશન દ્વારા 900 કરોડનો ભ્રષ્ટાચાર: કોંગ્રેસના આક્ષેપઅમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરી
જામનગરમાં ગઈકાલે અખાત્રીજના શુકનવંતા દિવસે જ તસ્કરોએ ધોળે દહાડે એક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રૂૂપિયા 6 લાખ ની કિંમત ના 24 તોલા સોનાના…
View More અમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરીધ્રોલના સણોસરા ગામ પાસે શ્રમિક યુવાનનો આપઘાત
પત્ની સાથે વતનમાં જવા બાબતે બોલાચાલી બાદ લાગી આવતાં પગલું ભર્યુ મૂળ છત્તીસગઢ રાજ્યના વતની અને હાલ ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી શ્રીકૃષ્ણ સ્પિનિંગ મિલમાં…
View More ધ્રોલના સણોસરા ગામ પાસે શ્રમિક યુવાનનો આપઘાતમોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
મોરબીના લખધીરપુર રોડ પર માટીના ઠગલા પાસેએક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી…
View More મોરબીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો